ધારી જીલ્લા પંચાયત ને ડોર ટુ ડોર ઉમેદવાર રવિ હિરાણી

હિન્દ ન્યૂઝ, ધારી        ધારી કોંગ્રેસ જીલ્લા પંચાયત ઉમેદવાર યુવા પાટીદાર નેતા ડોર ટુ ડોર પ્રચાર મા આગળ વધી રહ્યાં છે, ત્યારે આજે ધારી ખોડીયાર માના દર્શને પહોચ્યા ત્યારે મા ખોડલ ને નમન કરીને ધારી નુ હંમેશા ભલુ થાય એવા વિચાર સાથે આગળ વધી રહ્યાં છે. લોકો ના માનીતા આ યુવા નેતા ને જીત અપાવવા તેમની યુવા ટીમ એકથઈ જીત નિશ્ચિત સાથે મતદારો ને ઘરે ઘરે મળી રહ્યાં છે, ત્યારે ઉમેદવાર રવિ હિરાણી ને આવકારો આપી જીત નિશ્ચિત ના આશિર્વાદ આપી રહ્યાં છે. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

ધારી જીલ્લા પંચાયત ના કોંગ. ઉમેદવાર રવીભાઈ હીરાણી દ્રારા પ્રચાર શરૂ

હિન્દ ન્યૂઝ, ધારી        ધારી ખાતે યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અતગત જીલ્લા પંચાયત ની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ ના ઉમેદવાર રવીભાઈ હીરાણી ને વોર્ડ નાં મતદારોનું સમર્થન. રિપોર્ટર : સંજય વાળા, ઘારી

Read More

ગીર સોમનાથ જિલ્લામાં હોળી વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ               તા.૧૮, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા રમત ગમત કચેરી ગીર સોમનાથ સંચાલિત ‘‘હોળી’’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે.         હાલ કોવીડ-૧૯ની મહામારીને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉકત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A-4 સાઇઝના ડ્રોઇંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી  જિલ્લા રમત ગમત કચેરી ખાતે આજથી  તા.૦૨/૦૩/૨૦૨૧ના રોજ બપોરે ૧૨/૦૦ કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનુ નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી વગેરે જેવી બાબતનો…

Read More

શેઠ એમ.એન હાઇસ્કુલ મહુવા માં સ્વચ્છતા અભિયાન

હિન્દ ન્યૂઝ, મહુવા આજરોજ તા. 17-02-2021 ને બુધવારે શેઠ એમ.એન હાઇસ્કુલ મહુવા ના પટાંગણમાં ગ્રામ નિર્માણ સમાજ અને સ્વચ્છ ભારત મિશન કોર્ડીનેટર ના સહયોગથી ઇકો ક્લબ શેઠ એમ.એન હાઇસ્કુલ દ્વારા સ્વચ્છ મહુવા કાર્યક્રમ અંતર્ગત પ્લાસ્ટિકના કચરાની ભરેલ બોટલ નું કલેક્શન કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ તેને પ્રોત્સાહિત કરવા શાળાના આચાર્ય ગજ્જર, ઈકો ક્લબના કોર્ડીનેટર ભરતભાઈ ચૌહાણ, એસ. યુ. ઠીમ અને દેવાંગભાઈ દેશાણી એ હાજરી આપેલ બાળકો પોતાના ઘરનો કચરો પ્લાસ્ટિકની બોટલમાં ભરીને લાવેલ જેનું કલેક્શન કરવામાં આવેલ. બાળકોમાં પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા…

Read More

નડિયાદ શહેર મા ધોળા દિવસે વીજળી નો દુરુપયોગ

હિન્દ ન્યૂઝ, નડિયાદ આજરોજ નડિયાદ શહેર ના અવર જવર વારો વિસ્તાર કે જે વાણીયાવાડ થી લઇ પીપલગ ચોકડી પર જવાનો રસ્તા પર સ્ટ્રીટ લાઈટો ધોરે દિવસે ચાલુ જોવા મળી. નડિયાદ શહેર દિવસ નુ અજવાળું હતું અને બપોર ના ૪ વાગ્યાથી નગરપાલિકા ના સ્ટ્રીટ લાઈટ ઓપેરેટર સ્ટાફ એ શુ જરૂર હતી કે લાઈટો ચાલુ કરવી પડી હતી અને લાઈટ ચાલુ રાખવી પડી તો પણ ચાલુ ને ચાલુ જ રાખી. શુ આવતા જતાં વ્યક્તિ ઓને જોવા મા નહી આવતું હોઈ ?     અને જોવાનું એ જ રહયું કે જ્યાં એરિયા મા…

Read More

માંગરોળ તાલુકાની હથુરણ ગ્રામ પંચાયતે વિકાસ કામોમાં કરેલો ભ્રષ્ટાચાર DDO ને લેખિતમાં કરાયેલી ફરિયાદ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)       માંગરોળ તાલુકાની હથુરણ ગ્રામ પંચાયતના કાળ ભાળીઓ તરફથી ગામનાં કેટલાંક વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું હોવાની રાવ ગામનાં જાગૃત નાગરિક ઇસ્માઇલ અહમદ મુલ્લાએ સુરતનાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે કે ગ્રામનાં સરપંચ મંજુલાબેન એ.વસાવા છે. જે બિન હરીફ સરપંચ બન્યા છે. પરંતુ પંચાયતનો તમામ વહીવટ ઉપ સરપંચ કરે છે. જે ગેરરીતિઓ કરાઈ છે એમાં કનુ એમ.ચૌહાણના ઘરેથી ગુમાનભાઈ વસાવાનાં ઘર સુધી ગટરનું કામ થયેલ નથી. જિલ્લા પંચાયતના સદસ્ય યાસમીનબેન દાવજીએ અઢી લાખ રૂપિયા પેવર બ્લોક માટે મંજુર કર્યા છે. પરંતુ આજદિન…

