દક્ષિણ ગુજરાત વિભાગ મુલતાની પીંજારા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

હિન્દ ન્યૂઝ માંગરોળ (સુરત)           દક્ષિણ ગુજરાત વિભાગ મુલતાની પીંજારા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચ સાવલી ટીમ અને સાયણ ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં સાવલી ટીમ ચેમ્પિયન બની છે. જ્યારે સાયણ ટીમ રનર્સઅપ બની છે. માંગરોળ તાલુકાનાં ઝંખવાવ સહિત દક્ષિણ ગુજરાતમાંથી 12 જેટલી સમાજની ટીમોએ ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આગાઉ બે વખત ચેમ્પિયન બની ચુકેલી સાયણ ટીમ આ વર્ષે રનર્સઅપ બની છે. આ ટુર્નામેન્ટનું આયોજન તોશિફભાઈ અને મુસાભાઈએ કર્યું હતું. ફાઇનલ મેચ બાદ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં…

Read More

ડભોઈ તાલુકામાં વલ્ડ ટી.બી.ડે સેલિબ્રેસન ના અંતર્ગતરા આશા વર્કર બહેનો દ્વારા ડોર ટુ ડોર ટી.બી ના દર્દીઓનું સર્વે હાથ ધરાયુ

હિન્દ ન્યૂઝ, ડભોઈ            મળેલ સૂચના અનુસાર વલ્ડ ટી.બી ડે સેલિબ્રેશન ના ભાગ રૂપે ડભોઇ તાલુકા માં તા ૨૨/૦૩/૨૦૨૧ થી તા ૨૬/૦૩/૨૦૨૧ સુધી ડભોઇ તાલુકા ના તમામ ગામો માં આશા બેહનો દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરી ને ટી.બી ના સંકાસ્પદ દર્દી ઓને સોધવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તેમજ ટી.બી ના સ્ટાફ દ્વારા ગ્રામ્ય લેવલે જઇ ને જન જાગૃતિ ના કાર્યક્રમો હાથ ધર્યા છે. તે ઉપરાંત ડભોઇ અને તાલુકાની ની તમામ જનતાને ટી.બી.ના લક્ષણો ની સમજણ આપી જાગૃત કરાયા હતા.          જ્યારે…

Read More

આણંદ જિલ્લામાં ખાણ ખનીજ ટીમનો સપાટો

હિન્દ ન્યૂઝ, આણંદ         આણંદ ભૂસ્તરશાસ્ત્ર અને ખનિજ ખાતાના ઉચ્ચ અધિકારીની સુચનાથી માઈન્સ સુપરવાઈઝર સંકેત પટેલ તથા તેમની ટીમ દ્રારા તારીખ ૨૨/૦૩/૨૦૨૧ ના રોજ ચીખોદરા ચોકડી વાસદ ચોકડી પાસે થી ત્રણ ટાટા ૧૧૦૯, લોડિગ ટેમ્પો જેનો નંબર જીજે,૧૦એક્ષ ૮૭૮૪, જીજે-૧૧ વાય,૫૧૯૮, તથા જીજે-૦૩ ને પકડી પાડી વાસદ પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જતા ખનન કરતા ખનન માફિયાઓમા ફફડાટ જોવાં મળ્યો હતો. રિપોર્ટર : બળદેવસિંહ બોડાણા, આણંદ

Read More