નિરાધાર મહિલાઓનો આર્થિક આધાર: ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’

હિન્દ ન્યુઝ, સુરત     ગુજરાતમાં નારી સશક્તિકરણ માટે ગુજરાતની મહિલાઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણની દિશામાં અનેકવિધ અપ્રતિમ પગલાં લઈને જે અભિનવ માર્ગ કંડાર્યો છે. રાજ્ય સરકાર મહિલા સુરક્ષાથી લઈને સશક્તિકરણ માટે અનેકવિધ પગલાંઓ લઈને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં હરહંમેશ પ્રયત્નશીલ રહી છે, ત્યારે પરિવારના મોભીનો આધાર ન હોય તેવી હજ્જારો ગંગા સ્વરૂપા બહેનોને સરકારે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ થકી સ્વમાનભેર જીવન જીવવા માટે માર્ગ આપ્યો છે.                     ઓલપાડના લવાછા ગામના મોટા ફળિયામાં રહેતા અલ્પાબેન પટેલે કહ્યું હતું કે,…

Read More

જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત      જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના વડપણ હેઠળ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં જન પ્રતિનિધિશ્રીઓએ રજૂ કરેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ આવે તે માટે સબંધિત અધિકારીઓને કાર્ય કરવા માટે કલેકટરએ સુચનાઓ આપી હતી.                    બેઠકમાં ધારાસભ્યશ્રી સંદિપ દેસાઈએ પાલનપુર ગામમાં સિટી સર્વેની કામગીરી મંથરગતિએ થતી હોય ઝડપી કરવા અંગેની રજૂઆત સંદર્ભે કલેકટરશ્રીએ આ વિસ્તારમાં કામ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા અંગે સરકારમાં ભલામણ કરવાની સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટને સુચના આપી હતી. આ ઉપરાંત તેમણે…

Read More