હિન્દ ન્યુઝ, હડિયાણા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જામનગર તથા ઈફ્કો કંપનીના સંયુક્ત ઉપક્રમે હડિયાણા સેવા સહકારી મંડળીના સહયોગથી હડિયાણા ગામે રાષ્ટ્રીય કાર્યક્રમ “નેશનલ ન્યુટ્રીશન માસ”ની ઉજવણી આજ રોજ તા. ૧૭.૦૯.૨૦૨૦ના કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં હડિયાણા સેવા સહકારી મંડળીના પ્રમુખ કાનાણી તથા અન્ય હોદેદારો તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગરના હેડ ડો. કે. પી. બારૈયા, શ્રીમતી અંજનાબેન બારૈયા, એસ. એચ. લાખાણી તથા ઈફ્કો કંપનીના બળદેવભાઇ ઉપરાંત ડો. અશોકભાઈ કગથરા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં અંજનાબેન દ્વારા મહિલાઓને પોષણ વિષે વિસ્તૃત માહિતી આપેલ, ડો. કે. પી. બારૈયા એ કુદરતી ખેતી કરીને પોષણ…
Read MoreMonth: September 2020
નર્મદા જિલ્લામાં ૨૫૦ JLESG જૂથના લક્ષ્યાંક અંતર્ગત ૨૫૦૦ જેટલી બહેનોને રૂપિયા અઢી કરોડનું થનારૂં ધિરાણ
હિન્દ ન્યૂઝ, રાજપીપલા, ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના રાજ્યવ્યાપી યોજાયેલા ઇ-લોન્ચીંગ કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે સરદાર ટાઉન હોલ ખાતે સુરતના કતારગામના ધારાસભ્ય વિનુભાઇ મોરડીયા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ, મહિલા અગ્રણી શ્રીમતી દર્શીનીબેન કોઠીયા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ અને ગજેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફીસર જયેશભાઇ પટેલ સહિત મહિલા જૂથ સખી મંડળની બહેનો ઉપરાંત સહકારી મંડળીઓ, ખાનગી બેંન્કો, નાગરિક અને સહકારી બેંન્કોના પ્રતિનિધિઓ વગેરેની ઉપસ્થિતીમાં યોજાયેલા…
Read Moreરાજકોટ ખાતે નિયમો ભંગ કરનાર ૧૨ દુકાનદારો વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી DCP ઝોન-૨ મનોહરસિંહ જાડેજા દ્વારા રાજકોટ શહેરમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવાના હેતુથી ચાની દુકાનો તેમજ પાનના ગલ્લા ઉપર સોશિયલ ડિસ્ટન્સના નિયમો નું પાલન ન થતું હોય તેવા દુકાનદારોના વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ કરવા અંગેની સ્પેશિયલ ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને આજરોજ ACP પશ્ચિમ વિભાગ પી.કે.દિયોરાના માર્ગદર્શનથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં આવેલ તમામ દુકાનો તેમજ ચાની લારીઓ નું ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને નિયમો નો ભંગ કરનાર કુલ ૧૨ દુકાનદારો વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર…
Read Moreથરાદ નાં સિધોતરા ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ તાલુકાના સિધોતરા ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 70મા જન્મદિવસ નિમિત્તે લોકો વિવિધ પ્રકારની ઉજવણી કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવતા હોય છે ત્યારે થરાદ તાલુકાના સીધોતરા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ગામલોકો દ્વારા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ગામની શેરીઓ જાહેર રસ્તા ઉપર શાળા સહિત અનેક જગ્યાએ સફાઈ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તલાટી ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રિપોર્ટર: પ્રહલાદ ઠાકોર, બનાસકાંઠા
Read Moreખંભાળીયા શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરી સેવા સપ્તાહ ની ઉજવણી
હિન્દ ન્યુઝ, ખંભાળીયા ગુજરાત ના પનોતા પુત્ર ને દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના 70માં જન્મદિવસ (17 સપ્ટેમ્બર) ને ભારતીય જનતા પાર્ટી દ્વારા “સેવા સપ્તાહ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા પ્રેમ પરિવાર સકીર્તન મંદિર ખાતે 70 વૃક્ષો વાવી સેવા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, મહામંત્રી જીજ્ઞેશભાઈ પરમાર, કાર્યક્રમ ઇન્ચાર્જ હસુભાઈ ધોળકિયા, મયુરભાઈ ધોરીયા, ભીખુભા જેઠવા, જયેશ કણજારીયા, ઇલાબેન ભટ્ટ, વનરાજસિંહ વાઢેર, નીરવ કવયા, સકીર્તન મંદિર ના હરિભાઈ જોશી અને ચાવડા ભાઈ વગેર આગેવાન…
