કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોથી ગુજરાત આવી પહોંચ્યો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં કોમનવેલ્થ ફ્લેગ વિધિવત અર્પણ કર્યો; ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા 2 પેરા ખેલાડીઓની ઉપસ્થિતિ

ઉલ્લેખનીય છે કે, ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 13 ગોલ્ડ સહિત 39 મેડલ્સ સાથે રાષ્ટ્ર મંડલ રમતોમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ સુધી ધ્વજ ગુજરાતમાં જ રહેશે-કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ તૈયારીઓ અને ખેલાડીઓને પ્રેરણા આપશે.

Related posts

Leave a Comment