પાટણ જિલ્લા ના સાંતલપુર નજીકથી લાશ મળી આવી

હિન્દ ન્યુઝ, પાટણ

પરગામ પાસે ખેતરમાંથી કોહવાયેલી મળી લાશ

ખેતરમાં ફાંસો ખાધેલ હાલતમાં મળી આવી લાશ

ઘટના સ્થળ પરથી મોબાઈલ અને પર્સ મળી આવ્યું

લાશને સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા

પોલીસ દ્વારા પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

સાંતલપુર પોલીસ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મૃતક યુવકની હત્યા છે કે આત્મહત્યા તપાસનો વિષય બનતા હાલ પોલિસ તંત્ર દ્વારા તપાસ નો દોર ચાલુ

રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર

Related posts

Leave a Comment