હિન્દ ન્યૂઝ, ખેડા આણંદ જીલ્લામાં સુપરવિઝન કરતા ભૂસ્તર શાસ્ત્રી સંકેતભાઈ પટેલની સારી કામગીરી ને લઈને આમ જનતાને તેમની કામગીરી ને લઈને ખુશ છે. જેમને ટૂંક સમય પહેલા ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામના સર્વે નંબર ૪૧૫/અ ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓને પકડી કાયદેસર ની કાર્યવાહી કરી રુપિયા 57,77,129 (સતાવનલાખ સીતયોતેરહજાર એકસો ઓગણત્રીસ) રૂ. પુરાનો દંડ ફટકારી સદર વાહનો જપ્ત કરી ખુબ સારી કામગીરી કરતા સમગ્ર આણંદ જિલ્લામાં ભૂમાફિયા ઓમા ફફડાટ ફેલાયો છે. જ્યારે ખેડા જિલ્લામાં પત્રકારો…
Read MoreDay: January 14, 2021
એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (નાકો) હેઠળ રાષ્ટ્રીય કક્ષાની રેડ રિબન ક્લબ ક્વિઝ (ક્વિઝ) સ્પર્ધામાં ક્યૂ યુનિયન રાષ્ટ્રીય દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવને ત્રીજુ સ્થાન પ્રાપ્ત થયું
હિન્દ ન્યૂઝ, દીવ રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંગઠન (નાકો) હેઠળ કુટુંબ કલ્યાણ મંત્રાલયના સૌજન્યથી રેડ ક્લબ પ્રશ્નોતરી સ્પર્ધામાં સંઘ પ્રદેશ દાદરા તેમજ નગર હવેલીની શ્રી વિનોબા ભાવે કોલેજ ઓફ નર્સિંગ, સિલ્વાસા, એમ.એસ.સી. નર્સિંગ કોલેજ ની વિદ્યાર્થી ક્રિષ્ના વી ગાંધી તેમજ દમણની સરકારી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થી વિક્રમસિંહે રાષ્ટ્રીય સ્તર પર ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને પ્રદેશ નું નામ રોશન કર્યું છે માનનીય કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા 50000 રૂપિયા ની ધનરાશિ તેમને ઈનામરૂપે આપવામાં આવી છે સંઘપ્રદેશ માટે એક ગર્વની ક્ષણ બની રહી. …
Read Moreદીવના ઘોઘલા માં 7 વાગ્યા આસપાસ કાર અને સાયકલ વચ્ચે અકસ્માત થતાં સાયકલ સવારનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું
હિન્દ ન્યૂઝ, દીવ તા.14/1/2021 પ્રાપ્ત માહિતી અનુસાર એક ક્રિએટા કાર માં રાજકોટ થી બે પરિવારો દીવ ફરવા આવેલ હોય અને સાંજે સાતેક વાગ્યા આસપાસ ઘોઘલા બીચ ઉપર જઈ રહેલ હતા. તે દરમિયાન ઘોઘલા પાણીના ટાંકા પાસે પહોંચતા સાઇકલ સાથે ધડાકાભેર ટકરાતા સાઈકલ ઉપર સવાર સુરેશ પાચા ચુંદડીયા, ઉંમર વર્ષ 53 ઘોઘલા નો રહેવાસી અને માછીમારીનો ધંધો કરતો વ્યક્તિ હવામાં ઉછળી ને ગાડીના આગળના ભાગે કાચ ઉપર પછડાયો હતો અને ગંભીર રીતે ઘાયલ થતા અને ખાસ કરીને માથાના ભાગે ગંભીર ઈજા થયેલી હતી. ઘટનાની…
Read Moreસ્ટેન્ડિંગ કમિટીની મળેલી સત્તાની રૂએ મ્યુનિ. કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને તા.15-1-2021ના રોજ શુક્રવારે યોજાનાર બેઠકમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેકટ સહિતના કામોની દરખાસ્તો અંગે થશે નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને તેમને મળેલી સ્થાયી સમિતિની સત્તાની રૂએ તા. 15-1-2021ના રોજ શુક્રવારે બપોરે 12.00 વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં એક બેઠક યોજાશે. જેમાં કાલાવડ રોડ પરના કેકેવી ચોક અને જડુઝ ખાતે કુલ અંદાજે રૂ.158 કરોડના ખર્ચે બનનાર ફોર લેન ફલાય ઓવરબ્રિજ તથા 150 ફુટ રિંગ રોડ પર નાનામવા ચોક અને રામાપીર ચોક ખાતે અંદાજે રૂ.81 કરોડના ખર્ચે બનનાર ફોરલેન બ્રિજ સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજના કામોની દરખાસ્તો સહિત કુલ અંદાજે રૂ. 254 કરોડના વિવિધ વિકાસકામોની કુલ 35…
Read More