હિન્દ ન્યૂઝ, જેતપુર જેતપુર શહેર સહીત ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે. આ તૂટી ગયેલા રસ્તાઓ પર ક્યાંક જનતા દ્વારા તો ક્યાંક તંત્ર દ્વારા ગાબડાઓ પુરવામાં આવ્યા છે. જેતપુરથી દેરડી જવાના રોડ પર આવેલ ખાડામાં નાખેલ માટી (મોરમ) માં જેતપુર-નવાગામ-જેતપુર રૂટની એસ.ટી. બસ ફસાઈ ગઈ હતી. જેતપુરથી દેરડી જવાના રોડ ભારે વરસાદને કારણે ઠેર ઠેર તૂટી ગયો હોવાથી સમારકામ માટે રસ્તા પર માટી (મોરામ) નાખવામાં આવી હતી. જેતપુર પંથકમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે આ માટી કીચડમાં ફેરવાઈ ગઈ હતી આ રોડ પર જેતપુર-નવાગામ-જેતપુર રૂટની એસ.ટી. બસ…
Read MoreMonth: September 2020
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની કારોબારી મીટીંગ યોજાઇ….
હિન્દ ન્યૂઝ, કચ્છ, “સંગઠન એજ શક્તિ” તારીખ 20.09.2020 ના રોજ ફાર્મવિલા ભુજ મુકામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની કારોબારી ની મીટીંગ બોલાવી હતી. આ મીટીંગ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ના અઘ્યક્ષ નરેશ મહેશ્વરી ના અધ્યક્ષસ્થાને યોજવા માં આવી હતી. જેમાં જિલ્લા તેમજ તાલુકા ટીમ ના પ્રમુખો અને હોદેદારો જોડાયા હતા તેમજ જાગૃત નવયુવાનો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં આગામી સમય માં યોજાવનારી સ્થાનિક…
Read Moreબનાસકાંઠાના ભાભર તાલુકા માં બાર એસોસિએશન પ્રમુખ તરીકે કાર્યરત યુવાન
હિન્દ ન્યૂઝ, લાખણી ઉસ્તાહી અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે તત્પર રહેનાર દશરથભાઈ વ્યાસ (જાસનવાડા) ની ભારતીય જનતા પાર્ટીમાં ભાભર તાલુકા ભાજપના મંત્રી તરીકે વરણી કરવામાં આવતાં આનંદ થયો છે. દશરથભાઈ વ્યાસ ઉતરોતર પ્રગતિના શિખરો સર કરો તેવી શુભકામનાઓ પાઠવું છું. તેમના ભાઈ નરસી એચ. દવે લુવાણા કળશ તેમના તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી
Read Moreગુજરાત યુનિવર્સીટી ના વિદ્યાર્થી એ આત્મહત્યા નું પગલું ભર્યું તે સન્દર્ભે ABVP દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, જામનગર તા.18, 9, 2020 ના રોજ ગુજરાત યુનિવર્સીટી ના વિદ્યાર્થી એ આત્મહત્યા નું પગલું ભર્યું. જે ખુબ જ દુઃખદ ઘટના છે તે સન્દર્ભે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ જામનગર શાખા દ્વારા યુનિવર્સીટી ના વાઇસ ચાન્સલર ને આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં ABVP ની માંગ છે કે આત્મહત્યા પાછળ નું કારણ વહેલી તકે તપાસ કરી તથા સિક્યોરિટી મા વધારો કરવામાં આવે. જેથી ભવિષ્ય મા આવી ઘટના ના બને અને યુનિવર્સીટી દ્વારા કોઈ સન્તુષ્ટ નિર્ણય નહિ લેવાય તો જામનગર ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર
Read Moreઢસા તેમજ આજુબાજુના ગામડાઓમાં પવન સાથે ભારે વરસાદ
હિન્દન્યૂઝ, ઢસા, ઢસા જં તેમજ આજુ બાજુ ના ગામ ના ઢસા ગામ, રસનાળ, ભંડારીયા, પાટણ આજુ બાજુના અન્ય ગામડાઓ માં જોર દાર પવન સાથે ધોધ માર વરસાદ શરૂ થયું. ગામોમાં પાણી ભરાયા, વરસાદ ઘણો પડવા થી ઉભો પાક નિષ્ફળ જવાથી ખોડુતો મા ભારે નીરાશા, ભીતિ જોવા મળી છે. રિપોર્ટર : યુસુફ આકબાણી, ઢસા
Read Moreગીર સોમનાથના પ્રભાસ પાટણ માં આવેલ મચ્છી માર્કેટની પાછળ નગરપાલિકા એ કચરો ખાલી કરવાનો પોઇન્ટ ફારવેલ છે
હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ પ્રભાસ પાટણ માં આવેલ મચ્છી માર્કેટની પાછળ આવેલ જગ્યામાં પ્રભાસ પાટણ નો તમામ કચરો મચ્છી માર્કેટ ની પાછળ નાંખે છે અને તમાંમ બાઇપાસની હોટેલ નો કચરો પણ ત્યાં નાંખે છે. નગરપાલિકાના કેહેવાથી તેના માણસો કચરો નાખે છે. આ નગરપાલિકાને અવારનવાર કોરી સમાજ ના યુવાનો એ લેખિત માં અરજીઓ કરેલી હોવા છતાં આ નગરપાલિકાના અધિકારીઓ એ કોઈ પગલાં લીધેલ નથી અને અવાર નવાર મુસ્લિમ સમાજના યુવાનોએ લેખીતમાં અરજીઓ કરેલ તેમ છતાં કોઈ અધિકારીએ પગલાં લીધેલ નથી અને અવાર નવાર પર્યાવરણ બચાવ સમિતિ એ લેખિતમાં અરજીઓ કરેલી છે.…
Read Moreસફળ યુવા આંદોલનકારી પ્રવિણભાઈ રામ કોરોના પોઝિટિવ
ગીર સોમનાથ, પ્રવિણ રામ અને એમના ૨ પિતરાય ભાઈને થયો કોરોના પ્રવીણભાઇ રામ પોતાના નિવાસસ્થાન ઘુંસીયા ખાતે જ થયા હોમ કોરેટાઈન પ્રવીણભાઇ રામની હાલ તબિયત સ્થિર આ અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા વ્યક્તિઓએ ડરવાની જરૂર નથી, પરંતુ બાજુના સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવી લેવા અને ચાવચેતી રાખવા પ્રવિણ રામે કરી અપીલ. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read Moreજેતપુર: LCB રાજકોટ ગ્રામ્યએ સ્પેશિયલ હોમ ફોર બોયઝ રાજકોટ ખાતેથી નાસી ગયેલ કિશોરને ૧,૭૭,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયો
હિન્દ ન્યૂઝ, જેતપુર, જેતપુર સીટી પો.સ્ટે. તેમજ ગોંડલ સીટી પો.સ્ટે.ની હદમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી સ્પેશ્યલ હોમ ફોર બોયઝ રાજકોટ ખાતેથી નાસી ગયેલ કિશોરને કુલ ૧,૭૭,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય. જેતપુર શહેરની હદમાં ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ રબારીકા રોડ મહાદેવ પેકેઝીંગ નામના કારખાનામાં થયેલ ૧,૪૨,૦૦૦ની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો જે અનુસંધાને આજ રોજ એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલ તથા પોલિસ કોન્સટેબલ એચ.એમ. રાણા પોલિસસ્ટાફ સાથે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા તથા નિલેશભાઈ ડાંગરને ખાનગી રાહે મળેલ બાતમી આધારે…
Read Moreદસ્તાન રેલ્વે ઓવરબ્રિજ સમયાવધિના પૂર્ણ ન થતાં સાંસદ સહિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત
હિન્દ ન્યૂઝ, સુરત, દસ્તાન રેલ્વે ફાટક પર બની રહેલ રેલ્વે ઓવરબ્રિજનું કામ ખોરંભે જતાં લોકરોષ જોવા મળી રહ્યો છે ત્યારે એક વ્યક્તિએ જિલ્લા કલેક્ટરને જાહેરહિતમાં અરજી કરી ઓવરબ્રિજની કામગીરી સમયાવધિમાં પૂર્ણ ન કરવા બદલ વિસ્તારના સાંસદથી લઈ આ માટે જવાબદાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. જો આમ નહીં કરવામાં આવે તો એક મહિના બાદ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા સામી ચૂંટણીએ ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓમાં પણ ફફડાટ ફેલાય ગયો છે. પલસાણા તાલુકાનાં ગાંગપુર ગામના મનીષ બી.પટેલે જિલ્લા કલેક્ટરને આ નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ બાબતે જિલ્લા કલેક્ટરને જાહેર હિતની…
Read Moreસુરત જીલ્લા આંબોલી રોડ પરથી મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા બાબતે પોલીસ કરી રહી તપાસ
હિન્દ ન્યૂઝ, સુરત, સુરત જીલ્લા ના આંબોલી કઠોર રોડ ઉપર મોડી રાતે એક અજાણીય વ્યક્તિ યુવાન આસરે ઉમર ૨૫ વર્ષ ની લાશ સુરત રૂરલ પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરતી હતી તે વખતે જોવામાં આવી હતી. સુત્રો ના આધારે મરનાર યુવાન સુરત ની આસપાસ નો હોય શકે તે જાણવા મળયું હતું. મરનાર યુવાન ના શરીર પર ગળા ના નીચે ના હિસ્સા માં તીક્ષ્ણ હથિયાર વડે બ્લેડ અથવા છરી થી નસો કપાયેલી લોહી થી લતબથ હતી અને આસપાસ લોહી ના ખાબોચીયા ભરાઇ ગયા જોવા મળી આવેલ છે. સાથે ઘટનાસ્થળે થી ઓટો રીક્ષા…
Read More