જેસર ખાતે ચાલતા સૌની યોજના ના કામોની મુલાકાત લેતા- પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર

મંત્રી કુવંરજીભાઈ બાવળીયાએ જેસર ખાતે ચાલતી સૌની યોજનાની મુલાકાત લીધી હતી અને અધિકાર/પદાધીકારી સાથે મળીને કામની ચર્ચા કરી

વધુમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સૌની યોજના પ્લાન્ટ થકી લોકો ને મળતા પાણી નાં કામોનું નિરિક્ષણ કરયું હતું

આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ/આગેવાનો હાજર રહ્યયા હતાં.

 

 

Related posts

Leave a Comment