થરાદ તાલુકાના દોલતપુરા ગામ માં વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું

થરાદ,

થરાદ તાલુકાના દોલતપુરા ગામ માં વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું. દોલતપુરા ની ધી દુધ મંડળી તરફ થી ગ્રાહકો ને વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું.
દુધ મંડળી ના મંત્રી શ્રી પટેલ હેમજી ભાઈ ના હસ્તે વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું. દોલતપુરા ગામ ના સભ્યો

ભીલ મગનભાઈ, પટેલ ક્રમસીભાઇ, પટેલ સામજીભાઈ, પંડ્યા નથાભાઈ, બ્રાહ્મણ ગણપત ભાઈ અને બીજા પણ ગામ જનો હાજર રહી સોસિયલ ડિસ્ટન્સ ને ધ્યાને લઇ ને વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment