હિન્દ ન્યૂઝ, ઈડર,
સાબરકાંઠા ના ઈડર તાલુકા ના ખેડુત ને પડયા પર પાટુ મારવા જેવી હાલત થઈ. ઈડર તાલુકા ના આજુબાજુના વિસ્તારમાં કપાસ ના પાક માં સુકારો આવતા મોટાભાગના ખેડુત ને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આથી ખેડુત ની હાલત દયનીય થઈ ગઈ છે અને ખર્ચ પણ માથે પડયો છે. અને ખેડુત નો મોઢે આવેલો કોરિયો છીનવાઈ ગયો છે.
રિપોર્ટર : હસન અલી, ગણેશપુરા