રાજકોટ ભાવનગર રોડ ઉપર આવેલા કાળીપાટ ગામે ડાક વગાડવાના પ્રશ્ર્ને ચાલતી પારિવારીક અદાવતમાં ભત્રીજા સહિતના ૮ શખ્સોએ આધેડ ઉપર પાઈપ વડે હુમલો કર્યો

રાજકોટ, રાજકોટ શહેર ભાવનગર રોડ કાળીપાટ ગામે રહેતા વલ્લભભાઈ ધરમશીભાઈ રાવળદેવ નામના ૫૦ વર્ષના આધેડ સાંજના ૬ વાગ્યાના અરસામાં કાળીપાટ ગામના પાટીયા પાસે હતા. ત્યારે દેવરાજ સુખદેવ, રાહુલ સુખદેવ અને જીજ્ઞેશ ઘોઘા સહિત ૮ શખ્સોએ આધેડ સાથે ઝઘડો કરી પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત આધેડની પૂછતાછમાં હુમલાખોર દેવરાજ અને રાહુલ બન્ને ઈજાગ્રસ્ત વલ્લભભાઈના ભત્રીજા થાય છે. અને છેલ્લા ૧૫ વર્ષથી યજમાનમાં ડાક વગાડવાના પ્રશ્ર્ને ચાલતી અદાવતમાં બન્ને ભત્રીજા અન્ય શખ્સો સાથે મોરબીથી કાર અને બાઈકમાં આવી હુમલો કર્યો…

Read More

પંચમહાલ જિલ્લા ના પાટનગર ગોધરા શહેર માં પ્રજા ના માસ્ક વગર મેમા બનાવનાર પોલીસ માસ્ક વગર જોવા મળ્યા

પંચમહાલ, એક તરફ પંચમહાલ જિલ્લા માં કોરોના વાયરસ ના કેસ સતત વધી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અનેક નક્કર પગલા લઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર પણ અનેક પ્રકાર ના સાવચેતી ના પગલાં રહી છે પરંતુ આજ રોજ પંચમહાલ જિલ્લા ના પાટનગર ગોધરા શહેરમાં પ્રજા ની સેવા કરનાર તેમજ પ્રજા માટે દિવસ રાત સેવા આપનાર પોલીસ અધિકારીઓ પોતાનું કામ કરી રહ્યા છે પરંતુ આજ રોજ માસ્ક ના મેમા આપનાર એક પોલીસ અધિકારી માસ્ક વગર જોવા મળ્યો છે ત્યારે પ્રજા ના મોડા ઉપર માસ્ક ના હોય તો ૨૦૦ રૂ.દંડ…

Read More

પ્રભાસ પાટણ માં ધમકીઆપી યુવતિ સાથે બરજબરીથી લગ્ન કર્યા સાત શખ્સો સામે બલાત્કારની ફરિયાદ નોંધાઇ

વેરાવળ તા.૨૯, પ્રભાસ પાટણ માં રહેતી એક મહિલા ને માતા પિતા ને મારી નાખવાની ધમકી આપી બરજબરી પુર્વક લગ્ન કરી બલાત્કાર ગુજાર્યો ની ફરિયાદ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન મા થતા પોલીસ સાત આરોપી વિરુદ્ધ ગુનો નોંધીવધુ તપાસ હાથ ધરાઇ છે. પ્રભાસ પાટણ પોલીસ માથી જાણવા મરતી વિગત અનુસાર પ્રભાસ પાટણ માં રહેતી ૧૯ વર્ષીય યુવતીને તા.૨૧ જુન ના બપોરના ૩ વાગ્યે ના આસપાસ આરોપી અયુબ નુરભાઈ ભાદરકા એ યુવતી ને લગ્ન કરવા બાબતે પોતાના મા બાપ ને જાનથી મારી નાખવાની ધમકી આપી. યુવતી ને આરોપી અયુબ નુર ભાદરકા, રફિક નુર…

Read More

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ગામ નાં વોર્ડ નંબર બેમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે

પ્રભાસ પાટણ, પ્રભાસ પાટણ ખાતે ગુલાબ નગર વોર્ડ નંબર બેમાં એટલી ગંદકી કે ત્યાંના રહીશો નેં રહેવાનું મુશ્કેલ બની ગયું છે, આ વોર્ડ નંબર બેમાં કોઈ નગરપાલિકા નાં કાઉન્સિલરો ધ્યાન આપતાં નથી ભાજપ સત્તા પક્ષના  પણ કાઉન્સિલરો ધ્યાન આપતાં નથી અને વિ પક્ષના કાઉન્સિલરો પણ ધ્યાન આપવા તૈયાર નથી આ વોર્ડ ના ચુંટાયેલા સભ્યો કોઈ જવાબ આપતા નથી આ વોર્ડ ના લોકો એ વારમ વાર નગરપાલિકાઓના અધિકારી ને લેખીતમાં અને મોખીતમા રજુઆત કરેલ તેમ છતાં કોઈ કાર્યવાહી કરેલ નથી. ના છુટકે આ વોર્ડ નંબર બેનાં રહેવાસીઓને ચીફ ઓફિસર ને અને…

