બોટાદ જિલ્લા ખાતે આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે ઉપયોગમાં લેવાનાર M-3 પ્રકારના EVM/ VVPATની ફર્સ્ટ લેવલ ચેકીંગ (FLC) ની કામગીરી તા.૦૧ ઓગષ્ટથી હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ ચૂંટણી પંચ, નવી દિલ્હીની સુચના મુજબ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે ઉપયોગમાં લેવાનાર M-3 પ્રકારના EVM/VVPAT નું ફર્સ્ટ લેવલ ચેકીંગ (FLC) ની કામગીરી હાથ ધરાનાર છે. હાલમાં EVM/VVPAT Warehouse, જિલ્લા સેવા સદન કેમ્પસ, ખસ રોડ, બોટાદ ખાતે સંગ્રહીત છે. જેનું ફર્સ્ટ લેવલ ચેકીંગ (FLC) કરવા માટે BEL કંપની, બેંગ્લોરના નિષ્ણાંત ઇજનેરોની ટીમ બોટાદ ખાતે આવેલ EVM/VVPAT Warehouse માં આવનાર છે. જયાં આ ટીમ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના કામે ઉપયોગમાં લેવાનાર EVM/VVPAT ની ચકાસણી ચૂંટણી પંચની અદ્યતન સૂચનાનુસાર કરવામાં આવશે. બોટાદ જિલ્લા ખાતે EVM/ VVPATની ફર્સ્ટ…

Read More

બોટાદ PGVCL નિગમિત કચેરી દ્વારા ગ્રાહકોના કોર્ટ કેસના ઝડપી નિકાલ માટે કરાયેલી ૩-ટાયર સેટલમેન્ટ કમિટી દ્વારા જિલ્લાના ૪૩ પૈકી ૨૯ અરજદારોના કેસોનું સુખદ સમાધાન કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ નિગમિત કચેરી દ્વારા ગ્રાહકોના કોર્ટ કેસના ઝડપી નિકાલ માટે જે તે લાગુ પડતી વર્તુળ કચેરી ખાતે ૩-ટાયર સેટલમેન્ટ કમિટીની રચના કરવામાં આવી છે, જે અંતર્ગત તા.૨૦ મી જૂલાઇ,૨૦૨૨ ના રોજ બોટાદ વર્તુળ કચેરી ખાતે તથા તા.૨૧ મી જૂલાઇ,૨૦૨૨ ના રોજ ગઢડા વિભાગીય કચેરી ખાતે બેઠક યોજીને કુલ-૫૧ અરજદારોને સદર કોર્ટ કેસના સમાધાન માટે આમંત્રિત કર્યાં હતા જે પૈકી ૪૩ અરજદારો પૈકી ૨૯ અરજદારોના કેસનું સુખદ સમાધાન કરી તેમની કુલ લેણી રકમ રૂ. ૪.૮૬ લાખ પૈકી તેઓને નિયમોનુસાર રૂ. ૦.૯૮ લાખનું લેણું માફ કરી તેમની સામેના કોર્ટ કેસ…

Read More

બોટાદનાં દિવ્યાંગજને દિવ્યાંગ શબ્દને ખરાં અર્થમાં કર્યો સાકાર, બેંક એકાઉન્ટમાં ભૂલથી જમા થઈ ગયેલા રૂ.૧૮ હજાર પરત કરી માનવતાની મહેક પ્રસરાવી

હિન્દ ન્યુઝ, બોટાદ કોઈના બેંક એકાઉન્ટમાં ભૂલથી રૂ. ૧૮ હજાર જેટલી માતબર રકમ આવી જાય અને તે વ્યક્તિ તેમને મળેલી આ રકમ પરત કરવાની તત્પરતા દર્શાવે એવું માનવામાં આવે છે ? આનો જવાબ છે હા…બોટાદ જિલ્લામાં આવી જ એક ઘટના બની. ટેકનીકલ ખામીને કારણે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતા નાણા અરજદારને સ્થાને અન્ય વ્યક્તિના બેંક ખાતામાં જમા થવા લાગ્યા પરંત જેના ખાતામાં આ નાણાં જમા થતાં હતાં તેમણે તો જાણે મનોમન દ્રઢ સંકલ્પ કરી લીધો કે હું ગમે તે કરીને લાભાર્થીને તેના નાણાં પરત કરીને જ જંપીશ. આ પ્રામાણિક…

