રાજકોટ ખાતે પૂજા હોબી સેન્ટર આયોજીત મલ્ટી ટેલેન્ટ શો – ૨૦૨૨ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ ગત રોજ રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે પૂજા હોબી સેન્ટર આયોજીત મલ્ટી ટેલેન્ટ શો – ૨૦૨૨ ના સંચાલક શ્રીમતી પુષ્પાબેન રાઠોડ દ્વારા યોજવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ જેની શુભ શરૂઆત આરતી થી શરુ કરી ફેન્સી ડ્રેસ, મોડલિંગ, આલુ કા ચાલુ, રાધે રાધે, સામી સામી, સુપર કિડ્સ, ડ્યુટ સિકવેન્સ, ચક દે ઇન્ડિયા, બમ બમ બોલે, કોરોના – કોરોના, તારા રમ પમ પમ, આર્ટિસ્ટિક ગ્લાઈડ, ચક ધૂમ ધૂમ, તારે આસમાન કે, તંબાકુ, બેટીયાં, એરોબિક જેમનાસ્ટિક, બ્રાઇડલ ફેશન વોક, જુમ્બા, આર યુ રેડી, જૂને રે ગોરી, સુપર કિડ્સ…

Read More

જસદણ ઇન્ડિયન રેડ ક્રોસ દ્વાર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખા ના ઉદ્દઘાટન પ્રસંગે આસ્થા સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે 500 થી વધુ વિદ્યાર્થીઓ ના નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ અને 700 થી વધુ વિદ્યાર્થીઓ ના બ્લડ ગ્રુપ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આ તકે રેડક્રોસ સોસાયટી રાજકોટ ના ચેરમેન દીપકભાઈ નારોલા, ડો.દીપકભાઈ રામાણી, ડો.કટેસિયા, ડો.વિરાજ ગોરવાડીયા, મનુભાઈ શિલું, ડૉક્ટર હાઉસ ની ટીમ, આદર્શ ગ્રૂપ ના સદસ્યો, સમર્થ લેબ ના વિપુલભાઈ, કલ્પેશભાઈ તથા સંતો વિક્રમગીરી બાપુ, મહેન્દ્રગિરી બાપુ એ આશીર્વચન આપ્યા. આમ બહોળી સંખ્યા માં મહાનુભાવોની ખાસ…

Read More

શિશુવિહાર સંસ્થામાં ભગવાનના વાઘા અને શણગારનું પ્રદર્શન…

  હિન્દ ન્યુઝ, ભાવનગર અત્યારે શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. આમ વિવિધ વ્રતો અને તહેવારોની ગુજરાતમાં મોટાપાયા પર ઉજવણી કરવામાં આવે છે. આ પવિત્ર શ્રાવણ માસમાં દેવદર્શનનો પણ ખૂબ મહિમા છે. પવિત્ર માસને અનુલક્ષીને મંદિરો સાથે ભગવાનને પણ નવાં વાઘાથી સુશોભિત કરવામાં આવે છે. ત્યારે શિશુવિહારના શ્રી ઇન્દિરાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ બહેનો દ્વારા તૈયાર થયેલ ભગવાનને શણગારવા માટેના નવી ડિઝાઇન અને રૂપરંગના વસ્ત્રો સાથે પાઘડી અને ઉપવસ્ત્રોના વાઘા અને શણગારનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. હાથથી તૈયાર થયેલ વસ્રોી નું આ પ્રદર્શન સવારે ૯-૩૦ થી બપોરે ૧૨-૩૦ દરમિયાન જોવાં મળી…

Read More

ભૂતા કૉલેજ, સિહોર ખાતે એન.એસ.એસ. – ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્ર્મ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ સેવાને વરેલાં ભૂતા કૉલેજ, સિહોર ખાતેના એન.એસ.એસ. યુનિટ દ્વારા – ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્રમ યોજાયો હતો. આજે યોજાયેલ આ કાર્યક્રમમાં કૉલેજના આચાર્યશ્રી યોગેન્દ્રસિંહ ગોહિલે શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની માહિતી આપી હતી. જ્યારે વક્તા તરીકે અશ્વપાલભાઇ રાઠોડ, પૂર્વ પ્રાધ્યાપક અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરે એન.એસ.એસ. નો સંપૂર્ણ પરિચય આપી એન.એસ.એસ. ના કાર્યો, પ્રવૃત્તિઓ, શિબિરો તેમજ જીવન ધડતર વિશે વાત કરી. આ ઉપરાંત વિવિધ પ્રશ્નોતરી દ્રારા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માહીતી પુરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઑફિસરશ્રી હરેશભાઈ ખામળે કરી હતી. સમગ્ર સ્ટાફ ગણ તેમજ…

Read More

પાટણ જિલ્લા ના સાંતલપુર નજીકથી લાશ મળી આવી

હિન્દ ન્યુઝ, પાટણ પરગામ પાસે ખેતરમાંથી કોહવાયેલી મળી લાશ ખેતરમાં ફાંસો ખાધેલ હાલતમાં મળી આવી લાશ ઘટના સ્થળ પરથી મોબાઈલ અને પર્સ મળી આવ્યું લાશને સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા પોલીસ દ્વારા પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરાઈ સાંતલપુર પોલીસ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મૃતક યુવકની હત્યા છે કે આત્મહત્યા તપાસનો વિષય બનતા હાલ પોલિસ તંત્ર દ્વારા તપાસ નો દોર ચાલુ રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર

Read More