ગીરસોમનાથ જિલ્લામાં અગ્નિવીર આર્મી ભરતી પૂર્વે વિના મૂલ્યે તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આગામી લશ્કરી ભરતી (અગ્નિવીર)માં જોડાવા ઇચ્છતા યુવાનો સારો દેખાવ કરી શકે તે માટે ગીર સોમનાથ જિલ્લાના યુવાનોને સોમનાથ ખાતે નિવાસી તાલીમ આપવા એક વર્ગ શરૂ કરવાનો થાય છે. જેમાં ૧૭.૫ થી ૨૧ વર્ષ ઉમર, 168 સે.મી. ઊચાઈ, 77/82 સે.મી. છાતી, શારીરિક સક્ષમ, ધો.12 પાસ (સરેરાશ 45 ટકા અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 માર્ક) જરૂરી રહેશે. યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણના કામમાં થાય તે હેતુથી લશ્કરી ભરતી પૂર્વે યોજાનાર આ તાલિમમાં ૧) શાળા છોડયાનો દાખલો (સ્કૂલ લીવીંગ સર્ટી), ૨) જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો) ૩) ધોરણ ૧૦ અને  ધોરણ ૧૨ પાસ ની માર્કશીટ (૪૫ %…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે

હિન્દ ન્યુઝ, ભાવનગર • ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું છે કે શહીદ થનારા જવાનોના કુટુંબિજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવઓની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે • પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-૧ અને ૨ માટે ૧ ટકા, વર્ગ-૩ માટે ૧૦ ટકા અને વર્ગ-૪ માટે ૨૦ ટકા અપાય છે. • જમીનની માંગણીને સંબંધ છે ત્યાં…

Read More