પંચમહાલ,
એક તરફ પંચમહાલ જિલ્લા માં કોરોના વાયરસ ના કેસ સતત વધી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અનેક નક્કર પગલા લઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર પણ અનેક પ્રકાર ના સાવચેતી ના પગલાં રહી છે પરંતુ આજ રોજ પંચમહાલ જિલ્લા ના પાટનગર ગોધરા શહેરમાં પ્રજા ની સેવા કરનાર તેમજ પ્રજા માટે દિવસ રાત સેવા આપનાર પોલીસ અધિકારીઓ પોતાનું કામ કરી રહ્યા છે પરંતુ આજ રોજ માસ્ક ના મેમા આપનાર એક પોલીસ અધિકારી માસ્ક વગર જોવા મળ્યો છે ત્યારે પ્રજા ના મોડા ઉપર માસ્ક ના હોય તો ૨૦૦ રૂ.દંડ વસુલવા માં આવે છે પરંતુ પોલીસ માસ્ક વગર હોય તો તેમનો દંડ કોણ વસુલ કરશે તેવી સમગ્ર ગોધરા શહેર માં મોટો ચર્ચા નો વિષય બન્યો છે.
રિપોર્ટર : સુફીયાન કઠડી, પંચમહાલ