હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા બનાસકાંઠાના લાખણી તાલુકામાં ઠેર ઠેર મુશળધાર વરસાદથી લાખણી તાલુકાના દસ થી વધુ ગામના ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેથી મગફળી, કપાસ, બાજરી, જુવાર, તલ સહિતના પાકો નિષ્ફળ ગયા છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. ભારે વરસાદને કારણે લાખણી તાલુકાના ગામોમાં ઘણાં બધાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. લાખણી તાલુકાના આસપાસ દસ વધુ ગામના ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકને મોટું નુકસાન થયું છે. ઘણૂ પાણી ભરાઈ જતા ઉભા પાક બળીને ખાખ થઈ ગયા છે. ખેડુતોએ સારા ઉત્પાદનની આશાએ ઉભા પાકમાં…
Read MoreMonth: September 2020
ખેડબ્રહ્મા નગરપાલિકા અને મામલતદાર દ્વારા કોરોના ના કહેર ને ધ્યાનમાં લઈને અહેમ ફેંસલો
હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા માં આજે પ્રાંત અધિકારી ની આગેવાની હેઠળ ખેડબ્રહ્મા તાલુકાના વિવિધ વેપારી એસોસિયેશન ના પ્રતિનિધિઓ ની સાથે મિટિંગ મળી જેમાં તા.27.9.20 થી 7.10.20 સુધી સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ હોલ ખાતે દરેક વેપારી મિત્રો તેમજ સ્ટાફ નું કોરોના નું ફરજિયાત ટેસ્ટ કરાવવાનો રહેશે. ટેસ્ટ કરાવ્યા બાદ દરેક વેપારી મિત્રો ને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જેની પાસે હેલ્થ કાર્ડ નહિ હોય એમને દુકાન ખોલવા દેવામાં આવશે નહીં. દરેક વેપારી એસોસિએશન ની ટેસ્ટ માટે ની તારીખ એમના પ્રતિનિધિ ને જણાવવા માં આવી છે.તો દરેકે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવી લેવો.…
Read Moreઈડર તાલુકા ના આજુબાજુના વિસ્તારમાં કપાસ ના પાક માં નુકશાન થતા ખેડુતો થયા ચિંતિત
હિન્દ ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા ના ઈડર તાલુકા ના ખેડુત ને પડયા પર પાટુ મારવા જેવી હાલત થઈ. ઈડર તાલુકા ના આજુબાજુના વિસ્તારમાં કપાસ ના પાક માં સુકારો આવતા મોટાભાગના ખેડુત ને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આથી ખેડુત ની હાલત દયનીય થઈ ગઈ છે અને ખર્ચ પણ માથે પડયો છે. અને ખેડુત નો મોઢે આવેલો કોરિયો છીનવાઈ ગયો છે. રિપોર્ટર : હસન અલી, ગણેશપુરા
Read Moreસુઈગામ તાલુકા ના ગરાબંડી ના ખેડૂતો એ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું
હિન્દ ન્યુઝ, સુઈગામ સુઈગામ તાલુકા ના ગરાબંડી ના ખેડૂત ખાતેદારો ની નર્મદા નિગમ મા કપાતમાં ગયેલ જમીન નુ કપાત વળતર ના નાણા ચુકવવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમા કચ્છ બ્રાન્ચ માંથી ધ્રેચાણા માઈનોર કેનાલ નિકળેલ હતી. અંગે ખેડૂતો ને શરુંઆત મા નજીવી રકમ નું વળતર ચુકવેલ હતુ. કેનાલ નુ કામ જાહેર હિત નુ કોઈ ગરાબંડી ગામના ખેડૂતો ને અઘુરુ વળતર લઈ કેનાલ બનાવવા માટે જમીન સોપી દીધેલ હતી. રિપોર્ટર : મનુ સોલંકી, થરાદ
Read Moreકોરોના મહામારીમાં વડોદરામાં માતાજીની પધરામણીમાં 2000 ભક્તો એકઠા થયા
હિન્દ ન્યૂઝ, વડોદરા, કોરોનાની મહામારીમાં વડોદરાના ખોડિયાર નગરમાં એક પરિવાર દ્વારા ઘરમાં માતાજીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની પરંપરા મુજબ મહેસાણાના ચાણસ્મા ગામના લોકો માતાજીને વાજતે-ગાજતે લેવા માટે આવ્યા હતા. આ અવસરમાં વડોદરા, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરના હજારોની સંખ્યામાં લોકો ખોડિયાર નગરમાં ઊમટી પડ્યા હતા. ખોડિયારનગરમાં વહેલી સવારે ઊમટી પડેલા માનવ મહેરામણને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ખોડિયારનગરમાં હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હોવાની જાણ થતાં પોલીસકાફલો પહોંચી ગયો હતો અને સંયમ રાખીને ટોળાંને વિખેરી નાખ્યું હતું. કેટલાક શ્રદ્ધાળુઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરી પડ્યા હતા.…
Read Moreવડોદરામાં કોરોનાની સારવાર માટેના રેમડેસીવીર ઈન્જેક્શનની અછત ન સર્જાય તે માટે 1200 ઈન્જેક્શન હોસ્પિટલને અપાયા
