હિન્દ ન્યૂઝ, થરાદ
વર્તમાન સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારી ધમધમી રહી છે ત્યારે આવા કપરા સમયમાં કોરોનાના યોદ્ધાઓ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ખડેપગે તૈનાત રહી સેવા કાર્યો કરી રહ્યા છે, ત્યારે થરાદ તાલુકાના લુણાલ ગામના યુવાન પ્રવિણભાઈ ચૌધરી જેઓ કોરોનામાં થરાદની અજુબા હોસ્પિટલમાં અનોખી કામગીરી કરી રહ્યા છે તેમજ આવા કપરા સમયમાં પણ તૈનાત રહી અવિરત સેવા પૂરી પાડતા હોઈ સેવાભાવી ભામાસાઓની કામગીરી ખરેખર માનવતાના દર્શન કરાવે છે.
રિપોર્ટ : ધુડાલાલ ત્રિવેદી થરાદ