Read More

“જર જમીન અને જોરૂ ત્રણેય કજીયા ના છોરૂ” કોડીનાર છાછર ગામે ખેતર માં પથ્થર હટાવવા બાબતે સગા નાના ભાઈ અને ભત્રીજાએ હુમલો કરતા મોટા ભાઈને ગંભીર ઇજા

હિન્દ ન્યૂઝ, કોડીનાર    “જર જમીન ને જોરૂ ત્રણેય કજીયા ના છોરૂ” આ કહેવત ને સાર્થક કરતી ઘટના કોડીનાર તાલુકાના છાછર ગામે બનવા પામી છે. જેમાં ખેતરમાં પથ્થર હટાવવા જેવા નજીવા મુદ્દે સગા નાના ભાઈ અને તેના પુત્ર એ મોટા ભાઈ ઉપર હુમલો કરી ગંભીર ઇજા પોહચાડતા આ સમગ્ર ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.     આ અંગે ની વિગત મુજબ કોડીનાર તાલુકા ના છાછર ગામ ના પ્રેમજીભાઈ નારણભાઈ મનાણી ગોવિંદપુર ભંડારીયા ની સિમ માં આવેલ ખેતી ની જમીનમાં જતા ત્યાં તેમના નાના ભાઈ ભનુ નારણભાઈ અને તેમનો પુત્ર વિપુલ…

Read More

ફોર્મ ચકાસણીના દિવસે માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે ૧૪ અને તાલુકા પંચાયત ની ચોવીસ બેઠકો માટે ૬૯ ફોર્મ માન્ય રહ્યા

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)     આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં માંગરોળ તાલુકાની પાંચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચોવીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. આ માટેની પ્રક્રિયા ચૂંટણી વિભાગ તરફથી શરૂ કરી દેવામાં આવી છે. ઉમેવારીપત્રો ભરવાના અંતિમ દિવસે જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે 33 અને તાલુકા પંચાયતની ૨૪ બેઠકો માટે ૧૧૫ ઉમેદવારીપત્રો, માંગરોળ, તાલુકા પંચાયત કચેરી અને માંગરોળ, મામલતદાર કચેરી ખાતે ભરાયા હતા. તા. ૧૫ મી ફેબ્રુઆરીનાં રોજ ઉમેદવારી પત્રો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લા પંચાયતનાં ફોર્મ ની ચકાસણી કરતા ૧૪ ફોર્મ રહ્યા છે અને ૧૯ ફોર્મ…

Read More

જામકલ્યાણપુર તાલુકા ના ભાટિયા બજરંગદળ દ્વારા રામસેવક રીંકુશર્મા ને અપાઈ શ્રદ્ધાંજલિ

હિન્દ ન્યૂઝ ,જામકલ્યાણપુર રામસેવક રીંકુશર્મા ની દિલ્હી મા અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામા આવી હતી. જેમના પડઘા આખા દેશ મા પડ્યા હયા. અનેક હિન્દૂ સંગઠનો એ દોષીઓ ને સખ્ત સજા મળે તેવી માંગણી સરકાર સમક્ષ કરી રહ્યા છે. તે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જીલા ના જામકલ્યાણપુર તાલુકા ના ભાટિયા ગામ ખાતે બજરંગદળ ભાટિયા ના કાર્યકરો દ્વારા ‘શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર’ ના સત્સંગ હોલ મા રામસેવક રીંકુશર્મા ને ૨ મિનિટ નું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ મામલતદાર ને આવેદન પણ પાઠવવા મા આવ્યું હતું. આ કાર્યક્રમ માં ગ્રામજનો…

Read More

આણંદ રૂરલ પો.સ્ટે. ના ધાડ વિથ મર્ડર ના ગુનામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.આણંદ

હિન્દ ન્યૂઝ, આણંદ ડી.જી.પી. ગુ. રા. ગાંધીનગર ના ઓ એ રાજ્ય મા નાસતા ફરતા આરોપી ઓ પકડી પાડવા સારુ કરેલ સુચના અન્વયે પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ સાહેબ આણંદ નાઓ એ આણંદ જિલ્લા ના તથા બહાર ના જિલ્લા ના ગુના ઓ મા નાસતા ફરતા આરોપી ઓ ને પકડવા અસરકારક કામગીરી કરવા સુચના ઓ આપેલ. જે અન્વયે પી.એ.જાદવ, ઈ.પો.ઈન્સ. એલ.સી.બી આણંદ ના ઓ એ સ્ટાફ ના માણસો ને નાસતા ફરતા આરોપી ઓ અંગેની માહિતી એકઠી કરી જરૂરી વોચ રાખવા જણાવેલ જે કામગીરી મા હતા. દરમ્યાન આજરોજ હે.કો.પ્રમેશકુમાર તથા સંદીપકુમાર ના ઓ ને…

Read More