લાઠી, લાઠી તાલુકામાં આવેલ નારાયણ નગર (ઢસા જં. ) માં 2 પોઝિટિવ કેસ આવ્યા લાઠી તાલુકાના નારાયણનગર પંચાયત ની નીચે આવેલ બે અલગ અલગ વિસ્તાર 2 પોઝિટિવ કેસ આવતા ચાવંડ phc તેમજ દામનગર પોલીસ તેમજ નારાયણ નગર પંચાયત ના તમામ કર્મચારી તંત્ર તાત્કાલિક અમુક વિસ્તાર સીલ કર્યા તેમજ સેનેટઇજાર કરવામાં આવ્યા દર્દી નું નામ જેન્તીભાઇ ડાયાભાઇ ભટ્ટ ઉંમર 41 જનતા સોસાયટી, 2.વસંતબેન મનસુખભાઇ ઉંમર 41 ચામુંડા નગર આ કામગીરી માં તંત્ર માં દોડધામ વધવા લાગી છે.
Read MoreDay: June 29, 2020
માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ પદે યુસુફભાઈ પટેલની ફરીથી બિનહરિફ વરણી
માંગરોળ, જૂનાગઢ જિલ્લાના માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનો ની બેઠક આજરોજ માંગરોળ ઘાંચી જમાતખાના હોલ ખાતે મો.અયયુબ બીચારાની અધ્યક્ષતામા મળી હતી. આ બેઠકમાં નવનિયુક્ત આગેવાનો દ્વારા સમાજના પ્રમુખપદે બિનહરીફ રીતે યુસુફભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. યુસુફભાઈ પટેલ આઠમી વખત સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ બન્યા છે. ઘાંચી જમાતના ઉપ્રમુખ પદે મો.હુસેન ઝાલા, સેક્રેટરી તરીકે હાજી હારુન કોતલ અને જોઈન સેક્રેટરી તરીકે હાફિઝ આહમદ હાજીબાની નિમણુંક કરવામાં આવી હતી. ઘાંચી જમાતખાના હોલ માં યોજાયેલ નવનિયુક્ત આગેવાનો દ્વારા તમામ હોદ્દેદારો ની નિમણુંક બિનહરીફ 2020 થી 2023 સુધી કરવામા આવી હતી.…
Read More