દિયોદર મા આમ આદમી પાર્ટી ની ૨૦૨૨ ની તૈયારી, તાલુકામાં પુનઃ સંગઠન ગઠન કર્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર    દિયોદર ના સણાદર મિનિ અંબાજી ખાતેગુજરાત આમ આદમી પાર્ટી ૨૦૨૨ મિશન અંતર્ગત દિયોદર આમ આદમી પાર્ટી ની પુનઃ સંગઠન ની રચના કરવામાં આવી અને ૨૦૨૨ વિધાન સભા ચૂંટણીમાં તૈયારી સાથે આ વખતે મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી છે ત્યારે આમ આદમી પાર્ટી ના ગુજરાત ઉપાધ્યક્ષ ભેમાંભાઈ ચૌધરીએ જિલ્લાની હોદેદારો ની અધ્યક્ષ તામાં દિયોદર ખાતે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજી હતી. જેમાં દિયોદર આમ આદમી પાર્ટી ના પ્રમુખ તરીકે મિતેષ ભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ડૉ. અશોકભાઈ પંચાલ, યુવા ઉ પ્રમુખ મહેશ ભાઈ, સોસિંયલ મિડિયા ઈન્ચાર્જ શૈલેષ ભાઈ ચૌધરીની…

Read More

આણંદ નગરપાલિકા ના વોર્ડ નં.૧ર માં રોડ રીપેરીંગની કામગીરી શરુ

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ નગરપાલિકા ના વોર્ડ નં.૧ર માં વિશ્રૃત પાર્ક, અનમોલ બંગ્લોઝ રોડ પર ચાલી રહેલા પેચવર્ક, રોડ રીપેરીંગની કામગીરી દરમ્યાન આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ ઉપપ્રમુખ છાયાબા ઝાલા, કારોબારી ચેરમેન સચિનભાઈ પટેલ, રોડ કમિટી ચેરમેન કેતનભાઈ બારોટ, કાઉન્સીલર મેહુલભાઈ પટેલ દ્વારા સ્થળની મુલાકાત કરવામાં આવી અને ગુણવત્તા વાળું મટીરીયલ છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. રિપોર્ટર : બળદેવસિહ બોડાણા, આનંદ 

Read More

લાખણી પંથકમાં સાંજના સમયે વાતાવરણમાં પલટા સાથે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ભારે નુક્સાન

હિન્દ ન્યુઝ, લાખણી લાખણી પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પણ આવ્યો હતો જેને લઈ લાખણી પંથકના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં નુક્સાન વેઠવાનો વારો આવ્યો હતો. ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. લાખણીનાં ભાકડીયાલ ગામે પરમાર રમેશભાઈ ને ત્યાં બનાવેલો પતરાનો શેડ ઉડી જવા પામ્યો હતો જેને લઈ ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો હતો. સાંજના સમયે બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરીનો તૈયાર પાક કાપણી સમયે વરસાદ વરસતા ખેડૂતોને નુક્સાની વેઠવાનો વારો આવ્યો છે. એક બાજું કોરોના મહામારી બિજી બાજુ કુદરતી…

Read More

સ્પાની આડમાં ચાલતા કૂટણખાના નો પર્દાફાશ કરીને આરોપીને પકડી પાડતી વિઠલાપુર પોલીસ

હિન્દ ન્યૂઝ, વિરમગામ મહે. પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ ચન્દ્રશેખર તથા મહેશ પોલીસ અધીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્યના ઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા માં સ્ત્રી અત્યાચાર તથા અપહરણ, અપનયન દારૂ-જુગાર તથા લૂંટ જેવી ગંભીર ગુનાઓને અટકાવવા આપેલ સૂચના આધારે મદદનીશ પોલીસ અધિક્ષક ડો. લવીના સિન્હા આઇ.પી.એસ વિરમગામ વિભાગ વિરમગામ નાઓનાં સીધા માર્ગદર્શન હેઠળ વિઠલાપુર પોલીસ સ્ટેશનના શક્તિ માર્કેટમાં સ્પા ની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ કરી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.     ઉપરોક્ત ગુનાની તપાસમાં આજરોજ અમો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ ગુણવંતભાઈ નાઓને…

Read More

નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભાઈ ભટ્ટ અને સમગ્ર કોંગ્રેસ ટીમ દ્વારા નડિયાદ ચીફ ઓફિસર ને આવેદન

હિન્દ ન્યૂઝ, નડિયાદ  વોર્ડ નંબર ૧૦માં વલ્લભ નગર પોલીસ સ્ટેશન ની સામે આવેલ ખંડેર હાલતમાં પડેલ બાગ ના ભાગ મા રીનોવેશન માટે અને નડિયાદ માં તૂટી ગયેલા રોડ જે છ મહિના માં બન્યા છે અને તૂટી ગયા છે. નગરપાલિકાના વિસ્તારમાં આવેલ લાઈટના થાંભલા ઉપર લાઇટ બંધ છે તેના અનુસંધાનમાં નડિયાદમાં જે પ્રકારે કચરો જ્યાં ત્યાં જોવા મળે છે તેના અનુસંધાનમાં માય મંદિર થી ઊભો રોડ અને નડિયાદમાં જે પણ જગ્યા ઉપર ખાડા પડેલા છે તે સત્વરે પૂરી અને આવનાર ચોમાસામાં તકલીફ ન પડે તેના માટે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે…

Read More

કોરોના સામેની લડાઇ માટે ભાવનગરની એક્રેસીલ કંપનીએ કલેકટરને ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કર્યા

હિન્દ ન્યૂઝ, ભાવનગર      ભાવનગર શહેર તેની સંસ્કારિતા સાથે દાનની સરવાણી વહાવવા માટે પણ જાણીતું છે. કોરોનાએ જ્યારે સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે ત્યારે કોરોનાના ગંભીર પ્રકારના દર્દીઓ માટે ઓક્સિજન પૂરો પાડવા માટે ઉપયોગી એવા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની બીજા વેવમાં ખૂબ જરૂરિયાત ઊભી થઇ હતી. ભાવનગરની વિવિધ કંપનીઓ અને શ્રેષ્ઠીઓ દ્વારા વિવિધ પ્રકારે ભાવનગર શહેરની હોસ્પિટલની વિવિધ પ્રકારે મદદ થઈ રહી છે. તેના ભાગરૂપે આજે એક્રેસીલ કંપની દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાને ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ અવસરે એક્રેસીલ કંપનીના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેકટર પ્રદીપ હરદેવસિંહજી ગોહિલે જણાવ્યું હતું…

Read More