હિન્દ ન્યૂઝ, લાખણી
ઉસ્તાહી અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે તત્પર રહેનાર દશરથભાઈ વ્યાસ (જાસનવાડા) ની ભારતીય જનતા પાર્ટીમાં ભાભર તાલુકા ભાજપના મંત્રી તરીકે વરણી કરવામાં આવતાં આનંદ થયો છે. દશરથભાઈ વ્યાસ ઉતરોતર પ્રગતિના શિખરો સર કરો તેવી શુભકામનાઓ પાઠવું છું. તેમના ભાઈ નરસી એચ. દવે લુવાણા કળશ તેમના તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી