જસદણના હડમતીયામા તીન પત્તીનો જુગાર રમતા 6 સકુની ઝડપાયા

હિન્દ ન્યુઝ, જસદણ     જસદણ પી.આઇ. ટી.બી.જાની સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે જસદણના ખાંડા હડમતીયા ગામે રહેતા ભરતભાઈ લિંબાભાઈ શેખ પોતાના માલિકીના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી, તીન પત્તીનો જુગાર રમાડતો હોય જસદણ પોલિસ દ્વારા રેડ કરતા જુગાર રમતા 6 જુગારીઓને રોકડ રકમ 84, 200 રૂ. સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ફરાર બે આરોપીને પકડવા આગળની તપાસ હાથ ધરી. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

विभिन्न राजनीतिक दलों के साथ समीक्षात्मक बैठक

हिन्द न्यूज़, बिहार       विभिन्न राजनीतिक दलों के साथ समीक्षात्मक बैठक की। जिसमे जिला पदाधिकारी यशपाल सिंह मीणा एवं पुलिस अधीक्षक हरि किशोर राय वैशाली जिला निर्वाचन पदाधिकारी सह जिला पदाधिकारी यशपाल सिंह मीणा और पुलिस अधीक्षक हरे किशोर राय द्वारा लोकसभा आम निर्वाचन 2024 की तैयारी के मद्देनजर सभी मान्यता प्राप्त राजनीतिक दलों के जिला अध्यक्ष के साथ बैठक की गई। सर्वप्रथम जिला निर्वाचन पदाधिकारी सह जिला पदाधिकारी ने बताया कि निर्वाचन सूची पुनरीक्षण के बाद से प्रत्येक शनिवार को बैठक किया गया है। उन्होंने सभी प्रतिनिधियों…

Read More