હિન્દ ન્યુઝ, મહિસાગર લુણાવાડા નજીક ના ચનસર ગામમાં સાંજ નાસમયે બારીયા અમરાભાઈ મનસુખભાઈ ના કુવા માં એક મગર બચ્યું જોવા મળ્યું હતા જ્યારે તેની જાણ લુણાવાડા વન વિભાગ ને કરવામાં આવી હતી અને ત્યાં તાત્કાલિક વન વિભાગ ની ટીમ હાજર થઈ ને તાત્કાલિક તેને રેસ્ક્યું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મગર ને કૂવામાંથી મગર નું રેસ્કયું કરવામાં આવ્યું રિપોર્ટર : ભવન બારીઆ, મહિસાગર
Read MoreDay: July 22, 2022
રાધનપુર ખાતે વેપારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર મેઇન બજાર માંથી ગંદકી દૂર કરવા માટે ગટરો સાફ સફાઇ કરવા માટે અને વરસાદ ના પાણી નો કાયમી ધોરણે નિકાલ કરવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું રાધનપુર વેપારી એસોસિયેશન દ્વારા પટણી ગેટ થી બસ સ્ટેન્ડ સુધી ની કામગીરી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર
Read Moreબોટાદ જિલ્લામાં અસાધારણ ઉંચાઇ ધરાવતા ભાઈઓ-બહેનો માટે હાઈટ હન્ટનું આયોજન
હિન્દ ન્યુઝ, બોટાદ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્રારા રાજ્યમાં ચાલતી બાસ્કેટબોલ એકેડમી અને ડી.એલ.એસ.એસ.માં વર્ષ ૨૦૨૨-૨૩માં નવા ખેલાડીઓના પ્રવેશ માટે બોટાદ જિલ્લામાં અસાધારણ ઉંચાઇ ધરાવતા ભાઈઓ-બહેનો માટે હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હાઈટ હન્ટમાં નીચે જણાવેલી ઉંમર અને ઉંચાઈની મર્યાદામાં રસ ધરાવતા ભાઈઓ-બહેનોએ તા.૨૪ જુલાઈના સવારે ૯.૦૦ કલાકે અસલ આધારકાર્ડ તથા જન્મ તારીખના દાખલા સાથે આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિધાલય, હડદડ રોડ, બોટાદ ખાતે હાજર રહેવું જરૂરી છે. આ કસોટીની વધુ માહિતી માટે લક્ષ્મણભાઈ રાઠવા મો. ૯૨૬૫૨૯૬૯૧૪ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ…
Read Moreબોટાદ જિલ્લા ખાતે આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે ઉપયોગમાં લેવાનાર M-3 પ્રકારના EVM/ VVPATની ફર્સ્ટ લેવલ ચેકીંગ (FLC) ની કામગીરી તા.૦૧ ઓગષ્ટથી હાથ ધરાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ ચૂંટણી પંચ, નવી દિલ્હીની સુચના મુજબ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે ઉપયોગમાં લેવાનાર M-3 પ્રકારના EVM/VVPAT નું ફર્સ્ટ લેવલ ચેકીંગ (FLC) ની કામગીરી હાથ ધરાનાર છે. હાલમાં EVM/VVPAT Warehouse, જિલ્લા સેવા સદન કેમ્પસ, ખસ રોડ, બોટાદ ખાતે સંગ્રહીત છે. જેનું ફર્સ્ટ લેવલ ચેકીંગ (FLC) કરવા માટે BEL કંપની, બેંગ્લોરના નિષ્ણાંત ઇજનેરોની ટીમ બોટાદ ખાતે આવેલ EVM/VVPAT Warehouse માં આવનાર છે. જયાં આ ટીમ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના કામે ઉપયોગમાં લેવાનાર EVM/VVPAT ની ચકાસણી ચૂંટણી પંચની અદ્યતન સૂચનાનુસાર કરવામાં આવશે. બોટાદ જિલ્લા ખાતે EVM/ VVPATની ફર્સ્ટ…
Read Moreબોટાદ PGVCL નિગમિત કચેરી દ્વારા ગ્રાહકોના કોર્ટ કેસના ઝડપી નિકાલ માટે કરાયેલી ૩-ટાયર સેટલમેન્ટ કમિટી દ્વારા જિલ્લાના ૪૩ પૈકી ૨૯ અરજદારોના કેસોનું સુખદ સમાધાન કરાયું
હિન્દ ન્યુઝ, બોટાદ નિગમિત કચેરી દ્વારા ગ્રાહકોના કોર્ટ કેસના ઝડપી નિકાલ માટે જે તે લાગુ પડતી વર્તુળ કચેરી ખાતે ૩-ટાયર સેટલમેન્ટ કમિટીની રચના કરવામાં આવી છે, જે અંતર્ગત તા.૨૦ મી જૂલાઇ,૨૦૨૨ ના રોજ બોટાદ વર્તુળ કચેરી ખાતે તથા તા.૨૧ મી જૂલાઇ,૨૦૨૨ ના રોજ ગઢડા વિભાગીય કચેરી ખાતે બેઠક યોજીને કુલ-૫૧ અરજદારોને સદર કોર્ટ કેસના સમાધાન માટે આમંત્રિત કર્યાં હતા જે પૈકી ૪૩ અરજદારો પૈકી ૨૯ અરજદારોના કેસનું સુખદ સમાધાન કરી તેમની કુલ લેણી રકમ રૂ. ૪.૮૬ લાખ પૈકી તેઓને નિયમોનુસાર રૂ. ૦.૯૮ લાખનું લેણું માફ કરી તેમની સામેના કોર્ટ કેસ…
