મહાજન પુરા ગામમા પશુ સારવાર કેમ્પ રાખવામાં આવ્યો હતો

હિન્દ ન્યૂઝ, થરાદ, મહાજન પુરા ગામમા પશુ સારવાર કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમો મહાજન પુરા ના જળ સ્ત્રાવ ના ચેરમેન ધુમડા મફાભાઇ અને મંત્રી અજાભાઈ ની હાજરી માં અને એમના હાથે પશુ માટે ના સાહીઠ કીટોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.ડો. રાણાભાઇ એ કોઈ પ્રકારની તકલીફ ધરાવતા પશુઓ ની સારવાર કરવામાં આવી હતી અને વ્યવસ્થિત રીતે ડો. રાણાભાઈ દ્વારા પશુપાલકો ને સારી અને સુંદર રીતે સલાહ સુચન પણ આપ્યું હતું. આ પશુ સારવાર કેમ્પ માં મહાજન પુરા ના પશુ પાલકો પણ હાજર રહ્યા હતા અને ચેરમેન અને મંત્રી દ્વારા ખુબ જ…

Read More

અરવલ્લી ખાતે શામળાજી પોલીસ સ્ટેશનના બળાત્કાર અપહરણના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડતી પાડતી એલ.સી.બી.

હિન્દ ન્યૂઝ, અરવલ્લી, તા.૨૪/૦૯/૨૦૨૦, શામળાજી પોલીસ સ્ટેશનના બળાત્કાર અપહરણના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજ્યના મુખ્ય આરોપી તેમજ સહ આરોપીને પકડતી પાડતી એલ.સી.બી.અરવલ્લી. પોલીસ મહાનિરીશ્રક ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓ તેમજ સંજય ખરાત પોલીસ અધિશ્રક અરવલ્લી મોડાસા નાઓ દ્વારા ગુમ અપહરણ અંગે અરવલ્લી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ. ઉપરોક્ત સૂચના અન્વયે આર.કે.પરમાર, પોલીસ ઈન. સપેક્ટર એલ.સી.બી.અરવલ્લી તથા એલ.સી.બી.અરવલ્લી, મોડાસા સ્ટાફના અ.હે.કો.નરેન્દ્રસિંહ પદમસિંહ તથા અ.હે.કો. માનીશ કુમાર બાબુલાલ તથા અ.હે.કો.દિલીપભાઈ રામાભાઈ નાઓ શામળાજી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અ.હે.કો.નરેન્દ્રસિંહ પદમસિંહ એલ.સી.બી.અરવલ્લી મોડાસા નાઓને મળેલ…

Read More

રાજકોટ શહેર ભાવનગર રોડ ઉપર ૩ ઈસમોને છરી સાથે પકડી પાડતી બી.ડીવીઝન પોલીસ

હિન્દ ન્યૂઝ, રાજકોટ, રાજકોટ શહેર બી.ડિવિઝન P.I એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.એફ.ડામોર, A.S.I વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, મનોજભાઈ મકવાણા, અજયભાઇ બસીયા, પરેશભાઈ સોંઢીયા, સિરાજભાઈ ચાનીયા, મનોજભાઈ ગઢવી, મિતેશભાઈ આડેસરા, સંજયભાઈ મિયાત્રા, જયદીપસિંહ બોરાણા, હેમેન્દ્રભાઈ વાધીયા અને ચાંપરાજભાઈ ખવડ સહિતના સ્ટાફે ભાવનગર રોડ ઉપર પીપડાવાળી હોટલ પાસેથી ૩ શકમંદોને સકંજામાં લઇ નામ ઠામ પૂછતાં આજીડેમ ચોકડીએ ભીમરાવનગરમાં રહેતો હિતેશ ઉર્ફે બંટી સવજીભાઈ બાબરીયા, મનહરપરામાં રહેતો આકાશ ઉર્ફે મરચો હરિભાઈ બાબરીયા અને ચુનારાવાડનો સુરેશ રમેશભાઈ રાઠોડ હોવાનું જણાવતા તેઓની જડતી લેતા ત્રણેય પાસેથી એક એક છરી મળી આવતા ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી…

Read More

રાજકોટ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ બદલ ૭ દુકાનો સીલ

હિન્દ ન્યૂઝ, રાજકોટ,                                   તા.૨૪-૯-૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ફરજીયાત માસ્ક અંગેના જાહેરનામાંનો ભંગ કરવા બદલ ૨૩ આસામીઓ પાસેથી રૂપિયા ૨૩,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે. કાલાવડ રોડ પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ૭ દુકાનો સીલ કરવામાં આવેલ છે. તેમ મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. કાલાવડ રોડ ખાતેની ખેતલાઆપા ટી સ્ટોલ, આશાપુરા પાન સ્ટોલ, સુપરશ્યામ ડીલક્સ પાન સ્ટોલ, નીલકંઠ પાન સ્ટોલ, શ્રી શક્તિ ટી સ્ટોલ, આઈશ્રી ખોડીયાર હોટલ અને આઈશ્રી ખોડીયાર…

Read More

વડોદરામાં ફિલ્મ પ્રોડ્યુસરે યુવતીને પગાર આપવાના બહાને હોટલમાં બોલાવી ગુજાર્યો બળાત્કાર

