દામનગર શહેર ભાજપ દ્વારા કારોબારી મિટિંગ નું આયોજન

હિન્દ ન્યુઝ, દામનગર

      દામનગર શહેર ભાજપ દ્વારા અમરેલી જિલ્લા ભાજપ ના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ના સૂચના મુજબ કારોબારી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. તેમાં કારોબારી લેવલે વિવિધ પ્રશ્નો નો ઉકેલ આવે તેવું જાણવામાં આવ્યું. તેમાં હાજર અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, સુરેશભાઈ ગોધાણી, ભુપેન્દ્રભાઈ બસિયા, જીતુભાઈ ડેર, દામનગર નગરપાલિકા પ્રમુખ પ્રિતેશ નારોલા, દામનગર નગરપાલિકા સભ્ય તેમજ અગરણીઓ ની હાજરી જોવા મળી.

રિપોર્ટર : યાસીન ચુડાસમા, દામનગર

Related posts

Leave a Comment