ગાવ ચાલો અભિયાન અંતર્ગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી 

હિન્દ ન્યુઝ, જસદણ      આજરોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ગાઈડ લાઈન મુજબ તેમજ રાજકોટ જિલ્લા ભાજપ ની સુચનાથી જસદણ વિધાનસભામાં ગાવ ચલો અભિયાન અંતર્ગત જસદણ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણી દ્વારા વિસ્તારને હરિજંડી આપી અને ગાવ ચલો અભિયાન શરૂ કરાવેલ જેના ભાગરૂપે વોર્ડ નંબર ચાર જસદણ નગરપાલિકા વિસ્તારમાં મેઈન બજાર હરિરામ બાપા ના મંદિર વિસ્તાર ભરતભાઈ ધારૈયા વાળા વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં વોર્ડ નંબર ચારના વિસ્તારક પંકજભાઈ ચાવ તેમજ વોર્ડ નંબર ચાર ના સંયોજક ભરતભાઈ ધારૈયા ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ…

Read More