अनुमंडलाधिकारी ने दवा खाकर सर्वजन दवा सेवन अभियान का किया शुभारंभ 

हिन्द न्यूज़, बिहार       फाइलेरिया से बचाव के लिए वैशाली जिले में सर्वजन दवा सेवन अभियान की शुरुआत शनिवार को सदर अस्पताल के प्रांगण से हुई। कार्यक्रम की शुरुआत अनुमंडलाधिकारी राम बाबू बैठा, सिविल सर्जन डॉ श्यामनंदन प्रसाद ने दवा खाकर की। एमडीए/आईडीए अभियान के उद्घाटन सत्र के पश्चात जिला स्वास्थ्य समिति और सेंटर फॉर एडवोकेसी एंड रिसर्च के सहयोग मीडिया वर्कशॉप का आयोजन किया गया। वर्कशॉप के दौरान सिविल सर्जन डॉ श्यामनंदन प्रसाद ने बताया कि यह अभियान 17 दिनों तक चलेगा ।जिसमें पहले तीन दिन स्कूलों तथा…

Read More

છોટાઉદેપુર જિલ્લાના ૧૦ હજારથી વધુ લાભાર્થીઓનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. આ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના સંખેડા,જેતપુરપાવી અને છોટાઉદેપુર ખાતે સમાંતર કાર્યક્રમોમાં કુલ ૧૦૨૦૪ આવાસોના ઈ-લોકાર્પણ મહાનુભાવનો વરદહસ્તે કરવામાં આવ્યુ હતું. કલેક્ટર સહિતના ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે ૨૦થી વધુ લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી…

Read More

ગીર સોમનાથ જિલ્લાના ૯૫૫થી વધુ લાભાર્થીઓનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન થયું સાકાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડિનાર, પ્રાચી અને ઉના ખાતે યોજાયેલ સમાંતર કાર્યક્રમોમાં કુલ ૯૫૯ આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતાં. આ કાર્યક્રમના ઉપલક્ષમાં પ્રાચીમાં ધારાસભ્ય…

Read More

આણંદ જિલ્લાના લાભાર્થીઓનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન થયું સાકાર

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદમા શનિવારે સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૪ જેટલા આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.  આ કાર્યક્રમ ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત આણંદ જિલ્લાના સાત વિધાનસભા ક્ષેત્રોમાં કુલ ૬૦૫ આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતાં.આ કાર્યક્રમ અંતર્ગત અક્ષરફાર્મ,આણંદ ખાતે ધારાસભ્ય યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના ૧,૩૧,૪૫૪ પરિવારોને આવાસોની ભેટ આપવા જઈ રહ્યા છે ત્યારે આ ઐતિહાસિક…

Read More

वैशाली जिलाधिकारी जिले के विभिन्न अंचलों जन समस्यायों की सुनवाई करते हुए

हिन्द न्यूज़, बिहार       साक्षात्कार कार्यक्रम वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा ने अपने कक्ष में जिले के विभिन्न अंचलों जन समस्यायों की सुनवाई करते हुए । उनकी समस्याओं का निष्पादन जिलाधिकारी यशपाल सिंह मीणा ने किया।इस कार्यक्रम में कुल 66 जन समस्यायों से संबंधित आवेदन पत्र प्राप्त हुए थे। जिलाधिकारी यशपाल सिंह मीणा ने आवेदन से संबंधित अंचल पदाधिकारियों को मोबाइल से सम्पर्क स्थापित करते हुए जानकारी एवं जांचोंपरांत समस्या का निष्पादन किया गया है। इसके लिए जिला जन शिकायत कोषांग का गठन किया गया है। इसके साथ ही…

Read More

શ્રી ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરષ્ટ્ર ઝોન દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાય

શ્રી ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરષ્ટ્ર ઝોન દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાય  હિન્દ ન્યુઝ, જગત જનની ઉમિયા માતાજીના પ્રગટીયના ૧૨૫ વર્ષ નિમિતે શ્રી ઉમિયાધામ-સિદસર દવારા ૨૧ ડિસ. થી ૨૯ ડિસે. ૨૦૨૪ દરમ્યાન શ્રી ૧| શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા ઉમાભવન-રાજકોટ ખાતે તા.૨૮-૦૧-૨૦૨૪ દરમ્યાન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાંથી ૨૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.  કાર્યક્રમનો શુભારંભ સવારે ૯:૦૦ વાગ્યે દીપ પ્રાગટ્ય અને મા ઉમિયાની આરતીથી કરવામાં આવેલ. શ્રી સરોજબેન મારડિયા સૌરાષ્ટ્ર ઝોનના મહિલા અધ્યક્ષા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. સોનલબેન ઉકાણી…

Read More