Read More

ધ્રાંગધ્રા ખાનગી હોસ્પિટલો ના ડોક્ટરોએ એક દિવસીય સંપૂર્ણ બંધ પાડીને મેડિકલ એસોસિયન ના સમર્થન માં જોડાતા સરકારી હોસ્પિટલ માં દર્દીઓ ઉભરાયા

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા શહેર તથા તાલુકાના ખાનગી ડોક્ટરોએ ૨૪ કલાક સેવાઓ બંધ રાખીને આજે હળતાલ માં જોડાયા હતા જેમાં ધ્રાંગધ્રા શહેર તેમજ તાલુકાની 50 જેટલી હોસ્પિટલ માં ઇમરજન્સી સારવાર અને ઓપીડી ૨૪ કલાક માટે બંધ રાખી હળતાલમાં જોડાયા હતા. ફાયર એમઓસી અને આઈ સી યુ માટેના નિયમો સહિત સરકારના અન્ય આદાશોને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેના કારણે તબીબોએ આજે એક દિવસીય હળતાલ યોજી હતી અને જ્યારે એક દિવસ માં ખાનગી હોસ્પિટલમાં તબીબો દ્રારા હડતાળ પાડતા દર્દીઓ માં ભારે મુશ્કેલીઓ સર્જાય હતી ધ્રાંગધ્રા ની એક માત્ર…

Read More

કોડીનાર ખાતે બાસ્કેટબોલ અને ડી.એલ.એસ.એસ.માં પ્રવેશ માટે હાઈટ હંટ સિલેક્શનનુ આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યમાં ચાલતી બાસ્કેટબોલ અને ડી. એલ. એસ. એસ. માટે ૨૦૨૨-૨૦૨૩ માં નવા ખેલાડીઓના પ્રવેશ માટેની પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં હાઇટ હંટનું આયોજન ૨૪/૦૭/૨૦૨૨ના ૯.૦૦ કલાકે શ્રી સોમનાથ એકેડેમી બાયપાસ રોડ, કોડીનાર ખાતે કરવામાં આવ્યું છે. વય અને વર્ષ પ્રમાણે ઉંચાઇમા જેમા ૧૦ વર્ષની વય ધરાવતા અને  જન્મનુ વર્ષ ૨૦૧૩ તેવા બહેનોની ઉંચાઇ ૧૪૮ અને ભાઇઓની ઉંચાઇ ૧૪૬, ૧૧ વર્ષની વય ધરાવતા અને  જન્મનુ વર્ષ ૨૦૧૨ તેવા  બહેનોની ઉંચાઇ ૧૫૪ અને ભાઇઓની ઉંચાઇ ૧૫૦, ૧૨વર્ષની વય ધરાવતાઅને …

Read More

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ ડિસ્ટ્રીક્ટ લેવલ ટોબેકો કંટ્રોલ સ્ટિયરિંગ કમિટીની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુજ્હ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલની માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત કચેરી આરોગ્ય શાખા પીસી એન્ડ પીએનડીટી સેલ એડવાઈઝરી કમિટિ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ ડિસ્ટ્રીક્ટ લેવલ ટોબેકો કંટ્રોલ સ્ટિયરિંગ કમિટીની મિટિંગ યોજાઈ હતી. જેમાં સંબંધિત વિભાગના વિવિધ અધિકારીઓને માહિતગાર કરાયા હતા અને સૂચનાઓ આપી કામગીરી ઝડપી બને તે માટેના સૂચનો કરવામાં આવ્યાં હતાં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ એચ.એચ.ભાયા અને જિલ્લા આર.સી.એચ અધિકારી ડૉ. એ.એસ.રોય દ્વારા ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં ૦થી ૧૮ વર્ષના તમામ બાળકોની આરોગ્યની તપાસ અને સારવાર તેમજ એકપણ બાળક શાળા આરોગ્ય કાર્યક્રમથી વંચિત…

