વિરમગામના વલાણા ગામમાં સરકારી જમીનમાં કરોડોની માટી ખનન ચોરીનું મોટું કૌભાંડમાં તંત્રની ચુપકીદી

હિન્દ ન્યૂઝ, વિરમગામ દલિત અધિકાર મંચ દ્વારા વિરમગામ તાલુકાના અનેક ગામોમાં સરકારી માટી ખનન અંગે જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે. જેમાં વિરમગામના વલાણા ગામમાં સરકારી તલાવડાઓમાં, સરકારી ખરાબામાં ગેર કાયદેસર ભુ માફિયાઓ દ્વારા રાજકીય વગ ધરાવતા લોકોની મિલી ભગતથી માટી ખનન ચોરીનું મોટું કૌભાંડ કેટલા દિવસોથી ચાલે છે. તેમ છતાં ગામના સરપંચ અને તલાટી કોઈ પણ કાર્યવાહી કરતા નથી. જેથી લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે શું તલાટી અને સરપંચની પણ આ માટી ખનનમાં ભાગીદારી છે ? વિરમગામના વલાણા ગામના તલાટી કમ મંત્રી પોતાના ગામમાં…

Read More

સુરત કી મુરત-વૈદ્યના જ ઘરે માંદગીના ખાટલા, સુરત શહેરમાં કચરાપેટીની અવદશા

હિન્દ ન્યૂઝ, સુરત          સુરત મહાનગરપાલિકાની કતારગામ વિસ્તારના વસ્તા દેવડી રોડ પર આવેલ એસ.એમ.સી.ના વાહન ડેપો ની બાજુમાં કોમ્યુનિટી હોલ પાસે કચરાપેટી કેવી હોવી જોઈએ આ દ્રશ્ય પ્રદર્શન કરે છે કે ખરેખર આ કચરાપેટી કહેવાય ?              સુરતની શહેરી જનતા પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલાત કરી સ્વચ્છતા અભિયાન માટે આ કચરાપેટીઓ મૂકવામાં આવી છે.               આવી બદતર કામગીરીથી પ્રજાના ટેક્સના પૈસાનું આંધણ મૂકી દીધું છે. આ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી લેતા હોય…

Read More

વાઘોડિયાના ધારાસભ્ય એ પત્રકાર ને ધમકી આપ્યા નો મામલો….

હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એ આપી હતી મારી નાખવાની ધમકી… બનાવ ના ઘેરા પ્રત્યાઘાતો પત્રકાર આલમ માં પડ્યા…   દ્વારકા જિલ્લાના પત્રકાર મંડળ એ સમગ્ર બનાવ ને વખોડી કાઢ્યો.. દ્વારકા પત્રકાર મંડળ દ્વારા જિલ્લા પોલિસ વડા ને આવેદનપત્ર આપી કરી ઉગ્ર રજુઆત… મધુ શ્રીવાસ્તવ સામે યોગ્ય કાર્યવાહી કરવા કરી માંગ… રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Read More

બીલીમોરા અને પાટણ ની ફાઇનલ મેચ માં બિલીમોરા નું ભવ્ય વિજય

હિન્દ ન્યૂઝ, ડભોઈ        ડભોઈ ખાતે સયાજીરાવ ગાયકવાડ અંડર-૧૪ ક્રિકેટ સ્પર્ધા ની ફાઇ નલ મેચ આજરોજ બરોડા ક્રિકેટ એસોસિએશ સંચાલિત ડભોઇ ખાતે આવેલ કોલેજ કેમ્પસના આઈ. ટી. આઈ મેદાનમાં યોજાઇ હતી. જેમાં બીલીમોરા અને પાટણ વચ્ચે ના રસપ્રદ જંગમાં બીલીમોરા ટીમ નો ભવ્યવિજય થયો.            સયાજીરાવ ગાયકવાડ ડિસ્ટ્રીક્ટ અંડર-૧૪ ટુર્નામેન્ટ છેલ્લા ૭ દિવસથી ગુજરાતના વિવિધ મેદાનોમાં ચાલી રહી હતી જેમાં ફાઇનલમાં આવેલી બે ટીમોમાં બીલીમોરા અને પાટણ વચ્ચેનો ખરાખરીનો જંગ આજરોજ ડભોઇ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન સંચાલિત કોલેજ કેમ્પસના મેદાન ખાતે રમાઈ હતી. આ…

Read More

આણંદ તાલુકાના ખાંધલી ગામના હોમિયોપેથીક સરકારી દવાખાનુ રામ ભરોસે જોવા મળ્યુ

હિન્દ ન્યૂઝ, આણંદ          પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ખાઢલી ગામના હોમિયોપેથીક દવાખાનાની તથા આંગણવાડી ની મુલાકાત લેવામાં આવી તો જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો. સરકારી હોમિયોપેથીક દવાખાનુ જોવા મળ્યુ રામ ભરોસે તથા કોઈપણ પ્રકારની સાફ સફાઈ કરતાં ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને આંગણવાડીમા પણ ફર્જ પર રહેલા બહેન આંગણવાડી મા મેથીની ભાજી સુધારી રહ્યા હતા. તેમને પુછવામાં આવ્યું કે હોમિયોપેથીક ડોક્ટર આવ્યા છે કે નથી ? તો જણાવ્યુ કે આવ્યા છે, પણ ખબર નથી ગયા હશે ક્યાંક ? તેવો જણાવ્યું…

Read More

મહુવા તાલુકા તથા આજુબાજુના ગામડાના રસ્તા તથા નેશનલ અતિ થી અતિ બિસ્માર હાલતમાં

હિન્દ ન્યૂઝ, મહુવા            મહુવા તાલુકા તથા આજુબાજુના ગામડાના રસ્તા અતિ થી અતિ બિસ્માર હાલત મા છે. ના કોઈપણ જાત નું ધ્યાન આપતું તંત્ર મા અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાત નું ધ્યાન નથી અપાતું. અનેક વાર મોટા અધિકારી કલેક્ટર, મામલતદાર, ધારાસભ્ય ને પણ રજૂઆત કરી છે છત્તાં કોઈ નિકાલ આવ્યો નથી. મહુવા ગામડા જઇએ તો બીજી વાર જવાનું વિચારીએ પણ તેવો રસ્તો છે કતપર, ભવાની, લાઇટ હાઉસ, બંદર, ખરેડ, ગઢડા, દેવળિયા આ બધા ગામ ના રસ્તા એટલી હદે ખરાબ છે. કોઈ પણ માણસ ને…

Read More

હુન્ડાઈ ગેટ્સ કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશીદારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડવામાં સફળ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન

હિન્દ ન્યૂઝ, હિંમતનગર           પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જિલ્લા અધિક્ષક નીરજ કુમાર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર હોય અને આચાર સહિતા અમલમાં હોય સંદર્ભે પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સૂચના હોય અને જે અન્વયે નાયબ પોલીસ અધીક્ષક હિંમતનગર વિભાગ, હિંમતનગર શહેરમાં વાહન ચેકિંગ ના કામગીરીમાં હતા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર સર્કલનાં માર્ગદર્શન હેઠળ આજ-રોજ અમો તથા પોલીસ સ્ટાફના માણસો દેરોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા.         તે દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સોનસિંહ ને ખાનગી…

Read More