Read More

રાજકોટ શહેર ગુજરાતમાં શિક્ષણનું હબ ગણાય છે. રાજકોટમાં ભણેલા છાત્રો આજે ટોચની કંપનીઓમાં મહત્વની જવાબદારી નિભાવે છે

રાજકોટ, રાજકોટ શહેરની ખ્યાતનામ કોલેજમા એમેઝોન, ગોલ્ડમેન સેચ, એસેન્ચ૨, ૨ોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ, અમ૨ ઈન્ફોટેક, મોબીક્વીટી, ક્રાફટ બોક્ષ, મુશીક૨, ડબલ્યુ થ્રી નટસ, એઆ૨કે સોફટ, એપીક સોફટવે૨, સ્ટે-ઈન-ફ્રન્ટ ઈન્ડિયા પ્રા.લી, ઓમ ઈન્ફોવે, ડીઝાઈન કલબ, સ્ક્વે૨ નીડ ટેકનોલોજીસ, નીવી ડેટા ક્ધસલ્ટન્સી, કેવીટ ટેકનોલોજીસ, ઈમ્પ્રોવાઈઝ ટેકનોલોજીસ, ડેટાલીક્સ એનાલીટીક્સ, પેપ૨મીંટ, સીમફોમ, તર્ક ટેકનોલોજી, બે્રવીટી સોફટવે૨ સહિતની કંપનીઓ દ્વારા છાત્રોના ઇન્ટરવ્યુ લેવાયા હતા. આ કોલેજનું નામ V.V.P એન્જીનીયરીંગ કોલેજ છે. ઓનલાઈન ઈન્ટ૨વ્યુ ની આ પ્રક્રિયામાં V.V.P કોમ્પ્યુટ૨ વિભાગનાં ૩-૫ અને ૭ સેમેસ્ટ૨નાં ૨૨૦ થી વધુ વિદ્યાર્થીઓ ૨જીસ્ટર્ડ હતા. તેઓ બધાને પણ તેમની કા૨કિર્દીમાં ખૂબ જ…

Read More

રાજકોટ તાલુકાના સરધાર ગામે વર્લી મટકાના જુગારધામ ઉપર આજીડેમ પોલીસે દરોડો પાડી ૨૩ શખ્સોને ઝડપી લઇ ૭૦.૭૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ, રાજકોટ શહેરમાં દારૂ જુગારના કેસો કરવા અંગે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આજીડેમ P.I વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ પરમાર, કુલદીપસિંહ જાડેજા અને શૈલેષભાઇ નેચડા સહિતના સ્ટાફે બાતમી આધારે સરધાર ગામે મનોજ જાડેજાના મકાનમાં દરોડો પાડ્યો હતો. વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતા રમાડતા સંજય હરેશભાઇ રાણપરા, અશોક ખીમાભાઇ ગોહેલ, અશોક પરસોતમભાઇ લક્કડ, ચંદુ ભવાનભાઈ મકવાણા, સુરેશ નાથાભાઈ સાપરા, દિનેશ લાખાભાઇ મકવાણા, કિરીટ નિકુંજભાઈ જોષી, મનીષ સુરેશભાઈ ભીલ, સુરેશ વલુભાઈ ભીલ, બાબુ ખીમાભાઇ મકવાણા, દિનેશ સિંધાભાઇ ચરશીયા, કનૈયાલાલ બાબુલાલ પાટડીયા, દિનેશ તેજાભાઈ સોલંકી, હિતેશ ધરમશીભાઈ વાઘેલા, રમેશ છગનભાઇ…

Read More

રાજકોટ શહેર અમૂલ દૂધના કલેક્શન એજન્ટને મોરબી રોડ પર બાઇક સવાર શખ્સ છરી બતાવીને રૂ.૯૩.૫૦૦ ની રોકડ ભરેલો થેલો લૂંટીને ફરાર થઇ ગયો હતો

રાજકોટ, રાજકોટ શહેર આજીડેમ નજીક શ્રીરામ પાર્કમાં રહેતો કેતન દેવાયતભાઇ કળોતરા (ઉ.૨૪) અમૂલ દૂધનું વેચાણ કરતા ડીલરો પાસેથી આગલા દિવસના હિસાબનું કલેક્શન અને સાંજે કેટલો માલ મોકલવાનો એ ઓર્ડર લેવાની એજન્સી ધરાવે છે. કેતન કળોતરા રાબેતા મુજબ, પોતે આજે સવારે ૯ વાગ્યે રાબેતા મુજબ, ઘરેથી એક્ટિવા સ્કૂટર લઇને કલેક્શન માટે નિકળ્યા હતા. ભગવતીપરા વિસ્તારનો રૂટ લેવા બદરી પાર્ક થી વિનાયક ફ્લેટ પાસેથી પસાર થતો હતો. ત્યારે મોઢે માસ્ક પહેરેલા અજાણ્યા શખ્સો બાઇકમાં તેનો પીછો કર્યો હતો. અને જયપ્રકાશનગર-૧૩ માં તેને આંતરીને અહિંથી ઘડીએ ઘડીએ કેમ નિકળે છે. તેમ કહી ખોટો…

Read More

થરાદ તાલુકાના દોલતપુરા ગામ માં વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું

થરાદ, થરાદ તાલુકાના દોલતપુરા ગામ માં વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું. દોલતપુરા ની ધી દુધ મંડળી તરફ થી ગ્રાહકો ને વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું. દુધ મંડળી ના મંત્રી શ્રી પટેલ હેમજી ભાઈ ના હસ્તે વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું. દોલતપુરા ગામ ના સભ્યો ભીલ મગનભાઈ, પટેલ ક્રમસીભાઇ, પટેલ સામજીભાઈ, પંડ્યા નથાભાઈ, બ્રાહ્મણ ગણપત ભાઈ અને બીજા પણ ગામ જનો હાજર રહી સોસિયલ ડિસ્ટન્સ ને ધ્યાને લઇ ને વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

જામનગર જાઈન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન જામનગર દ્વારા આયુર્વેદ ઉકાળા ના પેકેટ નુ વિતરણ

જામનગર,         જામનગર શહેરમાં કોરોના ના કેસ નો રાફડો ફાટી નીકળ્યો છે અને જાઈન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન દ્વારા માઘવ રાય મંદિર ની સામે ખંભાળીયા નાકા ની બહાર ‘જાઈન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન’ જામનગર ના પ્રમુખ સુનિતાબેન પુંજાણી, ઉપપ્રમુખ હેમાબેન પુંજાણી, સેક્રેટરી શારદાબેન વિઝુડા, વાઈસ સેક્રેટરી હિનાબેન અગ્રાવત, બોર્ડ મેમ્બર પ્રવિણાબેન રૂપડીયા, નિકીતાબેન ભાવેશભાઇ દ્વારા આયુર્વેદ ઉકાળા ના પેકેટનું કુલ 125 નુ વિતરણ કરવામાં આવ્યું હતું. સુનિતાબેન પુંજાણી એ કહ્યું કે આજે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી લોકો ને આયુર્વેદ ઉકાળા ના પેકેટ થી કોરોના થી લડવા માટે રોગ પ્રતિરોઘક શકિત…

Read More

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર કારોબારીની બેઠક યોજાઈ

વાંકાનેર, વાંકાનેર ખાતે અત્રેની રામકૃષ્ણ તાલુકા શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક સંઘવાંકાનેર કારોબારીની બેઠક બોલાવવામાં આવી સૌ પ્રથમ કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષે મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની નીતિરીતિ,ગતિ ગરિમાની સમજ આપી હતી,અશોકભાઈ સતાસીયા અધ્યક્ષ વાંકાનેર તાલુકા શૈક્ષિક સંઘે દરેક સભ્યોને ઉત્સાહ પૂર્વક સદસ્યતા અભિયાનમાં લાગી જવાની અને શિક્ષકોના હિતો માટે તત્પર રહેવાની હાકલ કરી હતી ત્યારબાદ નવનિયુક્ત ટી.પી.ઈ.ઓ. સી.સી.કાવરને સન્માનિત કરાયા હતા અને એમને પોતાના વક્તવ્યમાં શિક્ષકોના એકપણ પ્રશ્ન પેન્ડિંગ નહી રહે એવી ખાત્રી આપી હતી અંતમાં દિનેશભાઈ ડી.વડસોલા અધ્યક્ષ મોરબી જિલ્લા શૈક્ષિક સંઘે સૌને સાથે…

Read More