Read More

ચોટીલામાં ૩૦૦ કલમી કેસર આંબા અને અન્ય રોપાઓનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું, લોકો એ મન મુકીને ખરીદ્યા

હિન્દ ન્યુઝ, ચોટીલા નવરંગ નેચર કલબ રાજકોટ અને રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા ના સંયુક્ત ઉપક્રમે ચોટીલામાં ચોમાસાની ૠતુને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળા નંબર-૨ ખાતે કેસર કલમી આંબા, કાલીપતિ ચીકુ તેમજ અન્ય ફળાઉ તથા છાંયો આપે તેવા રોપાઓનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ વધે આજના મોંઘવારી ના સમયમાં લોકોને સસ્તા રોપા મળી રહે તેવા હેતુથી આંકોલવાડી નજીક આવેલા આંબાના બગીચા માંથી કલમી રોપા લાવી ફક્ત ૧૦૦ રૂપિયામાં વિતરણ કરવામાં આવ્યું હતું. સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી ચાલેલા વિતરણ માં ચોટીલાના પર્યાવરણ પ્રેમીઓએ ભારે ઉત્સાહથી રોપાની ખરીદી…

Read More

દિયોદર માં આજે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, દિયોદર           બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માં આજે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો દિયોદર તાલુકા ના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો વિવિધ બેનરો સાથે ગાય ને લઈ મામલતદાર કચેરી આવી પોહચ્યા હતા અને સરકારે વર્ષ 20022 /23 ના બજેટ માં ગૌમાતા પોષણ યોજના બનાવી જેના માટે રૂપિયા 500 કરોડ ની જોગવાઈ કરવામાં આવી હતી જેને ચાર માસ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી આ યોજના ના આર્થિક સહાય ગૌશાળા કે પાંજરાપોળ ને મળી નથી. સરકારે ગાયો ના નિભાવ માટે 500…

Read More

જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદના કાનિયાડ ગામની પ્રાથમિક શાળા ખાતે ‘રાત્રિસભા’ યોજાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ આ ‘રાત્રિસભા’ દરમિયાન કાનિયાડ ગામના ગ્રામજનોએ પેટ્રોલ પંપથી સ્મશાનગૃહ સુધી સુવિધાપંથ અંતર્ગત કાનિયાડ ગામની મેઇન બજારમાં સી.સી. રોડ મંજૂર કરાવી આપવા, કાનીયાડ ગામની મોટા ભાગની વસ્તી વાડી વિસ્તારમાં રહેતી હોવાથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સગવડતા માટે વધુ એક નવી બસનો રૂટ વધારવા, વિધવા સહાયના ફોર્મ ભરાય તે માટે તાત્કાલિક કેમ્પ ગોઠવવા, જૂની પ્રાથમિક શાળાની અપસેટ પ્રાઇઝ ઓછી કરાવી આપવા જેથી તેના કાટમાળની હરાજી થઇ શકે તેવા પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા સ્થળ પર જ…

Read More

બોટાદમાં જિલ્લાકક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધા યોજાશે: યુવાનોમાં કલા પ્રત્યે રૂચિ બહાર લાવવા અને તેમના સ્વપ્નોને સાકાર કરવાના ઉદેશ્યથી આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગરના ઉપક્રમે બોટાદ જિલ્લાના યુવાનોમાં કલા પ્રત્યે રૂચિ બહાર લાવવા અને તેમના સ્વપ્નોને સાકાર કરવાના ઉદેશ્ય સાથે જિલ્લાકક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત કચેરી, બોટાદ તથા શ્રી કે.ડી.પરમાર વિદ્યાલય- કિનારાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર છે. આ યુવા ઉત્સવ સ્પર્ધામાં અભ્યાસ કરતા કે ન કરતા ૧૫થી ૨૯ વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. જેમા અ વિભાગ, બ વિભાગ અને ખુલ્લા વિભાગ મળીને જુદી-જુદી વકતૃત્વ સ્પર્ધા (ગુજરાતી અને હિન્દી), નિબંધ સ્પર્ધા,પાદપૂર્તિ,ગજલ-શાયરી લેખન,કાવ્ય સહિતની સ્પર્ધાઓનું…

Read More