હિન્દ ન્યુઝ, બારડોલી અખંડ ભારતના નિર્માતા, લોહપુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧મી ઓક્ટોબર-‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પૂર્વે સરદાર સાહેબને અંજલિ આપવા સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને વહેલી સવારે એકતા દોડ યોજાઈ હતી. ધારાસભ્ય અને મહાનુભાવોએ લીલી ઝંડી આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ તેઓએ એકતા દોડમાં અન્ય દોડવીરો સાથે જોડાઈને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાતના સપૂત સરદારને ભાવસભર વંદન કરતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે, સરદાર સાહેબ આજના આધુનિક અને એક…
Read MoreDay: October 29, 2024
કાલાવડ તાલુકા ભરવાડ સમાજ દ્વારા મોટા વડા સરકારી શાળાના ગુન્હાહિત શિક્ષકો વિરૂદ્ધ મામલતદારને આવેદનપત્ર
હિન્દ ન્યુઝ, કાલાવડ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મોટા વડા ગામે સરકારી શાળામાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતા લોધીકા તાલુકાના છાપરા ગામના ધ્રુવિલ ભરતભાઈ વરૂનાં આપઘાત પ્રકરણમાં જેની સામે ગુન્હો નોંધાયો છે તેવા સચીન વ્યાસ, વિભુતિ શાહ અને મોસમી જોશી આ ત્રણેય શિક્ષકોને કડકમાં કડક સજા થાય તેમજ તેમને સરકારી નોકરીમાંથી સસપેન્ડ નહી પરંતુ ડિસમીસ કરવા કાલાવડ તાલુકા ભરવાડ સમાજ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સંબોધીને કાલાવડ મામલતદાર કચેરી ખાતે કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ આવેદનપત્ર પાઠવતા ભોજાભાઈ વી. ટોયટા અને હરીભાઈ કાટોડીયા…
Read Moreजिलाधिकारी यशपाल सिंह मीणा ने केन्द्रीय विद्यालय हाजीपुर के निर्माण हेतु जमीन का किया निरीक्षण
हिन्द न्यूज़, बिहार वैशाली जिला पदाधिकारी यशपाल सिंह मीणा ने केंद्रीय विद्यालय हाजीपुर के भवन के निर्माण हेतु जमीन चिन्हित करने के उद्देश्य से लालगंज रोड स्थित मदारपुर मठ के जमीन का निरीक्षण किया। उन्होंने मठ के महंत से बातचीत कर सामाजिक उद्देश्य के लिए मठ की जमीन हस्तांतरित करने का अनुरोध किया। विदित हो कि केंद्र सरकार के कर्मचारियों तथा सैन्य कर्मियों के बच्चों को शिक्षा देने के उद्देश्य से केंद्रीय विद्यालय हाजीपुर की स्थापना 1994 में की गई थी। केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड नई दिल्ली…
Read Moreछठ पूजा के अवसर पर भीड़ नियंत्रण को लेकर जिला पदाधिकारी और पुलिस अधीक्षक ने किया रेलवे के पदाधिकारियों के साथ बैठक
हिन्द न्यूज़, बिहार वैशाली जिला पदाधिकारी यशपाल सिंह मीणा एवं पुलिस अधीक्षक हरकिशोर राय ने रेलवे के पदाधिकारियों के साथ आगामी दीपावली एवं छठ पूजा के अवसर पर होने वाले भीड़ नियंत्रण हेतु संयुक्त बैठक की। पुलिस अधीक्षक हरकिशोर राय ने कहा कि दीपावली एवं छठ पर्व के अवसर पर बड़ी संख्या में लोग बाहर से बिहार लौटते हैं जिससे रेलवे स्टेशन और आसपास के क्षेत्र में काफी भीड़ हो जाती है। कई बार भीड़ अनियंत्रित हो जाती है। जिससे दुर्घटना घट जाती है। भीड़ को नियंत्रित…
Read Moreઅમરેલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-૨ના કામોનું ઈ-ખાતમુહુર્ત કરાયું
હિન્દ ન્યુઝ, અમરેલી લાઠી-અમરેલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અંદાજે રૂ.૪,૮૦૦ કરોડથી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના ૧,૬૦૦ જેટલાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ભાવનગર જિલ્લામાં રૂ.૯૬.૨૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-૨ના કામોનું પણ ઈ-ખાતમુહુર્ત કરાયું હતું. પસવી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના ભાગ-૦ર તળે આવરી લેવામાં આવેલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના-૬૪ ગામ, ૦૩ પરા, મહુવા તાલુકાના ૩૦ ગામ,૦૨ પરા અને પાલીતાણા તાલુકાના ૦૧ મળી કુલ ૯૫ ગામ અને ૦૫ પરા ને દૈનિક…
Read Moreપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના લાઠી ખાતેથી વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, અમરેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી જિલ્લાના દુધાળા ખાતે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામેલ ભારતમાતા સરોવરનું માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના લાઠી ખાતેથી સૌરાષ્ટ્ર-કચ્છના રૂ.4800 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્ર તથા રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ આજના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને લોકાર્પણ એ ખેડૂતોની ભલાઈ, ખેતી ક્ષેત્રે કામ કરનાર લોકોની સમૃદ્ધિ અને નવજવાનો માટે રોજગાર માટેના અનેક અવસરો માટેનો પણ શિલાન્યાસ…
Read More