શ્રી ગાયત્રી ગૌશાળા ટ્રસ્ટ જમડા દ્વારા અધિક માસમાં કથાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, થરાદ, હિન્દુ ધર્મમાં અધિક માસમાં પુણ્યદાન કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાતો મહિનો માનવામાં આવે છે, જોકે આ અધિક માસમાં હિન્દું ધર્મના ભક્તજનો કથા કે દાન પૂણ્ય કરી અધિક માસની ઉજવણી કરાય છે, ત્યારે ૧૮મી સપ્ટેમ્બરના રોજથી અધિક માસ શરૂ થતો હોઈ થરાદ તાલુકાના જમડામાં આવેલ શ્રી ગાયત્રી ગૌશાળા ધામ ખાતે શ્રદ્ધૈય સ્વર્ગસ્થ રઘુનાથ ચુનીલાલ દવેના સમર્ણાર્થે શ્રી ગાયત્રી પંચાગ પરિવાર દ્વારા પવિત્ર અધિક માસ નિમિત્તે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથા સરકારની ગાઇડલાઇન અનુસાર અધિક માસ પૂર્ણ થાય ત્યા સુધી અકબંધ રખાઈ છે. સંપૂર્ણ અધિક માસ દરમિયાન…

Read More

નર્મદા ખાતે ગુજરાત રાજ્ય યોગ બૉડ દ્વારા આયોજિત નિ:શૂલક યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, નર્મદા ગુજરાત રાજય યોગ બૉડ દ્વારા નિ:શૂલક યોગ કક્ષા અંતર્ગત રાજપીપલા, વડીયા રોયલ સન સીટી ખાતે જય માતાજી એજયુકેશન ટ્રસ્ટ ના સહયોગથી યોગ ટ્રેનર ડો. દમયંતિબા સિંધા દ્વારા એક યોગ શિબિર નુ આયોજન કરવામાં આવ્યું. જેમા વડીયા ગામની આસપાસ ની સોસાયટી ના રહીશો ને યોગ વિશે ની માહિતી આપવામાં આવી તેમજ યોગ ના મહત્વ વિશે માગૅદશન આપવામાં આવ્યું. સાથે સાથે યોગ પણ કરવામા આવ્યા. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી કચેરી ના યોગ ઇનચાજૅ તેમજ આરોગ્ય વિભાગ ના બુધ્ધિસાગર વસાવા, અને સોસાયટી ના પ્રમુખ /મંત્રી અર્જુનસિંહ અટોદરીયા ઉપસ્થિત રહ્યાં…

Read More

જેતપુર ખાતે પ્રદુષણ માફિયા બેફામ, ચોખ્ખા પાણીના સેમ્પલ લઇ જશ લેતું જી.પી.સી.બી

હિન્દ ન્યૂઝ, જેતપુર, જેતપુર શહેરનો સાડી ઉદ્યોગ દેશભરમાં સુવિખ્યાત છે. તેમજ અહીં બનતી સાડીની કલકત્તા, મુંબઈ જેવાં મોટા શહેરોમાં ખુબ માંગ હોવાથી ખુબ મોટા પ્રમાણમાં સાડીનું ઉત્પાદન થાય છે. અહીં સાડી, ડ્રેસ, બેડશીટ વગેરેના ઉત્પાદન, પેકીંગ, વેચાણ વગેરેથી અહીં વસતા લોકો અને રોજગારી માટે પોતાનું વતન છોડી આવનાર પરપ્રાંતીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંદાજે બે-લાખ લોકો રોજીરોટી મેળવે છે. સાડી ઉદ્યોગના અમુક ઉદ્યોગપતિઓ વધુ નફો કમાવવાની લ્હાયમાં લોકોની જિંદગી સાથે રમવામાં ખચકાતા નથી. ઉધોગોમાંથી નીકળતું કેમિકેલયુક્ત પાણી આજુબાજુમાં આવેલ ખુલ્લા પ્લોટ, નદી, નાળામાં ખુલ્લું મૂકી નદી, નાળા, તેમજ ઉપજાઉ કે…

