મોરબી જિલ્લા માં માલધારી સમાજની દીકરી આરતી ગોલતર એ SSC માં 86.86 PR મેળવેલ છે

મોરબી,

         કોરોનાની વૈશ્વિક મહામારીમાં પોતાના લક્ષ્ય ને ભૂલ્યા વગર શૈક્ષણિક લાયકાત ને એક શિખરે પોહચાડવા માટે સતત રાત અને દિવસ એક કરી પોતાના અભ્યાસ માં ઉત્તર્ણિય થનાર અને મોરબી જિલ્લા ની રેહવાસી કુમારી આરતી ગૉલતર ધોરણ – 10 SSC માં 86.67 PR પ્રાપ્ત કરનારી બાળા એ મોરબી જિલ્લાનું માન અને ગૌરવ ને ખુબ જ વધાર્યું છે, જેથી કુમારી આરતી ના પિતા લીલાભાઇ, માતા લખીબેન તેમજ કાકા કાળુભાઇ પાચિયા જેઓ હિન્દ ન્યુઝ ના મોરબી જિલ્લા બ્યુરોચિફ તેમજ ભાજપા સહયોગી સંગઠન અને મોદી વિચાર મંચ માં મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા છે તેઓ એ સમસ્ત માલધારી સમાજ તરફ થી કુમારી આરતી ગોલતર ને આશિર્વાદ સાથે શુભેચ્છા પાઠવેલ છે.

રિપોર્ટર : કાળુભાઈ પાચિયા, મોરબી

Related posts

Leave a Comment