ઘરેથી ભૂલા પડેલ વૃદ્ધ મહિલાનું ગણતરીની કલાકોમાં પરિવાર સાથે મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર જામનગર

હિન્દ ન્યુઝ, જામનગર જામનગરના એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને શારીરિક અસ્વસ્થ મહિલા જામનગરના સેનાનગર વિસ્તારમાંથી મળી આવ્યા અંગેની જાણ કરેલ. જેથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી જામનગર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે એ મહિલાને લઇ આવેલ. સેન્ટરના કર્મચારીઓ દ્વારા માનસિક અને શારીરિક અસ્વસ્થ મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા માનસિક રીતે થોડા અસ્વસ્થ હોઈ યોગ્ય પ્રતિસાદ આપી શકતા નથી. જેથી કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાને માનસિક સાંત્વના આપતા વૃદ્ધ મહિલાએ પોતા વિશેની જાણકારી આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના પતિ વર્ષ…

Read More

શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર ખાતે “સ્પોર્ટ્સ ફેલીસીટેશન ફીએસ્ટા ૨૦૨૪”ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર       શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર ખાતે ડીન ડો.નંદની દેસાઈ તથા ફેકલ્ટી ડીન ડો.વિજય પોપટનાં માર્ગદર્શન હેઠળ “સ્પોર્ટ્સ ફેલીસીટેશન ફીએસ્ટા ૨૦૨૪” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનવામાં આવેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ દ્વારા ૧૦ જેટલી વિવિધ ખેલ સ્પર્ધાઓમાં અંદાજે ૬૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ એક સુવર્ણ તથા પાંચ કાંસ્ય પદક મેળવેલ તથા ૭ વિદ્યાર્થીઓ આંતર યુનિવર્સીટી (નેશનલ) માટે પસંદ થઈ…

Read More

वैशाली जिले अन्तर्गत चेहराकलां प्रखंड प्रमुख के विरुद्ध अविश्वास प्रस्ताव पारित हुआ।

हिन्द न्यूज़, बिहार        वैशाली जिले अन्तर्गत चेहराकलां प्रखंड प्रमुख के विरुद्ध अविश्वास प्रस्ताव पारित हुआ। जिसमें से जिला प्रतिनियुक्त जिला अल्पसंख्यक कल्याण पदाधिकारी सह चेहराकलां प्रखंड प्रभारी सह पर्यवेक्षक मो साजिद एवं प्रखंड विकास पदाधिकारी सह कार्यपालक पदाधिकारी बिनोद कुमार उपस्थित थे। जिसकी अध्यक्षता प्रखंड उप प्रमुख तिलक देवी ने की। चेहराकलां प्रखंड विकास पदाधिकारी सह कार्यपालक पदाधिकारी बिनोद कुमार ने प्रखंड प्रमुख अनीता देवी पर अविश्वास प्रस्ताव पर चर्चा के लिए पूर्व से निर्धारित तिथि एवं समयानुसार सद्भाव मडंप भवन चेहराकलां में कुल 16 पंचायत समिति…

Read More

જસદણ નગરપાલિકાની ગંભીર બેદરકારી આવી સામે

હિન્દ ન્યુઝ, જસદણ          જસદણ નગરપાલિકા દ્વારા જૂની નગરપાલિકાની જગ્યામાં નંદીઘરમાં રખડતા ઢોર ને સાચવવામાં આવી રહ્યા છે ઢોરને નિભાવવા માટે સરકાર તરફથી સારો એવો ખર્ચ પણ કરવામાં આવે છે તેમ છતા ઢોરને સાચવવામાં જસદણ નગરપાલિકા સદંતર નિષ્ફળ નિવડી છે પાંચેક દિવસ પહેલા નંદીઘર ખાતે કોઈ કારણોસર ઢોરનું મૃત્યુ થતા મૃત ઢોરની વિધી કરવામાં જસદણ નગરપાલિકા તંત્ર આળસ દાખવતા અન્ય પશુઓએ મૃત ઢોરને ચૂંથી નાખતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાતા ગૌ રક્ષક ટીમ રાજકોટના જીવદયા પ્રેમી કેતનભાઈ સંઘવી ભરતભાઈ આહીર નિલેશભાઈ આહીર સહિતના જીવદયા પ્રેમીઓ જસદણ પ્રાંત કચેરી…

Read More