હિન્દ ન્યુઝ, વડોદરા હાહાકાર મચાવી રહેલા કોરોનાની મહામારીમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શન આશિર્વાદરૂપ મનાય છે. પરંતુ, આ ઇન્જેક્શન દર્દીઓને મળી રહ્યા નથી. વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા આ ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોને જથ્થો આવે ત્યારે પરત કરવાની શરતે આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 1200 જેટલા ઇન્જેક્શન કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોને આપવામાં આવ્યા છે. ઈન્જેક્શન માટે મોં માગ્યા રૂપિયા આપવા પડે છે. વડોદરા શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો…
Read Moreવડોદરામાં પાલિકા ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરતી ગાડીઓના ડ્રાઈવરોએ પગાર વધારાની માંગ સાથે હડતાળ પાડી
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો લાવવા કોન્ટ્રાક્ટ અપાયો છે. કચરાની ગાડીઓ દ્વારા ડોર ટુ ડોર કચરો કલેક્શન કરે છે. આ ડ્રાઇવરો 15 વર્ષથી આ કામગીરી કરે છે, છતાં પગારમાં સુધારો થયો નથી. અનેક વખત કોન્ટ્રાક્ટરને પગાર વધારવા રજૂઆત કરી છતાં કોન્ટ્રાક્ટરે દાદ ન આપતાં આજે 200 ડ્રાઇવરો હડતાળ પર ઊતરી ગયા હતા. કચરાની ગાડી પોળો, સોસાયટી, દુકાનોમાં કચરો લેવા ન જતાં લોકોને જાતે જ કચરાનો નિકાલ કરવાની ફરજ પડી હતી. ડ્રાઇવરોના અગ્રણી મનોજ સોલંકીએ જણાવ્યું કે, ડ્રાઇવરોને પ્રતિદિન રૂા.285 પ્રમાણે અને મજૂરને રૂા. 265 પ્રમાણે…
Read Moreબરોડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ડભોઈ પોલીસે ઇકો કાર માથી સરકારી કેરોસીન નો જથ્થો ઝડપી પડ્યો
હિન્દ ન્યૂઝ, ડભોઈ, બરોડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ડભોઈ પોલીસ ની હદ વિસ્તારમાં કામગીરીમાં હતી ત્યારે દારૂલૂમ વેગા પાસે બોડેલી તરફથી આવતી સફેદ કલરની ઇકો કાર ને રોકી તપાસ કરતા કારમાંથી ભૂરા રંગનું સરકારી કેરોસીન ભરેલી કારબા 9 માં 315 લિટર કેરોસીન કિંમત રૂ. 11,025 કારની કિં રૂ. 2,00,000 મોબાઇલ નંગ એક કિંમત રૂપિયા 500 મરી કુલ મુદ્દામાલ કિંમત રૂ. 2,11,525 સાથે એક ઇસમને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના આ હે.કો દેવરાજસિંહ, આ હે.કો સિધ્ધરાજસિંહ, આ પો.કો મેહુલસિંહ તેમજ વિજયભાઈ સહિતના જવાનોની ટીમ…
Read Moreડભોઇ તાલુકા દર્ભાવતિ નગરી ના ડભોઇ નગરપાલિકાની સામાન્ય સમગ્ર સભા નગરપાલિકા સભાખંડમાં યોજાઇ
હિન્દ ન્યૂઝ, ડભોઇ, બરોડા જિલ્લાના ડભોઇ તાલુકા દર્ભાવતિ નગરી ના ડભોઇ નગરપાલિકાની સામાન્ય સમગ્ર સભા નગરપાલિકા સભાખંડમાં યોજાઇ હતી. જેમાં એજન્ડામાં કુલ 23 વિષય સાથે વધારાના ચાર વિષય કુલ ૨૭ વિષય સાથે નગરપાલિકા પ્રમુખ અનસૂયા બેન કિરીટભાઈ વસાવા ના અધ્યક્ષ પના હેઠળ યોજાઇ હતી. જેમાં 195 લાખની ગ્રાન્ટ ના ભારે વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાના રીપેરીંગ રિસર્ફેસીંગ ના કરેલા કામો તેમજ એકસો પચાસ લાખ રૂપિયાના વિકાસનાં કામો અંગે અને વાર્ષિક હિસાબો અને બહાર રાખવા માટેના મુખ્ય મુદ્દાઓને લઇ છેલ્લી સમગ્ર સામાન્ય સભા ઉગ્રહ બની હતી. સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે…
Read Moreસુરત ના રાંદેર વિસ્તાર માં એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ ના મોત.
હિન્દ ન્યૂઝ, સુરત સુરત શહેરના રાંદેર રોડ ખાતે નવયુગ કોલેજ નજીક આજે વહેલી સવારે એક દૂર્ઘટના ઘટી છે. રાંદેરમાં આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ ફસાયા હતા. વહેલી સવારે 04 વાગ્યા ની આસપાસ બનેલી, આ ઘટના બાદ ફાયર અને 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી કાટમાળ નીચે દબાયેલા ત્રણ વ્યકિત અનિલચંદ્ર નેપાળી (ઉં.વ.35), જગદીશચંદ્ર ચૌહાણ (ઉં.વ.45), રાજુ અમૃતલાલ મારવાડી (ઉં.વ.40) ને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પીટલમાં સારવાર દરમ્યાન ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ એપાર્ટમેન્ટ…
Read More