ગીર સોમનાથ ખાતે ઉત્તમ શિક્ષણ સાથે કેળવણી આપતી પ્રભાસ પાટણ કન્યાશાળાના ૧૦૪ વર્ષ પૂર્ણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      પ્રભાસપાટણ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓને ઉત્તમ શિક્ષણ સાથે કેળવણીના પાઠ પણ ભણાવતી પ્રભાસ પાટણ કન્યાશાળાની સ્થાપનાને ૧૦૪ વર્ષ પૂર્ણ થયા છે. ૦૪.૧૦.૧૯૧૯ના રોજ સ્થાપના પામેલી આ કન્યાશાળામાં પ્રભાસપાટણ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારની કુલ ૬૩૮ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. તદુપરાંત શાળાના આચાર્યશ્રી રમેશભાઈ પંપાણિયાના માર્ગદર્શનમાં ‘સ્વચ્છતા અભિયાન’, ‘બેટી બચાવો’ સહિત કાર્યક્રમો અને ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ તમામ ૧૯ શિક્ષકો વિદ્યાર્થીનીઓને કેળવણીલક્ષી પ્રવૃત્તિઓ પણ કરાવે છે. જેથી તેમની આંતરપ્રતિભા ખીલી ઉઠે. કુલ ૨૦ વર્ગખંડની સુવિધા ધરાવતી આ સરકારી શાળા સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, IED રિસોર્સ રૂમ, સ્માર્ટ કલાસ, પીવાના શુદ્ધ પાણી, પ્રાર્થના હોલ, PM પોષણ યોજના સાથે ઉત્તમ…

Read More

બોટાદના સરવઈ ગામની શાળાના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ સંપન્ન: વન્ય પ્રાણીઓની ઓળખ, પ્રકૃતિના સંવર્ધન સહિતના મુદ્દાઓને આવરીને બાળકોને માર્ગદર્શિત કરાયા

‘વન્ય પ્રાણી સપ્તાહ’ હિન્દ ન્યુઝ, બોટાદ           રાજ્યમાં તારીખ 2 થી 8 ઓકટોબર દરમિયાન 33 જિલ્લા અને 250 તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.           બોટાદ જિલ્લા નાયબ વન સંરક્ષક આયુષ વર્માના માર્ગદર્શન હેઠળ બોટાદ રેન્જ દ્વારા સરવઈ ગામની શાળાના બાળકો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને વન્ય પ્રાણીઓનું મહત્વ, વન્ય પ્રાણીઓની ઓળખ સહિતના મુદ્દાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. “વન્ય પ્રાણી સપ્તાહ”ની ઉજવણી થકી પ્રકૃતિ પ્રત્યે આદરની…

Read More

રાજકોટ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વેસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ડીમોલીશન દ્વારા જમીન ખુલ્લી કરાવી

હિન્દ ન્યુઝ, રાજકોટ       મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૦૪/૧૦/ર૦ર૩ ના રોજ વોર્ડ નં .૧૧, ટી.પી. સ્કીમ નં.૨૭-મવડી(અંતિમ) તથા વોર્ડ નં. ૧૨ ટી.પી.સ્કીમ નં.૧૫-વાવડી(અંતિમ)માં પ્રાપ્ત થયેલ અનામત હેતુના પ્લોટમાં અમલીકરણના ભાગરૂપે નડતરરૂપ થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં ૪૩૫ ચો.મી.ની અંદાજીત ૨.૩૨ કરોડ ની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.  

Read More

वृद्धजन हमारे समाज का आधार स्तंभ हैं – जिलाधिकारी यशपाल सिंह मीणा 

हिन्द न्यूज़, बिहार      अंतर्राष्ट्रीय वृद्धजन दिवस के अवसर पर जिला प्रशासन वैशाली के द्वारा जागरूकता अभियान के तहत वैशाली जिला के हाजीपुर, लालगंज भगवानपुर वैशाली पटेढ़ी बेलसर गोरौल विदुपुर देसरी सहदेई महनार राघोपुर जंदाहा राजापाकर महुआ पातेपुर, चेहराकलां जैसे सभी प्रखंडों में वैसे वृद्धि व्यक्ति जिनकी आयु मतदाता सूची के अनुसार 100 वर्ष या इससे अधिक हो गई है,उन्हें सम्मानित किया गया। वैशाली जिलाधिकारी यशपाल सिंह सिंह मीणा के द्वारा हाजीपुर प्रखंड के दौलतपुर चांदी ग्राम की चरित्री कुँवर( 102 वर्ष) पति स्वर्गीय ब्रह्मदेव महतो एवं धरहरा ग्राम…

Read More

સુઈગામ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોને ડિજિટલ પેમેન્ટ માટે માર્ગદર્શન અપાયું.

હિન્દ ન્યુઝ, સુઈગામ       દેશના વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા ની ઝુંબેશને સાર્થક કરવાના ભાગરૂપે સુઈગામ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર અને સુઈગામ પ્રાંત કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તાલુકાના તમામ 33 સસ્તા અનાજના દુકાનદારોને હવે ડિજિટલ પેમેન્ટ થકી ગ્રાહકોનું પેમેન્ટ સ્વીકારવામાં આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દુકાન દારોને (ક્યુંઆર) QR કોડથી સ્ટીકર સ્ટેન્ડ મૂકી ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી ખાતે QR કોડ સ્ટેન્ડ સ્ટીકર માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આગામી સમયમાં તાલુકાના તમામ ગામોમાં રેશનકાર્ડ ધારકો QR કોડ થકી જ દુકાનદારો ને ઓનલાઇન…

Read More