Read More

જોડિયાના રણજીતપર ગામે ઇકોલોજી કમિશન દ્વારા બનાવવામાં આવેલ કોઝવે ઉદઘાટન પહેલાં જ પાણીમાં ગરકાવ બાજુમાં આવેલ ખેડૂતોની જમીન નદીમાં સમાય જતાં વિરોધ

હિન્દ ન્યૂઝ, જોડિયા જોડિયા તાલુકાના રણજીતપર ગામ માંથી જૂનીઆજી નદીમાંથી સામાકાંઠા વિસ્તારમાં આવન-જાવન માટે થઈને સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી વખતો વખત સરકારમાં રજૂઆત કરવામાં આવે જેને ઉદ્દેશીને ગુજરાત ઈકોલોજી કમિશન વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર ભારત સરકાર અનુદાનિત સ્માર્ટ ઈકો વિલેજ પ્રોજેક્ટ દ્વારા વર્ષ ૨૦૧૯ ૨૦૨૦ ની ગ્રાન્ટ ફાળવી કરી અંદાજે રૂ. ૫૬ લાખ ફાળવવામાં આવેલ હતા. કોરોના વાયરસ ની મહામારી દરમિયાન આ કોઝવેનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું નહોતું ત્યારબાદ ભારે વરસાદને કારણે આજી ડેમ ચાર માંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા માત્ર ચાર માસમાં જ બાંધેલો કોઝવે પાણીમાં…

Read More

જોડિયા તાલુકા ભા.જ.પ. સંગઠન દ્વારા વડાપ્રધાનનાં જ્ન્મ દિવસની સાદગીપૂર્ણ ઉજવણી

હિન્દ ન્યુઝ, જોડિયા જોડિયા તાલુકા ભાજપ સંગઠન દ્વારા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને બધી જાતના ફ્રૂટ ની કીટ આપવા માં આવી હતી. અને ગરીબ ઘરના બાળકો ને ફ્રુટ આપવામાં આવેલ અને રેફરલ હોસ્પિટલ ના વિશાળ મેદાનમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોડિયા ભાજપ સંગઠન ના દરેક સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

માન. વડાપ્રધાન ના જન્મ દિવસ નિમિત્તે ભાભર માં પાંચમા દિવસે ફ્રુટ વિતરણ કરવામાં આવ્યા હતા

હિન્દ ન્યુઝ, ભાભર      માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ૭૦માં જન્મદિવસ નિમિત્તે આજે ભા. જ.પા.એ સેવા સપ્તાહ તરીકે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનુસંધાન મુજબ આજે પાંચમા માં દિવસે ભાભર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં આવતા જતા દર્દીઓ અને દાખલ દર્દીઓ ને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સેવા સપ્તાહ કાર્યક્રમ ના ઇન્ચાર્જ ભગવાનભાઈ પીઠડીયા અને ઈશ્વરભાઈ સુથાર ના માર્ગદર્શન માં આજ ના કાર્યક્રમ ઇન્ચાર્જ લેબાભાઈ દેસાઈ તથા વનરાજસિંહ બી.રાઠોડ ના સુંદર આયોજન થી વિશેષ ઉપસ્થિત વરિષ્ઠ પાર્ટી ના આગેવાન હીરાલાલ ટી.ઠક્કર, મફતલાલ.એચ.ઠક્કર ના સાનિધ્ય માં…

