તા.૨૪ ફેબ્રુઆરી બપોરના ૩:૦૦ કલાકથી તા.૨૫ ફેબ્રુઆરી સવારના ૯:૦૦ કલાક સુધી દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર  આગામી તા.૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામનગર જિલ્લાના પ્રવાસને ધ્યાનમાં રાખીને શહેરના ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીના રૂટ પર કોઈપણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ સુધીનો રસ્તો બંધ કરવા અંગેનું તેમજ તેના વૈકલ્પિક રૂટનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ તા.૨૪-૨-૨૦૨૪ના રોજ બપોરના ૩:૦૦ કલાકથી તા.૨૫-૨-૨૦૨૪ના રોજ સવારના ૯:૦૦ કલાક સુધી દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ સુધીનો રસ્તો (આંબેડકર ઓવર બ્રિજવાળો રસ્તો) તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. વૈકલ્પિક રૂટ દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ…

Read More

ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ: 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કરશે

હિન્દ ન્યુઝ, જામનગર    2024ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર,દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ₹4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું (સિગ્નેચર બ્રિજ) લોકાર્પણ થવાથી, હવે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને એક અનેરી સુવિધાનો લાભ મળી રહેશે. આ ત્રણેય જિલ્લાઓને આવરી લેતા વિકાસકાર્યોમાં માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય, રેલવે તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 પ્રકલ્પો સામેલ છે. લોકાર્પણ થનારા વિકાસકાર્યો દેવભૂમિ દ્વારકામાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, ભારત…

Read More

કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા આવતીકાલ તા.૨૪ ફેબ્રુઆરીના રોજ જામનગરની મુલાકાતે

હિન્દ ન્યુઝ, જામનગર    પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ દ્વારા જામવંથલી ખાતે આવતીકાલ તા.૨૪ ફેબ્રુઆરીના રોજ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલા અને બાળ કલ્યાણ,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહી સમૂહલગ્નમાં ભાગ લેનાર ૧૦૦ યુગલોને સાત ફેરા સમૂહલગ્ન યોજના હેઠળ યુગલદીઠ રૂ.૧૨,૦૦૦ તેમજ ૧૦૦ કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ રૂ.૧૨,૦૦૦ની સહાય તેમજ સમુહલગ્નનું આયોજન કરનાર સંસ્થાને પ્રોત્સાહન સહાયરૂપે રુ.૭૫,૦૦૦ની સહાય ચૂકવશે. આમ સમૂહલગ્નમાં કુલ રૂ.૨૪,૭૫,૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે.        

Read More

જેસર ખાતે ચાલતા સૌની યોજના ના કામોની મુલાકાત લેતા- પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર મંત્રી કુવંરજીભાઈ બાવળીયાએ જેસર ખાતે ચાલતી સૌની યોજનાની મુલાકાત લીધી હતી અને અધિકાર/પદાધીકારી સાથે મળીને કામની ચર્ચા કરી વધુમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સૌની યોજના પ્લાન્ટ થકી લોકો ને મળતા પાણી નાં કામોનું નિરિક્ષણ કરયું હતું આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ/આગેવાનો હાજર રહ્યયા હતાં.    

Read More

મહુવા તાલુકાના ખરેડ ગામે માલણ- સમઢીયાળા બંધારાને જોડતી નહેરની મુલાકાત લેતા- પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર      મંત્રી કુવંરજીભાઈ બાવળીયાએ માલણ-સમઢીયાળા બંધારા ને જોડતી નેહર ની મુલાકાત લઇ અધિકારી/પદાધીકારી સાથે મળીને કામોની સમીક્ષા કરી હતી બંધારા અને નહેર ને લગતા કામો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મંત્રી એ વધુમાં ઉમેર્યું હતું કે બંધારો એ લોકો ની જીવાદોરી સમાન છે જેથી લોકોને અગવડતા ન ઉદભવે માટે ત્વરિત કામગીરી હાથ ધરવા જણાવાયું હતું. આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ/આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યયા હતાં.      

Read More

પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સૂત્રાપાડા ખાતે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના કામો અંતર્ગત રીવ્યુ બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને જીએચસીએલ ગેસ્ટહાઉસ સંજય નગર સુત્રાપાડા ખાતે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગ કામો અંતર્ગત અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરી હતી. આ રીવ્યુ બેઠકમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જુથ યોજનાના પ્રગતિ હેઠળના કામોનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. જુથ યોજનાઓ અંતર્ગત પ્રગતિમા કામોની અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.જેમા જુનાગઢ જીલ્લા જુથ યોજના અંતર્ગત ૧૧ કામોની ચર્ચા કરવામાં આવી હતી.તેમજ ગીર સોમનાથ જીલ્લાના ૪ પ્રગતિ હેઠળની યોજનાઓમાં પ્રાંચી ગૃપની મંજૂરી અંગે ફોલોઅપ…

