ગીર સોમનાથ જિલ્લામાં ૩૩મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા તા.૨૯ ફેબ્રુઆરીના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર – ગીર સોમનાથ સંચાલિત ૩૩મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા- ૨૦૨૩-૨૪ તા.૨૯ ફેબ્રુઆરીના રોજ ભાઈઓ માટે સ્પર્ધા ચોરવાડ બંદર ખાતેથી અને બહેનો માટે આદ્રી બંદર ખાતેથી સવારે ૭.૩૦ કલાકે યોજાવામાં આવશે. જેમાં ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ (૨૧ નોટીકલ માઈલ) ચોરવાડ બંદર ખાતેથી સવારે ૭ કલાકે શરૂઆત કરવામાં આવશે અને બહેનો માટેની સ્પર્ધા આદ્રી થી વેરાવળ (૧૬ નોટીકલ માઈલ) વચ્ચે આદ્રી બંદર ખાતેથી સવારે ૭.૩૦ કલાકે યોજાશે. આ સ્પર્ધામાં ભારતના અલગ-અલગ…

Read More

जिला स्तरीय समीक्षा समिति की दिसम्बर, 2023 तिमाही की बैठक आयोजित

हिन्द न्यूज़, बिहार       वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा के आदेशानुसार उप विकास आयुक्त वैशाली शम्स जावेद अंसारी, उ की अध्यक्षता में जिला परामर्श दात्री समिति एवं जिला स्तरीय समीक्षा समिति की दिसम्बर, 2023 तिमाही की बैठक आयोजित की गई। बैठक में जिले में स्थित सभी सरकारी एवं निजी बैंकों के दिसंबर तिमाही की लक्ष्य और प्राप्ति पर वैशाली उप विकास आयुक्त द्वारा विस्तृत तरीके से समीक्षा की गई । सर्वप्रथम उन्होंने सीडी रेशियो (जमा ऋण अनुपात ) को 90 प्रतिशत तक ले जाने का सलाह दिया । इसके…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવકારવા જસદણ ભાજપમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો

હિન્દ ન્યુઝ, જસદણ ભારતના યશસ્વી તેજસ્વી વિકાસશીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ પધારેલ ત્યારે તેમને આવકારવા માટે જસદણ શહેર માંથી તમામ વોર્ડ માંથી અલગ અલગ આગેવાનો દ્વારા એસટી બસ મારફતે કાર્યકરોને મોદીના આવકારવા માટે લઈ ગયેલ જેના ભાગરૂપે જસદણ વોર્ડ નંબર ત્રણમાં પણ અલગ અલગ સ્થળ ઉપર ત્રણ બસ આપવામાં આવેલ જે આ વિસ્તારના તમામ કાર્યકરો આગેવાનો અને પૂર્વ કોર્પોરેટરના સહકારથી સંપૂર્ણ ભરાઈ ગયેલ અને નરેન્દ્રભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ અને જય શ્રી રામના નારા લગાવતા લગાવતા રાજકોટ મુકામે ગયેલ જેમાં બસને લીલી જંડી આપવા માટે શહેર ભાજપના…

Read More

જસદણ શહેરની શ્રી આસ્થા શૈક્ષણિક સંકુલમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના ઉપક્રમે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ     જસદણ શહેરની શ્રી આસ્થા શૈક્ષણિક સંકુલમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના ઉપક્રમે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ.જેમાં તારીખ – ૨૨/૦૨/૨૦૨૪ રોજ પદ્મશ્રી દુલા ભાયા કાગ (ભગત બાપુ)ની પુણ્યતિથિ સ્મરણાંજલિ નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના ઉપક્રમે લોક ડાયરોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેશભાઈ સોયા (ગઢવી) અને દિલીપભાઈ તથા સંગીતવૃદે તેમની રચનાઓ રજૂ કરી હતી. આ સિવાય કવિ દુલા ભાયા કાગ રચિત દુહાઓ, છંદો, ગીતો કવિતાઓ, સ્તુતિઓ ખૂબ સારી રીતે રજુ કરેલ. આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, આચાર્ય, સ્ટાફગણો,શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર…

Read More

આણંદ ખાતે રૂ. ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલનું રાજકોટથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાયું 

