જામનગર જિલ્લા હોમગાર્ડઝ ની ઐતિહાસિક સિધ્ધિ

હિન્દ ન્યુઝ, જામનગર હોમગાર્ડઝ જવાનોના ખાતામાં ફરજ ભથ્થા જમા… તહેવારો સુધરી ગયા          જામનગર જિલ્લા હોમગાર્ડઝ ભાઈ બહેનો પોલીસની સાથે ખભે ખભા મિલાવી દિવસ અને રાત ફરજ બજાવે છે. જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડી ના નેતૃત્વમાં રાજ્ય કક્ષાએ જામનગર હોમગાર્ડઝ અગ્રેસર રહ્યું છે તથા એક પછી એક સિધ્ધિ હાંસલ કરતા રહે છે.      વર્તમાન પર્વ સાતમ – આઠમના તહેવારો ધ્યાનમાં રાખી સમગ્ર જામનગર જિલ્લા હોમગાર્ડઝ ની વહીવટીય ટીમ ના ગિરિરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ કાંસેલા તથા જિલ્લાના તમામ હોમગાર્ડઝ યુનિટ અધિકારીઓ, વડી કચેરી અમદાવાદ તથા જામનગર પોલીસ ખાતાના…

Read More

વેરાવળ પાટણ બ્રહ્મ સમાજ દ્વારા આરાધ્ય દેવ પરશુરામ ભગવાન અને પ્રથમ જ્યોતિ લિંગ સોમનાથ મહાદેવ ની ધ્વજારોહણ

હિન્દ ન્યુઝ, વેરાવળ        તારીખ ૦૩-૦૯-૨૦૨૩ રવિવાર ના રોજ વેરાવળ પાટણ બ્રહ્મ સમાજ દ્વારા આરાધ્ય દેવ પરશુરામ ભગવાન અને પ્રથમ જ્યોતિ લિંગ સોમનાથ મહાદેવ ની ધ્વજારોહણ પ્રસંગ નું આયોજન કર્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ટ્રસ્ટી છેલભાઇ જોષી તથા ગીર સોમનાથ જિલ્લા ના નવનિયુકત પ્રમુખ તુષારભાઈ પંડ્યા, વેરાવળ પાટણ નગરપાલિકા ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, વેરાવળ શહેર પ્રમુખ ભરતભાઇ જોશી, પાટણ સોમપુરા બ્રહ્મ સમાજ ના નવનિયુકત પ્રમુખ હેમલભાઈ ભટ્ટ તથા મિલનભાઈ જોશી, રીતેશભાઈ પંડ્યા, પ્રદીપભાઈ મહેતા, દિનેશભાઈ જોશી, ગૌતમભાઈ રાજ્યગુરુ, કેતનભાઈ પંડ્યા, વિજયભાઈ જાની, પરેશભાઈ ભટ્ટ તથા ભરતભાઇ પંડયા તથા સુત્રાપાડા…

Read More

મહીસાગર જિલ્લા કલેકટર અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ જેમા મહીસાગર જિલ્લા અને તાલુકાના તમામ અધિકારી-કર્મચારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા

હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લા કલેકટર ભાવીન પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમા મહીસાગર જિલ્લા અને તાલુકાના તમામ અધિકારી -કર્મચારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.               “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન (પી.એમ.વિકાસ) યોજના”માં ૧.સુથાર ૨.બોટ નાવડી બનાવનાર ૩. લુહાર ૪. બખતર/ચપ્પુ બનાવનાર ૫. હથોડી અને ટૂલકીટ બનાવનાર ૬. તાળા બનાવનાર ૭. કુંભાર ૮. શિલ્પકાર/મૂર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર ૯. મોચી/પગરખા બનાવનાર કારીગર ૧૦. કડિયા ૧૧.વાળંદ(નાઇ) ૧૨. બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર/કોપર કારીગર ૧૩. દરજી ૧૪. ધોબી ૧૫. ફૂલોની માળા બનાવનાર માળી ૧૬. માછલી પકડવાની જાળી બનાવનાર ૧૭. ઢીંગલી અને રમકડાંની…

Read More