Read More

જસદણ ન્યાયાલયમાં ચાર વર્ષથી પતિ-પત્ની વચ્ચે ચાલતા પારિવારિક કેસનું સુખદ સમાધાન

હિન્દ ન્યુઝ, જસદણ       જસદણ શહેરમાં રહેતા જનકબેન કે જેમના લગ્ન દ્વારકા શહેરમાં દશરથભાઈ દિલીપભાઈ મોયા સાથે થયેલા અને લગ્ન બાદ થોડા સમય સુધી લગ્ન જીવન સારી રીતે ચાલેલ અને સંતાનમાં એક દીકરો હોય પરંતુ થોડા સમય બાદ નાની-નાની બાબતમાં પારિવારિક પ્રશ્નોને લીધે ઝઘડાઓ થતા. આમ ત્યારબાદ જનકબેન પોતાના પિયર જસદણ ખાતે રહેતા હોય અને જસદણની ન્યાયાલયમાં જનકબેન દ્વારા ભરણપોષણનો કેસ દાખલ કરવામાં આવેલ અને કોર્ટ દ્વારા ભરણપોષણ મંજૂર કરવામાં આવેલ આમ આ કેસ હાલ જસદણ ન્યાયાલયના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવે ની કોર્ટમાં…

Read More

પરિવારથી વિખુટી પડેલી બાળકીને તેના પરીવાર સાથે મિલન કરાવતી બોટાદ ‘SHE TEAM’ 

હિન્દ ન્યુઝ, બોટાદ       બોટાદ મહિલા પોલીસની “ SHE TEAM”એ પોલીસ અધિક્ષક કે. એફ. બળોલીયા તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ પરિવારથી વિખુટી પડેલી બાળકીને તેના પરીવાર સાથે મિલન કરાવ્યું હતું. પોલીસ અધિક્ષક દ્વારા અપાતી સૂચનાને ધ્યાને રાખી મહિલા પોલીસ સ્ટેશન સતત પેટ્રોલિંગમાં રહે છે, જે દરમિયાન પોલીસ ઇન્સપેકટર પી.આર.મેટાલીયા તથા મહિલા “ SHE TEAM” ના સભ્યો દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિ સાથે એક બાળકી મળી આવી હતી, જેને સાંત્વના આપી પૂછપરછ કરતા બાળકી કાળુભાઇ સનાભાઇ નાયક રહે- કાનેસર, તા-કાનપુર જી- મહિસાગરની દિકરી હોવાનું…

Read More

બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર આરસેટી દ્વારા જિલ્લામાં ફોટોગ્રાફીમાં રસ ધરાવતા યુવાઓ આત્મનિર્ભર થઇ શકે તેવા ઉદ્દેશ સાથે 30 તાલીમાર્થીઓ માટે હાલમાં 30 દિવસની નિ:શુલ્ક ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની તાલીમ યોજાઈ રહી છે. જે અંતર્ગત આજરોજ સહાયક માહિતી નિયામકશ્રી શૈલેષકુમાર બલદાણીયાના અધ્યક્ષ સ્થાને અને આરસેટીના ડાયરેકટર વિશાલ અગ્રવાલની પ્રેરક ઉપસ્થિતિમાં સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.  છત્તીસગઢથી આવેલા માસ્ટર ટ્રેનર રવિન્દ્ર ચોપરા દ્વારા આ તાલીમમાં ટ્રેડીશનલ ફોટોગ્રાફી. ફિલ્મમેકિંગ, ડોક્યુમેન્ટરી ફિલ્મ,એડવર્ટાઇઝિંગ, સ્ટીલ ફોટોગ્રાફી, ડી.એસએલઆર ફોટોગ્રાફી સહીત ફોટોગ્રાફીના વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી રહી છે. આ પ્રસંગે સહાયક માહિતી નિયામક શૈલેષકુમારે વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં…

Read More

जिलाधिकारी यशपाल सिंह मीणा एवं जिला पुलिस अधीक्षक कार्तिकेय शर्मा द्वारा संयुक्त रूप से वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से समीक्षा बैठक

हिन्द न्यूज़, बिहार     लोकसभा चुनाव की तैयारी को लेकर बीते देर शाम जिलाधिकारी यशपाल सिंह मीणा एवं जिला पुलिस अधीक्षक कार्तिकेय शर्मा द्वारा संयुक्त रूप से वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से समीक्षा बैठक की गई। बैठक में जिलाधिकारी यशपाल सिंह मीणा के साथ एडीएम, डीडीसी, ओ एस डी, डीपीआरओ, एसडीएम और उप निर्वाचन पदाधिकारी उपस्थित थे । जबकि सभी सहायक निर्वाची पदाधिकारी, एसडीएम, प्रखंडों के वरीय पदाधिकारी, सभी बीडीओ, सभी सीओ एवं सभी थाना प्रभारी वीडियो कान्फ्रेंसिंग के माध्यम से जुड़े थे। बैठक में वोटर टर्न अप बढ़ाने एवं…

Read More