હિન્દ ન્યૂઝ, થરાદ જિલ્લા અને તાલુકા ના ઉચ્ચ અધિકારીઓ લીધી વેકસીન.. થરાદ માં વેકસીન આપવાના થયા શ્રી ગણેશ.. થરાદ પોલીસ મથકે પી.આઈ. જે.બી.ચૌધરી સહિત અન્ય પોલીસ કર્મીઓએ અપાઈ વેકસીન મામાલદાર નગર પાલિકા અને તાલુકા પચાયત ના સ્ટાફ ને અપાશે વેકસીન ના ડોઝ તાલુકાના હેલ્થ ઓફીસર ડૉ. જેપાલ, મડિકલ ઓફીસર ડો જસ્મિત ત્રિવેદી અને ડો ભરત મણવર રહ્યા હાજર. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
Read MoreDay: January 31, 2021
આજરોજ મહુવા હોસ્પિટલ ખાતે મહુવા નગરપાલિકા ના સ્ટાફ તથા પોલીસ જવાન ને કોરોના ની વેક્સિન અપાય
હિન્દ ન્યૂઝ, મહુવા તા.31, આજરોજ મહુવા ની સરકારી હોસ્પિટલ ખાતે મહુવા નગરપાલિકા ના સમગ્ર સ્ટાફ, મહુવા પોલીસ સ્ટેશન નો સમગ્ર સ્ટાફ તથા હોમગાર્ડ જવાન ને કોરોના વાયરસ રૂપી કોવી શિલ્ડ વેક્સિન (કોરોના વાયરસ રસી) મૂકવા મા આવી છે. જેમાં મહુવા સમગ્ર સ્ટાફે રસી મુકાવી છે. મહુવા ના સરકારી હોસ્પિટલ ના સ્ટાફે સારી એવી કામ ગીરી કરી છે. રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા
Read Moreઆંજણા ચૌધરી સમાજ ના સંત શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની ૧૪ મી પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈ
હિન્દ ન્યૂઝ, દિયોદર ભારતભરના આંજણા ચૌધરી સમાજ ના કુળ ગુરૂ શ્રી રાજેશ્વર ભગવાન ના શિષ્ય રત્ન શ્રી ક્રિષ્ના રામજી મહારાજ પ્રભુ નું ભજન કરતા કરતા પોષ વદ ત્રીજના દિવસે રાજસ્થાન ના શિકારપુરા ગામે આવેલ રાજારામ આશ્રમ ખાતે દેવલોક પામ્યા હતા. ત્યારથી આજદિન સુધી દર વર્ષે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દ્વારા દિયોદર ના ચગવાડા ગામે આવેલ રાજારામ આશ્રમ ખાતે શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની ધામધૂમપૂર્વક પુણ્ય તિથિ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહેતા હોય છે. પરંતુ આ…
Read Moreદિયોદરના ચીભડા ગામે માહિતી અધિકાર એક્ટ હેઠળ માહિતી માંગનાર અરજદાર પર હુમલો
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદરના ચિભડા ગ્રામ પંચાયતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગનાર અરજદાર પર હિંચકારો હુમલો કરાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માહિતી અધિકાર અેક્ટ હેઠળ માહિતી માગનાર લોકો પણ હવે સુરક્ષિત રહ્યાં નથી ત્યારે આ બાબતે હવે પોલીસ દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહ્યું. દિયોદર તાલુકાના ચિભડા ગામે પંચાયતના કામો બાબતે આર.ટી.આઇ. કરનાર વ્યક્તિ પર ગામના મુખી અને તેમના મળતીયાઓ દ્વારા હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ચિભડા ગ્રામ પંચાયત…
Read More