આણંદ નગરપાલિકા ના વોર્ડ નં.૧ર માં રોડ રીપેરીંગની કામગીરી શરુ

હિન્દ ન્યુઝ, આણંદ

આણંદ નગરપાલિકા ના વોર્ડ નં.૧ર માં વિશ્રૃત પાર્ક, અનમોલ બંગ્લોઝ રોડ પર ચાલી રહેલા પેચવર્ક, રોડ રીપેરીંગની કામગીરી દરમ્યાન આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ ઉપપ્રમુખ છાયાબા ઝાલા, કારોબારી ચેરમેન સચિનભાઈ પટેલ, રોડ કમિટી ચેરમેન કેતનભાઈ બારોટ, કાઉન્સીલર મેહુલભાઈ પટેલ દ્વારા સ્થળની મુલાકાત કરવામાં આવી અને ગુણવત્તા વાળું મટીરીયલ છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.

રિપોર્ટર : બળદેવસિહ બોડાણા, આનંદ 

Related posts

Leave a Comment