રાજકોટ ખાતે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં કરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ   રાજકોટ મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૨૨/૦૯/૨૦૨૩ ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩માં રેલનગરવિસ્તારમાં કર્ણાવતી સ્કુલપાસેટી.પી. સ્કીમ નં.૨૪(રાજકોટ), એફ.પી.નં. ૪/એ(રહેણાંકવેચાણહેતુ)તથા એફ.પી.નં.૧૪/એ (ગાર્ડન હેતુ)ના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે ૮૬કરોડની કિંમતની ૧૫,૯૬૦ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, જગ્યા રોકાણ શાખા તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા…

Read More

ભાવનગરના તરવૈયાઓ રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં વિજેતા થઈને રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાત સ્ટેટ એકવેટીક એસોશિએશન આયોજિત અને સુરત ડિસ્ટ્રિક્ટ એકવેટીક એસોશિએશન દ્વારા સંચાલિત સુરત ખાતે યોજાયેલ 12 મી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ સ્વીમીંગ ચેમ્પિયનશીપ – ૨૦૨૩ સ્પર્ધામાં ભાવનગરના તરવૈયાઓ રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં વિજેતા થઈને રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામ્યા છે  આ તરણ સ્પર્ધામાં “સ્વીમર્સ એસોશિએશન – ભાવનગર” ના ૩૫ થી ૩૯ વયજુથમાં વિશાલ ડી. જોષી – ૫૦ મીટર બટર ફ્લાઈ સ્ટ્રોકમા ગોલ્ડ મેડલ, ૨૦૦ મીટર ઇન્ડીવિડિયલ મિડલેમાં ગોલ્ડ મેડલ, ૫૦ મીટર બેક સ્ટ્રોકમા સીલ્વર મેડલ અને ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં સીલ્વર મેડલ, ૫૦ થી ૫૪ વયજુથમાં શ્રી છગનલાલ સી.…

Read More