Read Moreબોટાદનાં દિવ્યાંગજને દિવ્યાંગ શબ્દને ખરાં અર્થમાં કર્યો સાકાર, બેંક એકાઉન્ટમાં ભૂલથી જમા થઈ ગયેલા રૂ.૧૮ હજાર પરત કરી માનવતાની મહેક પ્રસરાવી
હિન્દ ન્યુઝ, બોટાદ કોઈના બેંક એકાઉન્ટમાં ભૂલથી રૂ. ૧૮ હજાર જેટલી માતબર રકમ આવી જાય અને તે વ્યક્તિ તેમને મળેલી આ રકમ પરત કરવાની તત્પરતા દર્શાવે એવું માનવામાં આવે છે ? આનો જવાબ છે હા…બોટાદ જિલ્લામાં આવી જ એક ઘટના બની. ટેકનીકલ ખામીને કારણે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતા નાણા અરજદારને સ્થાને અન્ય વ્યક્તિના બેંક ખાતામાં જમા થવા લાગ્યા પરંત જેના ખાતામાં આ નાણાં જમા થતાં હતાં તેમણે તો જાણે મનોમન દ્રઢ સંકલ્પ કરી લીધો કે હું ગમે તે કરીને લાભાર્થીને તેના નાણાં પરત કરીને જ જંપીશ. આ પ્રામાણિક…
Read Moreધ્રાંગધ્રા ખાનગી હોસ્પિટલો ના ડોક્ટરોએ એક દિવસીય સંપૂર્ણ બંધ પાડીને મેડિકલ એસોસિયન ના સમર્થન માં જોડાતા સરકારી હોસ્પિટલ માં દર્દીઓ ઉભરાયા
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા શહેર તથા તાલુકાના ખાનગી ડોક્ટરોએ ૨૪ કલાક સેવાઓ બંધ રાખીને આજે હળતાલ માં જોડાયા હતા જેમાં ધ્રાંગધ્રા શહેર તેમજ તાલુકાની 50 જેટલી હોસ્પિટલ માં ઇમરજન્સી સારવાર અને ઓપીડી ૨૪ કલાક માટે બંધ રાખી હળતાલમાં જોડાયા હતા. ફાયર એમઓસી અને આઈ સી યુ માટેના નિયમો સહિત સરકારના અન્ય આદાશોને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેના કારણે તબીબોએ આજે એક દિવસીય હળતાલ યોજી હતી અને જ્યારે એક દિવસ માં ખાનગી હોસ્પિટલમાં તબીબો દ્રારા હડતાળ પાડતા દર્દીઓ માં ભારે મુશ્કેલીઓ સર્જાય હતી ધ્રાંગધ્રા ની એક માત્ર…
Read Moreકોડીનાર ખાતે બાસ્કેટબોલ અને ડી.એલ.એસ.એસ.માં પ્રવેશ માટે હાઈટ હંટ સિલેક્શનનુ આયોજન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યમાં ચાલતી બાસ્કેટબોલ અને ડી. એલ. એસ. એસ. માટે ૨૦૨૨-૨૦૨૩ માં નવા ખેલાડીઓના પ્રવેશ માટેની પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં હાઇટ હંટનું આયોજન ૨૪/૦૭/૨૦૨૨ના ૯.૦૦ કલાકે શ્રી સોમનાથ એકેડેમી બાયપાસ રોડ, કોડીનાર ખાતે કરવામાં આવ્યું છે. વય અને વર્ષ પ્રમાણે ઉંચાઇમા જેમા ૧૦ વર્ષની વય ધરાવતા અને જન્મનુ વર્ષ ૨૦૧૩ તેવા બહેનોની ઉંચાઇ ૧૪૮ અને ભાઇઓની ઉંચાઇ ૧૪૬, ૧૧ વર્ષની વય ધરાવતા અને જન્મનુ વર્ષ ૨૦૧૨ તેવા બહેનોની ઉંચાઇ ૧૫૪ અને ભાઇઓની ઉંચાઇ ૧૫૦, ૧૨વર્ષની વય ધરાવતાઅને …
Read Moreગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ ડિસ્ટ્રીક્ટ લેવલ ટોબેકો કંટ્રોલ સ્ટિયરિંગ કમિટીની મિટિંગ યોજાઈ
હિન્દ ન્યુજ્હ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલની માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત કચેરી આરોગ્ય શાખા પીસી એન્ડ પીએનડીટી સેલ એડવાઈઝરી કમિટિ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ ડિસ્ટ્રીક્ટ લેવલ ટોબેકો કંટ્રોલ સ્ટિયરિંગ કમિટીની મિટિંગ યોજાઈ હતી. જેમાં સંબંધિત વિભાગના વિવિધ અધિકારીઓને માહિતગાર કરાયા હતા અને સૂચનાઓ આપી કામગીરી ઝડપી બને તે માટેના સૂચનો કરવામાં આવ્યાં હતાં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ એચ.એચ.ભાયા અને જિલ્લા આર.સી.એચ અધિકારી ડૉ. એ.એસ.રોય દ્વારા ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં ૦થી ૧૮ વર્ષના તમામ બાળકોની આરોગ્યની તપાસ અને સારવાર તેમજ એકપણ બાળક શાળા આરોગ્ય કાર્યક્રમથી વંચિત…
Read More