હિન્દ ન્યુઝ, વેરાવળ
તારીખ ૧૧/૭/૨૦૨૧ ના રોજ સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ દ્વારા પાટણ વિસ્તારમાં આવતા પીપરી ની કાદી વિસ્તાર માં હનુમાનજી ના મંદિર ના ગ્રાઉન્ડ માં 4.87 લાખ ના ખર્ચે બ્લોક ના કામ નું ખાત ખાતમુહૂર્ત કરેલ, જે પ્રસંગે અખિલ ભારતીય કોળી સમાજ ના જિલ્લા પ્રમુખ કાનભાઈ ગઢિયા વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ ડોડીયા, તાલુકા પંચાયત ના સભ્ય વાલજીભાઈ બામણિયા, વરજંગભાઈ ધારેચા, કરશનભાઇ વાસણ, સરમણભાઈ માર્શલ, પ્રેમભાઈ ગઢિયા, નિલેશભાઈ વાળા, વજુભાઇ ગઢિયા, રમેશભાઈ વાજા, દિનેશભાઇ બામાણિયા, અર્જુનભાઈ વાયલું, ભરતભાઈ વાળા તેમજ સ્થાનિક આગેવાનો તેમજ રહીશો ઉપસ્થિત રહી ને ધારાસભ્ય એ કરેલ સુંદર કાર્ય બદલ અભિનંદન પાઠવેલ.
રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