ઓખા શહેર ભાજપ તરફથી એલોપેથિક દવા નું વિતરણ

જામ ખંભાળિયા,

જામ ખંભાળિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી નાં જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ ના કાર્યક્રમમાં ઓખા શહેર ભાજપ તરફથી સુરજ કરાડી મુકામે એલોપેથિક દવા નું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર : નરેન્દ્ર જાડેજા, દેવભૂમિ દ્વારકા

Related posts

Leave a Comment