મોરબી જિલ્લા માં માલધારી સમાજની દીકરી આરતી ગોલતર એ SSC માં 86.86 PR મેળવેલ છે

મોરબી જિલ્લા માં માલધારી સમાજની દીકરી આરતી ગોલતર એ SSC માં 86.86 PR મેળવેલ છે

મોરબી,          કોરોનાની વૈશ્વિક મહામારીમાં પોતાના લક્ષ્ય ને ભૂલ્યા વગર શૈક્ષણિક લાયકાત ને એક શિખરે પોહચાડવા માટે સતત રાત અને દિવસ એક કરી પોતાના અભ્યાસ માં ઉત્તર્ણિય થનાર અને મોરબી જિલ્લા ની રેહવાસી કુમારી આરતી ગૉલતર ધોરણ – 10 SSC માં 86.67 PR પ્રાપ્ત કરનારી બાળા એ મોરબી જિલ્લાનું માન અને ગૌરવ ને ખુબ જ વધાર્યું છે, જેથી કુમારી આરતી ના પિતા લીલાભાઇ, માતા લખીબેન તેમજ કાકા કાળુભાઇ પાચિયા જેઓ હિન્દ ન્યુઝ ના મોરબી જિલ્લા બ્યુરોચિફ તેમજ ભાજપા સહયોગી સંગઠન અને મોદી વિચાર મંચ માં મોરબી જિલ્લા…

Read More

કેશોદ પાલીકા પાણી સંગ્રહ કરતા હાેય તેવા વરવા દ્રશ્યો સર્જાયા

કેશોદ પાલીકા પાણી સંગ્રહ કરતા હાેય તેવા વરવા દ્રશ્યો સર્જાયા

કેશોદ, કેશોદમાં વરસાદી માહોલ વચ્ચે રહેણાંક વિસ્તારમાં ઠેર ઠેર ભરાયા કેશોદમાં બગીચા નજીક હાડીવાસમાં પાણી ભરાતાં મહિલાઓ ઉતરી રોડ પર કોંગ્રેસ સમિતીનું આહવાન જયાં પાણી ભરાય ત્યાં પહોંચી કરાય છે પાણીનો નિકાલ પાલીકાની લાલ આંખ રોડ તોડશે તે દંડાશે

Read More

રાજકોટ શહેરમાં નીકળતી રથયાત્રા આયોજક કમિટી અને પોલીસ અધિકારીઓ વચ્ચે મીટીંગ દરમિયાન નિર્ણય લેવાયો છે

રાજકોટ શહેરમાં નીકળતી રથયાત્રા આયોજક કમિટી અને પોલીસ અધિકારીઓ વચ્ચે મીટીંગ દરમિયાન નિર્ણય લેવાયો છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૬.૨૦૨૦ ના રોજ જગન્નાથ પુરીમાં ૨૩ જૂને રથયાત્રા નીકળશે કે નહીં. આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ સાથે જ કેન્દ્ર સરકારે પ્રસ્તાવ મૂક્યો છે. કે શ્રદ્ધાળુઓ વગર જ યાત્રા કરવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે ૧૮ જૂને જ યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ૬ રિવ્યૂ પિટીશન આવી છે. જેની પર સુનાવણી કરાઈ રહી છે. અરજીમાં અપીલ કરવામાં આવી છે કે રથયાત્રાને બદલાયેલા રૂપમાં કાઢવાની મંજૂરી આપવા અંગે વિચારણા કરવામાં આવે. પુરી શહેરને ટોટલ શટડાઉન કરો અને જિલ્લામાં બહારના લોકોની એન્ટ્રી…

Read More

ખનીજ કૌભાંડ અત્તિઆધૂનિક મશીનની મદદથી ગેરકાયદેસર કાચા સોના જેવી ખનિજની ચોરી કરી વિદેશ મોકલવાના ષડયંત્રમાં સંડોવાયેલા ખનિજ માફીયાઓમાં ફફડાટ