હિન્દ ન્યૂઝ, વડોદરા, વડોદરામાં ગુજરાતી ફિલ્મ (Gujarati Film)ના પ્રોડ્યૂસરે યુવતીને હોટલમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે. પોલીસે આ કેસમાં દીપ પટેલની ધરપકડ કરી છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતી હોટલમાં રૂમ ભાડે રાખી રહેલા ડ્રામા પ્રોડક્શન હાઉસના માલિકે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતી રાજમહેલ રોડ પર આવેલા ડ્રામા પ્રોડકશન હાઉસમાં આસિસ્ટન્ટ તરીકેની પોસ્ટ માટે 1 ઓગષ્ટના રોજ ઇન્ટરવ્યુ આપવા માટે ગઇ હતી અને સીલેક્ટ થતાં યુવતીએ 4 ઓગસ્ટથી નોકરીની શરૂઆત કરી હતી. કોઇ અગમ્ય કારણોસર તારીખ 28 ઓગસ્ટે તેણે નોકરી…

Read More

ભાભર પત્રકાર એકતા પરીષદ ના કાર્યકારી પ્રમુખ તરીકે કાન્તુભા રાઠોડ ની વરણી કરાઈ

હિન્દ ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વસંતભાઇ ના અધ્યક્ષ સ્થાને ભાભર તાલુકા પત્રકાર એકતા પરીષદના કાર્યકારી પ્રમુખ તરીકે કાન્તુભા રાઠોડ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ભાભર ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વસંતભાઇ ગૌસ્વામીના ભાભર પત્રકાર એકતા પરિષદ પ્રમુખ વિક્રમસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને ભાભર પત્રકાર એકતા પરીષદની મિટિંગ વકિલ દશરથભાઈ વ્યાસ ની ઓફીસ ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ વસંતભાઇ એ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે લોક હિતોના સમાચારો સાથે સેવાકીય પ્રવૃતિઓ કરવા સૂચનાઓ અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મિટિંગ ના ચર્ચા વિચારણા અંતે ભાભર તાલુકા પત્રકાર એકતા પરીષદના…

Read More

થરાદ માર્કેટયાર્ડ પાસે બાઇક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત…

હિન્દ ન્યૂઝ, થરાદ, કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતાં સર્જાયો અકસ્માત… અકસ્માતમાં બાઇક સવાર એક શિક્ષકને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો.. રિપોર્ટર : રજનીકાંત જોષી, થરાદ

Read More

છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં સૌથી વધુ- ૫૦ મિ.મિ. અને સાગબારા તાલુકામાં સૌથી ઓછો-૦૬ મિ.મિ. વરસાદ નોંધાયો

હિન્દ ન્યૂઝ, નર્મદા, નર્મદા જિલ્લામાં તા.૨૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરુવારના રોજ સવારના ૬:૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં સૌથી વધુ-૫૦ મિ.મિ. અને સાગબારા તાલુકામાં સૌથી ઓછો-૦૬ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં-૩૫ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૩૫ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં-૨૦ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૨૯૨ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૦૩૪ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો…

Read More

બરોડા જીલ્લા ડભોઇ તાલુકા દર્ભાવતિ નગરી નાડભોઇ પોલીસ દ્વારા ત્રણ સવારી અને હેલ્મેટ વગર ફરતા બાઈક ચાલકો સામે 20 દિવસમાં 5 લાખ દંડનીય વસૂલી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ડભોઇ સરકારે જાહેર કરેલા હેલ્મેટ તથા માસ્ક પહેરવાના નિયમ ને લઈ શિનોર ચોકડી, વેગા ચોકડી, નાદોદી ભાગોળ સહિત ના હાઇવે રોડ ઉપર ડભોઇ પોલીસ દ્વારા સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકીંગ દરમિયાન ત્રણ સવારી અને હેલ્મેટ વગર ફરતા બાઈક ચાલકો સામે પોલીસે લાલઆંખ કરી બાઈક ચાલકો ને ઉભા રાખી રૂ.૫૦૦ લેખે સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવ્યું હતો. જેથી ત્રણ સવારી અને હેલ્મેટ તથા મસ્ક વગર ફરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. હાલ બાઈક ચાલકો ના અકસ્માત માં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હેલ્મેટ ન…

Read More

અંબાજી પોલીસ ની સુંદર કામગીરી ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંબાજી પોલીસ

હિન્દ ન્યૂઝ, અંબાજી બોર્ડર રેન્જ આઈ.જી.પી. જે.આર.મોરથલીયા તથા પોલીસ અધીક્ષક તરુણ દુગ્ગલ નાઓ એ હાલમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એ.એસ.પી. સુશીલ અગ્રવાલ સા.પાલનપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈંન્સ.જે.બી.આચાર્ય તથા અ.પો.કો. મુકેશકુમાર ગલબાભાઈ બ.નં.-૧૬૦૨ તથા પો.કો.શૈલેષકુમાર સાયબાભાઈ બ.નં.-૧૪૨૯ તથા પો.કો. દિલીપપુરી વસંતપુરી બ.નં.-૧૫૩૧ નાઓ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અંબાજી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.રનં.૧૦/૨૦૧૮ ઈ.પી.કો. ક-૧૧૮, ૧૯૩, ૧૯૬, ૩૮૪, ૪૧૭, ૪૧૮, ૪૨૦, ૪૨૬, ૪૪૭, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪, ૧૨૦(બી) મુજબના ગુનાના કામના આરોપી રેમાભાઈ સોમાભાઈ જાતે…

Read More