Read More

બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના કુંડા થી કોટડા સિંગલ પટ્ટી ડોમર રોડનુ મુહૂર્ત કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના કુંડા થી કોટડા સિંગલ પટ્ટી ડોમર રોડ બનાવવા નુ માન.ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા ના હસ્તે મુહૂર્ત કરવામાં આવ્યું. અને અમારા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ દવે અને સરપંચ જોધાભાઈ પટેલ હાજર હતા. ગામ લોકો પણ હાજર હતા. ડેરી ના ચેરમેન કરતાભાઈ પટેલ પણ હાજર હતા. અને મહેશભાઈ દવે પ્રવચન આપીને આભાર વ્યક્ત કર્યો. બનાસકાંઠા ના લાખણી તાલુકાના કુંડા થી કોટડા ગામે જવા માટે નો કાચો રસ્તો વર્ષો થી હતો અને આ રસ્તા નુ કામ ચાલુ ટૂંક સમયમાં થઈ જાશે કુંડા ગામનાં સરપંચ જોધાભાઈ વારંવાર અરજી કરી…

Read More

સાબરકાંઠા ના વડાલી તાલુકા પ્રાંતિય કૉવીડ 19 ના કેસો વધુ આવવાથી બજાર બંધ

સાબરકાંઠા સાબરકાંઠા ના વડાલી તાલુકા પ્રાંતિય કૉવીડ 19 ના કેસો વધુ આવવાથી આજરોજ થી વડાલી નગરપાલિકા તથા વેપારીએસોસિયેશન દ્વરા વડાલી મા સંપૂર્ણ પણે બજાર બંધ રાખવાની ફરજ પાડવામાં આવી છે. તેના અનુસંધાને જાહેર જનતાને જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુ ની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, પણ આ મહામારી આફત ને નાથવા માટે વડાલી વિસ્તાર માં જડબેસલાક બંધ પાડવામાં દરેક નાગરીક પાસથી સહકાર ની અપેક્ષા રાખેલ છે. રિપોર્ટર : હસન અલી, ગણેશપુરા

Read More

સદભાવ યુવા સોશ્યિલ ગ્રુપ મહુવા દ્વારા નાસ મશીન ની સેવા શરૂ કરવામાં આવેલ

હિન્દ ન્યૂઝ, મહુવા ભારત ની સાથે સમગ્ર દુનિયા માં જ્યારે કોરોના મહામારી એ કારો ના કહેર વર્તાયો છે ત્યારે મોટા શહેરો તો કોરોના ગ્રસ્ત જોવા મળેલ છે, પણ તેની સાથે સાથે નાના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો માં પણ પણ કોરોના ના કેસ ના આંકડા વધુ ને વધુ જોવા મળેલ છે. આ ચિંતા ને લઇ સરકાર અને સેવાકીય સંસ્થા પણ કોરોના ની સામે લડત આપવા અલગ અલગ પગલાં ભરી રહી છે. આજ વિચાર સાથે મહુવા માં સેવા કરતી સંસ્થા સદભાવ યુવા સોશ્યિલ ગ્રુપ દ્વારા સ્ટીમ મશીન(નાસ મશીન) ની સેવા નહિ…

Read More

 નેત્રંગના નાનાજાબુંડા ગામે વીજળી પડતા બે બળદ અને એક મહિલાનું મોત

હિન્દ ન્યૂઝ, નેત્રંગ તા.૧૮-૯-૨૦૨૦,  પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ મેઘરાજાનું ફરીવાર ધમાકેદાર આગમન થવાથી ચારેય તરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. મરણપથારીએ પડેલા સોયાબીનના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં આનંદ વ્યાપી જવાા પામ્યો હતો. મૌસમનો કુલ ૬૫.૮૩ ઇંચથી વધુ વરસાદ થવાથી નદી-નાળા,તળાવ,ચેકડેમ સહિત બલદવા,પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં સરેરાશ વરસાદ પડ્યો હતો. જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકામાં મેઘરાજાનું વીજળીના કડાકા-ભડાકા સાથે આગમન થવાથી નાનાજાંબુડા ગામેે વીજળી પડતા બે બળદ અને એક મહિલાનું મોત નિપજ્યું છે. જેમાં નાનાજાબુંડા ગામના સુકલીબેન મગનભાઈ વસાવા (ઉ.૫૦)ના ખેતરમાં મહુદાના ઝાડ સાથે બે…

Read More