હિન્દ ન્યુઝ, આનંદ       આણંદમાં રવિવારે રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતના અનેક વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ  કરવામાં આવ્યું. જેમાં આણંદમાં રૂ. ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી  જિલ્લા કક્ષાની આધુનિક સુવિધાઓ વાળી સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.  આણંદ ખાતે સંસદસભ્ય મિતેશભાઇ પટેલ, ધારાસભ્યો અને કલેકટરએ  નિમૉણ પામનાર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલની જગ્યા ખાતે પૂજા અર્ચના કરી હતી.  સંસદસભ્ય મિતેષભાઇ પટેલ અને સવૅ ધારાસભ્યોએ આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ બનવાથી આણંદ જિલ્લાની જનતાને ફાયદો થશે તેમ જણાવી વડાપ્રધાન…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જામનગરવાસીઓનો ઉમળકાભેર આવકાર, રોડ શોમાં હજારોની જનમેદની ઉમટી

હિન્દ ન્યુઝ, જામનગર વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે હાલારની ધરતી પર પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જામનગર ખાતે ભવ્ય રોડ-શો યોજાયો હતો.દિગ્જામ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા.રોશનીથી ઝળહળતા શહેરના રાજપથ પર લોકલાડીલા વડાપ્રધાનનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાનએ પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી જામનગરવાસીઓએ…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમન

હિન્દ ન્યુઝ, જામનગર        વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન ના સ્વાગતમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સાંસદ સી. આર. પાટિલ, કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ચીફ સેક્રેટરી રાજકુમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, ડીજીપી વિકાસ સહાય, કલેકટર બી. કે. પંડયા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, એર કોમોડોર પુનિત વિગ, અગ્રણીઓ રમેશભાઈ મૂંગરા, વિમલભાઈ કગથરા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે જામનગરની મુલાકાતે છે. ત્યારે તેઓને આવકારવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં પદાધિકારીઓ અને અધિકારીગણ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગરમાં રાત્રી રોકાણ કરશે. આવતીકાલે તા.25 ફેબ્રુઆરીએ સવારે 06:30 કલાકે તેઓ દ્વારકા જવા રવાના થશે, અને દ્વારકા ખાતે આયોજિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના સ્વાગતમાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, મુખ્યસચિવ રાજકુમાર, જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ,…

Read More

કૃષ્ણનગરી દ્વારકા સહિત સમગ્ર હાલાર પંથકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવકારવા હરખની હેલી

હિન્દ ન્યુઝ, જામનગર      અરબી સમુદ્ર કિનારે વસેલી પૌરાણિક દ્વારકા નગરી ખાતે પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવકારવા માટે સમગ્ર હાલાર અને ઓખા મંડળમાં હરખની હેલી વર્તાઇ રહી છે. ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીને સોળે શણગાર સજાવવામાં આવી છે. વડાપ્રધાન ની આ મુલાકાત જનકલ્યાણના વિકાસ કામોની વણઝાર લઇને આવી છે. તેમના હસ્તે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓ રૂ. ૪ હજાર કરોડથી વધુના કુલ ૧૧ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા ખાતે રૂ. ૯૭૮ કરોડના ખર્ચથી નિર્માણ પામેલા વડાપ્રધાનની સ્વપ્નીલ પરિયોજના સમા સિગ્નેચર…

Read More

કેબિનેટમંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં જામવંથલી ખાતે જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર      રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા જામનગર જિલ્લાના જામવંથલી ખાતે યોજાયેલ પંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રભુતામાં પગલાં માંડનાર ૧૦૦ નવદંપતીઓને સાત ફેરા સમૂહલગ્નોત્સવ યોજના હેઠળ પ્રત્યેક યુગલને રૂ.૧૨૦૦૦, ૧૦૦ કન્યાઓને કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ પ્રત્યેકને રૂ.૧૨૦૦૦ ની તેમજ સમૂહ લગ્નોત્સવ સમિતિને રૂ.૭૫૦૦૦ હજારની સહાય મળી કુલ રૂ.૨૪લાખ ૭૫હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મંત્રી એ પ્રભુતામાં પગલા માંડનાર ૧૦૦ નવદંપતિઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રત્યેક સમાજને…

Read More