સોમનાથના સાનિધ્યમાં તા. ૧ સપ્ટેમ્બર નાં પ્રભાસ ખંડ મહાત્મય કથાનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ    પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ જ્યાં બિરાજમાન છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ચરણોથી ભૂમિને પાવન કરી છે. ભગવાન પરશુરામ એ જ્યાં પોતાના તપ થી ભૂમિમાં તપોબળનું સિંચન કર્યું છે. ભૂતકાળમાં જ્યાં 12 સૂર્યમંદિર પોતાના તેજથી ભૂમિને પ્રકાશમય કરતા હતા. તેવી જપ તપ અને પુણ્યની અદ્વિતીય ભૂમિ પ્રભાસતીર્થનું વર્ણન જે સ્કંદપુરાણમાં પ્રભાસ ખંડમાં જોવા મળે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા એ પવિત્ર પ્રભાસ ખંડ મહાત્મય કથાનો લાભ સોમનાથ આવનારા ભક્તો તેમજ સ્થાનિક જનતાને સુપ્રસિદ્ધ કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા ના શ્રી મુખે મળવા જઈ રહ્યો છે. શ્રી સોમનાથ મંદિરની…

Read More

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ૨જી સપ્ટેમ્બરના રોજ સુર્યમિશન આદિત્ય એલ-૧ લોન્ચનુ લાઈવ સ્ટ્રીમિંગનુ આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ૨જી સપ્ટેમ્બરના રોજ ૧૧ વાગે(સવારે) ” આદિત્ય એલ-૧” મિશન સુર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરશે આ અંતગર્ત લાઈવ સ્ટ્રીમિંગનુ આયોજન કરવામાં આવ્યું છે. ચંદ્રને સ્પર્શ કાર્ય બાદ ISRO હવે સુર્યની આંખમાં આંખ મેળવવા તેયાર છે. સુર્ય અંગે સ્ટડી કરવા માટે PAPA ( પ્લાઝમા એનાલાઈઝર પેકેજ ફોર આદિત્ય ) પેલોડ્સ સહિત કુલ ૭ પેલોડ્સ સૂર્યયાન સાથે અવકાશમાં જશે. તેમજ તે ત્યાં ૧.૫ મિલિયન KM ની મુસાફરી કરશે, તેને લઈ જવાનો ખર્ચ ૪૦૦ કરોડનો છે, તે સુર્યની ગરમ હવામાં હાજર ઈલેક્ટ્રોન્સ અને ભારે…

Read More