ઢસા તેમજ આજુબાજુના ગામડાઓમાં પવન સાથે ભારે વરસાદ

હિન્દન્યૂઝ,  ઢસા,

ઢસા જં તેમજ આજુ બાજુ ના ગામ ના ઢસા ગામ, રસનાળ, ભંડારીયા, પાટણ આજુ બાજુના અન્ય ગામડાઓ માં જોર દાર પવન સાથે ધોધ માર વરસાદ શરૂ થયું. ગામોમાં પાણી ભરાયા, વરસાદ ઘણો પડવા થી ઉભો પાક નિષ્ફળ જવાથી ખોડુતો મા ભારે નીરાશા, ભીતિ જોવા મળી છે.

રિપોર્ટર : યુસુફ આકબાણી, ઢસા

Related posts

Leave a Comment