રાજકોટ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વેસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ડીમોલીશન દ્વારા જમીન ખુલ્લી કરાવી

હિન્દ ન્યુઝ, રાજકોટ

      મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૦૪/૧૦/ર૦ર૩ ના રોજ વોર્ડ નં .૧૧, ટી.પી. સ્કીમ નં.૨૭-મવડી(અંતિમ) તથા વોર્ડ નં. ૧૨ ટી.પી.સ્કીમ નં.૧૫-વાવડી(અંતિમ)માં પ્રાપ્ત થયેલ અનામત હેતુના પ્લોટમાં અમલીકરણના ભાગરૂપે નડતરરૂપ થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં ૪૩૫ ચો.મી.ની અંદાજીત ૨.૩૨ કરોડ ની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

 

Related posts

Leave a Comment