જસદણના હડમતીયામા તીન પત્તીનો જુગાર રમતા 6 સકુની ઝડપાયા

હિન્દ ન્યુઝ, જસદણ

    જસદણ પી.આઇ. ટી.બી.જાની સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે જસદણના ખાંડા હડમતીયા ગામે રહેતા ભરતભાઈ લિંબાભાઈ શેખ પોતાના માલિકીના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી, તીન પત્તીનો જુગાર રમાડતો હોય જસદણ પોલિસ દ્વારા રેડ કરતા જુગાર રમતા 6 જુગારીઓને રોકડ રકમ 84, 200 રૂ. સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ફરાર બે આરોપીને પકડવા આગળની તપાસ હાથ ધરી.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment