થરાદ માર્કેટયાર્ડ પાસે બાઇક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત…

હિન્દ ન્યૂઝ, થરાદ,

કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતાં સર્જાયો અકસ્માત…

અકસ્માતમાં બાઇક સવાર એક શિક્ષકને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો..

રિપોર્ટર : રજનીકાંત જોષી, થરાદ

Related posts

Leave a Comment