ભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.૨૬ ડિસેમ્બરનાં રોજ ફરશે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

હિન્દ ન્યુઝ, ભાવનગર

    કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નાં રથો ગામે ગામ ફરી રહ્યા છે.

જેમાં આવતીકાલે તા.૨૭/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં ભોજપરા અને સોડવદરા, તળાજા તાલુકામાં શોભાવડ અને માખણીયા, મહુવા તાલુકામાં લોયંગા અને આંગણકા, ગારીયાધાર તાલુકામાં ભમરીયા અને શક્તિનગર, જેસર તાલુકામાં જડકાલા અને પા, શિહોર તાલુકામાં તારકપાલડી અને કરમદીયા તેમજ પાલિતાણા તાલુકામાં ભાદુરગઢ અને રાણપરડા (ખારાના) ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.

Related posts

Leave a Comment