બેટી બચાવો, બેટી પઢાવો અને પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” કિશોરી મેળાની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર             ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા કલ્યાણ પ્રભાવ હેઠળ બેટી બચાવો, બેટી પઢાવો યોજના તથા પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ “સશક્ત દિકરી, સુપોષિત ગુજરાત” થીમ હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ તા.૧૧ થી ૧૩ ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન કિશોરી મેળાની ઉજવણી કરવામાં આવશે. જે અતંર્ગત આજે તા. ૧૨ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે દરબાર હોલ, છોટાઉદેપુર ખાતે કિશોરી મેળો યોજાશે.            કિશોરીઓના જન્મ, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ કરવાનો પ્રયાસ કરવા તથા વિવિધ સરકારી…

Read More

મહુવાના કળસારમાં માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ૫૫૧ ખેડૂતો દંપત્તિ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર       મહુવા તાલુકાના કળસારમાં પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહયોગથી ત્રિવેણી કલ્યાણ કાઉન્ડેશન, ગ્રામ નિર્માણ સમાજ અને ગ્રામ દક્ષિણામૂર્તિ દ્વારા આયોજિત ૫૫૧ ખેડૂત દંપત્તિઓ સાથે માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.   પ્રાકૃતિક ખેતીને પ્રકૃતિ સાથે જોડતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું હતું કે, જંગલની અંદર ઉછરતા ઝાડ -પાન, ફળ-ફૂલને કોઈ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી અને કુદરતી રીતે તેમાં તમામ ઓર્ગેનિક તત્વોની દેન પરમાત્માએ મુકી છે. સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જો આ વન સંપદા ઉછરી શક્તી હોય તો આપણા ખેતરમાં આ કેમ થઈ…

Read More