ખનીજ કૌભાંડ અત્તિઆધૂનિક મશીનની મદદથી ગેરકાયદેસર કાચા સોના જેવી ખનિજની ચોરી કરી વિદેશ મોકલવાના ષડયંત્રમાં સંડોવાયેલા ખનિજ માફીયાઓમાં ફફડાટ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૬.૨૦૨૦ ના રોજ કલ્યાણપુર તાલુકાના મેવાસા નજીક ભોપામઢી ખાતે ખનીજ ચોરીનુ કૌભાંડ ચાલતું હોવાની રાજકોટ રેન્જ I.G. સંદિપસિંહને મળેલી બાતમીના આધારે પોતાના અંગત વિશ્ર્વાસુ એવા R.R સેલના P.S.I વી.બી.ચૌહાણ, જયદેવસિંહ જાડેજા અને શિવરાજભાઇ ખાચર સહિતના સ્ટાફે છેલ્લા ૧૫ દિવસથી ખનીજ ચોરી કૌભાંડ પકડવા મેદાને ઉતાર્યા હતા. પોલીસ સ્ટાફે ભોપામઢી ખાતે અતિ આધૂનિક મશીનની મદદથી ૬૦ થી ૭૦ ફુટ જેટલા ઉંડા ખાડા કરી અતિ કિંમતી ખનિજની ચોરી કરવાના ચાલતા કૌભાંડ જોઇ ચોકી ઉઠયા હતા. મોટા પાયે ચાલતા કૌભાંડ પર દરોડો પાડવા માટે વધારાનો પોલીસ સ્ટાફ બોલાવ્યા બાદ ઘટના…

Read More

સૂર્ય ગ્રહણ નિમિત્તે શ્રી સુંદરકાંડ અને હનુમાન ચાલીસા હોમાત્મક હોમ હવન કાર્યક્રમ નું આયોજન

સૂર્ય ગ્રહણ નિમિત્તે શ્રી સુંદરકાંડ અને હનુમાન ચાલીસા હોમાત્મક હોમ હવન કાર્યક્રમ નું આયોજન

જોડિયા, જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ખાતે રવિવારે સૂર્ય ગ્રહણ નિમિત્તે શ્રી સુંદરકાંડ અને હનુમાન ચાલીસા હોમાત્મક હોમ હવન યોજવામાં આવ્યો હતો. મંદિર ના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ ના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો. રિપોર્ટર : શરદ રાવલ,  હડિયાણા

Read More

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી ઓને પકડી લીધા

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી ઓને પકડી લીધા

દામનગર, દામનગર પોલીસે ગણતરી ની કલાકો માં 3 આરોપીઓ ને પકડી લીધા આ આરોપીઓ છેલ્લા એક વરસથી ફરિયાદ દાખલ કરનાર મહિલા ને બળજબરી થી બળાત્કાર કરતા હતા એવુ આ મહિલા ફરિયાદ દ્વારા પોલીસ ફરિયાદ માં લખાવેલ હતું, મહિલા ને મજૂરી કામ કરવા બોલાવતા હતા આ મહિલા બોટાદ જિલ્લાના રહેવાસી એવી જાણ કરવામાં આવી છે આરોપી 1.રઘુરામ ભગત રહે. નારાયણ નગર. તાલુકા લાઠી, 2.જગદીશ ભગત રહે. જુના સ્વામિનારાયણ મંદિર ગઢડા જિલ્લો બોટાદ, 3.ભાવેશ ભગત રહે ગઢડા જિલ્લો બોટાદ, આ 3 આરોપી ઉપર દામનગર પોલીસ સ્ટેશન ના psi પરમાર ના નિગરાનીમાં  દામનગર…

Read More

ઝાલોદ તાલુકા માં ફુલપુરા ગામે રાસન કિટ વિતરણ કરવામાં આવી….

ઝાલોદ તાલુકા માં ફુલપુરા ગામે રાસન કિટ વિતરણ કરવામાં આવી….

