સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ દ્વારા પાટણ વિસ્તારમાં આવતા પીપરી ની કાદી વિસ્તાર માં હનુમાનજી ના મંદિર ના ગ્રાઉન્ડ માં 4.87 લાખ ના ખર્ચે બ્લોક ના કામ નું ખાત ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, વેરાવળ                    તારીખ ૧૧/૭/૨૦૨૧ ના રોજ સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ દ્વારા પાટણ વિસ્તારમાં આવતા પીપરી ની કાદી વિસ્તાર માં હનુમાનજી ના મંદિર ના ગ્રાઉન્ડ માં 4.87 લાખ ના ખર્ચે બ્લોક ના કામ નું ખાત ખાતમુહૂર્ત કરેલ, જે પ્રસંગે અખિલ ભારતીય કોળી સમાજ ના જિલ્લા પ્રમુખ કાનભાઈ ગઢિયા વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ ડોડીયા, તાલુકા પંચાયત ના સભ્ય વાલજીભાઈ બામણિયા, વરજંગભાઈ ધારેચા, કરશનભાઇ વાસણ, સરમણભાઈ માર્શલ, પ્રેમભાઈ ગઢિયા, નિલેશભાઈ વાળા, વજુભાઇ ગઢિયા, રમેશભાઈ વાજા, દિનેશભાઇ બામાણિયા, અર્જુનભાઈ વાયલું, ભરતભાઈ વાળા…

Read More

વિરમગામ માં ભગવાન જગન્નાથ ની ભાવિ ભક્તો વગર 39 મી રથ યાત્રા નીકળી

હિન્દ ન્યુઝ, વિરમગામ                    આજે અષાઢી બીજ ના રોજ વિરમગામ શહેર માં ભગવાન જગન્નાથ ની 39મી ભાવિ ભક્તો વગર સરકારી ગાઇડલાઈન મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળવામાં આવી. આ રથયાત્રા વિરમગામ રામ મહેલમંદિર થી ખંભાલયમંદિર, નાનો ભાટ વડો પાંજરાપોળ, લોહાર કોડ, સુથાર ફળી ચોક, અંબાજી માતાનું મંદિર, વી.પી.રોડ, નાના પરકોટા મોટા પરપોટા, રામજીમંદિર સ્વામી વિવેકાનંદ રોડ, બસ સ્ટેશન તાલુકા પંચાયત, મીલફાટક ભરવાડી દરવાજા, પાન ચકલા મોચી બજાર, બાલાજી મંદિર ચોકસી બજાર, બોરડી બજાર શ્રી રણછોડ, મંદિર મુનસર દરવાજા થી રામ મહેલ…

Read More

ભગવાન જગન્નાથજીની ૩૬ મી યાત્રામાં પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવતાં શિક્ષણ રાજ્યમંત્રી સુ. વિભાવરીબેન દવે

હિન્દ ન્યૂઝ, ભાવનગર                                   ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા એવી ભાવનગરની ૩૬ મી રથયાત્રાને શિક્ષણ રાજ્યમંત્રી સુ વિભાવરીબેન દવેએ પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ તેમની સાથે ભાવનગરના નેક નામદાર મહારાજ વિજયરાજસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં. ‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’, હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’ ના ભક્તોના નાદ વચ્ચે ભગવાન જગન્નાથ, ભ્રાતા બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૧૬ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગરના નીજ મંદિરેથી નિકળ્યાં હતાં.…

Read More

સર ટી. હોસ્પિટલ ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા

હિન્દ ન્યૂઝ, ભાવનગર                               કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રીપદ યેસ્સો નાઇક, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ રાજ્યમંત્રી શાન્તનુ ઠાકુર પણ વર્ચ્યુઅલ રીતે જોડાયાં હતાં. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું…

Read More

ર્ષ ૨૦૨૧-૨૨ માં મહિલાઓ માટે બાગાયત ખાતાની “મહિલા તાલીમાર્થીઓને વૃતિકા આપવા” ની યોજના માટેના આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર                                  મદદનીશ બાગાયત નિયામક (કેનિંગ), નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર દ્વારા મહિલાઓ માટે બાગાયત ખાતાની કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની બે તથા પાંચ દિવસીય તાલીમ આપવા અંગેનું આયોજન કરેલ છે. જે તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ૨૦ થી ૫૦ રહેશે તેમજ આ યોજના હેઠળ તાલીમનો સમય મિનિમમ સાત કલાક રહેશે તથા તાલીમમાં રેગ્યુલર ઉપસ્થિત રહેનાર મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ.૨૫૦ વૃતિકા ચુકવવામાં આવશે. જેનો…

Read More