Read Moreઓખા શહેર ભાજપ તરફથી એલોપેથિક દવા નું વિતરણ
જામ ખંભાળિયા, જામ ખંભાળિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી નાં જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ ના કાર્યક્રમમાં ઓખા શહેર ભાજપ તરફથી સુરજ કરાડી મુકામે એલોપેથિક દવા નું વિતરણ કરવામાં આવ્યું. રિપોર્ટર : નરેન્દ્ર જાડેજા, દેવભૂમિ દ્વારકા
Read Moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા પ દુકાનો સીલ
રાજકોટ, તા.૧૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે શહેરના જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે. તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ પ દુકાનો સીલ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૨૭ આસામીઓ પાસેથી રૂપિયા ૨૭,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે. રાજકોટ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. જયારે રામાપીર ચોકડી…
Read Moreનવાગઢ નગરપાલિકાની દુર્દશા : કારીગરો-મજૂરોને પોતાની રીતે મોબાઈલ ફ્લેશ લાઇટની મદદથી કામ પાર પડાવીને “આત્મનિર્ભર” બનવાની એક તક પુરી પાડી
હિન્દ ન્યૂઝ, જેતપુર, જેતપુર નવાગઢ નગરપાલિકાની દુર્દશા તો એટલી હદે દયનિય બની છે કે ખુદ નગરપાલિકા ના કામ કાજ માટે પણ શહેરની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. જો સૂત્રોની માનીએ તો નગરપાલિકા પાસે બંધ લાઈટો ચાલુ કરવા માટે નવી લાઈટો જ સ્ટોકમાં હાજર નથી. કરોડો રૂપિયાના ટેક્ષ ઉઘરાવતી અને ગ્રાન્ટ મેળવતી જેતપુરની નગરપાલિકાની આ હદે સ્થિતિ ખરાબ હોય તો કોઈ પણ માનવા તૈયાર ના થાય. પણ જ્યારે મજૂરો અંધારામાં રોડના સમારકામ મોબાઈલની ફ્લેશ લાઈટોથી કરતા હોય તો જરૂરથી માનવું પડે. જેતપુરના તમામ રોડ નબળી ગુણવત્તાને કારણે ઠેર ઠેર તૂટી ગયા…
Read Moreડભોઇ ખાતે રીયાવાલા આયુર્વેદિક હોસ્પિટલમાં વડોદરા જિલ્લા યુવા મોરચાના અને ઇન્દુ બ્લડ બેંક ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, ડભોઈ ડભોઈ દર્ભાવતિ નગરી માં વિકાસપુરુષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે તારીખ ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન ‘સેવા સપ્તાહ’ અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો કરશે. જેમાં ‘સેવા એ જ ધર્મ’ ના ઉદ્દેશ્ય સાથે વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા આયોજિત ડભોઇના રીયાવાલા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે વડોદરા જિલ્લા યુવા મોરચાના અને ઇન્દુ બ્લડ બેંક ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડભોઇ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 70 રક્ત દાતા યુવા મોરચાના કાર્યકરોએ બ્લડ ડોનેશન નું દાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા…
Read Moreલાંબા સમયથી વોર્ડ નં.5 માં નળ કનેકશન ફી ભરવા છતાં કનેકશન ન આપવા તાકીદે યોગ્ય કરવા અપાયુ આવેદનપત્ર
હિન્દ ન્યૂઝ, વેરાવળ, આ વિસ્તારના રહીશો દ્વારા છેલ્લા લાંબા સમયથી નળ કનેકશન ફી ભરાયેલ હોવા છતાં વેરાવળ નગર પાલિકા દ્વારા કોઈજ નક્કર કામગીરી ન કરવામાં આવતા વોર્ડ નં.5 ના રહીશો માં ઉગ્રરોષ ની લાગણી ફેલાયેલ છે. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાની આગેવાનીમાં મિસ્કીનશા સોસાયટી તેમજ ગોદરશા તળાવ સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાના સત્તાધીશો તેમજ નાયબ કલેક્ટરને તેમજ પ્રાદેશિક કમિશ્નર ને આવેદનપત્ર પાઠવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની રોષભેર બુલંદ માંગણી કરવામાં આવેલ હતી. આ તકે મહિલા કોંગ્રેસ અગ્રણીઓ જીજ્ઞાસાબેન રાવલ, કાજલબેન ભજગોતર, યાસ્મીનબેન ચૌહાણ સહિતની મહિલા અગ્રણીઓ ઉપસ્થિત…
Read More