ઝાલોદ, કોરોના ની વેશ્વિક મહામારી માં નિરાધાર, શ્રમિક તેમજ ગરીબ લોકો ને અન્નદાતા બની સેવા આપી. જેમાં ઝાલોદ તાલુકા માં ફુલપુરા ગામે રાસન કિટ વિતરણ કરવામાં આવી, જેમાં જય આદિવાસી મહાસંધ ઝાલોદ તાલુકાના પ્રમુખ મારફતે રામપુરા, ઠુઠીકંકાસિયા, મહુડી અને ફુલ પુરા ગામના વિધવા બેહનો ને તથા જમીન વિહોણા અને ગરીબ નિરાધાર લોકો ને કોરોના વાયરસ ની મહામારીમાં કીટનું  વિતરણ કરવામાં આવ્યુ, વિતરણમા ચોખા, ખાંડ, ચણા,દાળ,મગ,ચા, હલદર, મરચું, મીઠું,એક કિલોગ્રામ તેલ, નાવા-કપડાં ધોવા નાં સાબુ તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ ઝાલોદ તાલુકામાં કુલ ત્રણસો કીટ સર્વે કરેલ લાભાર્થીઓને મળશે. જય આદિવાસી મહાસંધ ઝાલોદના પ્રમુખ હવસિગભાઈ…

Read More

ખાનગી ચેનલની ડિબેટમાં જયાેતિષીએ દલિત સમાજ લાગણી દુભાઇ તે શબ્દ ઉચ્ચારતા ફરીયાદ

ખાનગી ચેનલની ડિબેટમાં જયાેતિષીએ દલિત સમાજ લાગણી દુભાઇ તે શબ્દ ઉચ્ચારતા ફરીયાદ

કેશોદ,   કેશોદ પોલીસ સ્ટેશનમાં અમદાવાદના જયોતિષ વિરૂધ્ધ 0 નંબર થી એક્રોસીટીની ફરરિયાદ દાખલ   એક ખાનગી ચેનલની ડિબેટમાં જયોતિષીએ દલિત સમાજ લાગણી દુભાઇ તેવો શબ્દ ઉચ્ચારતા ફરીયાદ અમદાવાદ ના  જાણીતા જ્યોતિષાચાર્ય પ્રફુલ બજાઈ પંડિયા વિરુદ્ધ એક્રોસીટી  ફરિયાદ આપવામાં આવી   કેશોદ દલિત સમાજના લોકોએ એકઝુટ બની પોલીસ સ્ટેશન આવી નાેંધાવી ફરીયાદ

Read More

રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ,          રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના રમાબેન માવાણી એ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલને લેખીતમાં ભલામણ કરી છે. ગુજરાત લગભગ ૩૯ ટકા પુરૂષો તમાકુ ઉત્પદનોના સેવન કરે છે. અને જે મૃત્યુના માર્ગે લઇ જાય છે. વોલેન્ટરી ઓગેઈનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝયુમર વોઇસ ન્યુ દિલ્હી દ્વારા ભારતને તમાકુ મુકત કરવાના મિશનના ભાગરુપે આ અપીલ કરવામાં આવી છે.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર કલાસ-૨ ઈન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા

રાજકોટ શહેર કલાસ-૨ ઈન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા

રાજકોટ, રાજકોટ શહેરના કલાસ-૨ ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા ૧૫.૦૦૦ ની લાંચ લેતા  A.C.B. ના હાથે તેઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ૧૨ માર્ચ ૨૦૧૯ ના રોજ એક કલાસ-૨ ઓફિસરે ૧૫.૦૦૦ ની લાંચ સ્વીકારી હોવાનું A.C.B તપાસમાં સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૧-૧૨ ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલ ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે ૨૦.૦૦૦ ની લાંચ માંગી હતી. બાદમાં ૧૫.૦૦૦ ની લાંચ સ્વીકારી હતી. ભોગ બનનારે A.C.B માં આ અંગે અરજી કરી હતી. અરજીના આધારે A.C.B તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધા હોવાનું સામે આવ્યું હતું. આજે A.C.B એ આ…

Read More